રાષ્ટ્રીય

ધારાસભ્ય અમિત ઠાકરના જન્મદિવસે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા 100થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ

અમદાવાદ, ગુજરાત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા વેજલપુર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર ના જન્મદિવસની ઉજવણી શેલ્બી હોસ્પિટલ નજીક આવેલા એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૃક્ષો વાવીને કરવામાં આવી. આ પ્રસંગે શ્રી અમિતભાઈ ઠાકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદ અધિકારીઓ તથા અન્ય સમર્થકો સાથે વૃક્ષારોપણ સ્થળ પર હાજર રહ્યા હતા. એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડના વિશાળ પ્રાંગણમાં …

Read More »

HCLTechએ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર સાથે ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી

અમદાવાદ, ભારત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | અગ્રણી વૈશ્વિક ટેક્નોલોજી કંપની HCLTech એ આજે ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે તેના નવા ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટરના લોન્ચની જાહેરાત કરી છે. આ સેન્ટર દ્વારા ફાઇનાન્શિયલ સર્વિસિસ ઉદ્યોગમાં HCLTechના વૈશ્વિક ગ્રાહકોને AI આધારિત અદ્યતન સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત, તે આગામી પેઢીની ટેક્નોલોજી સોલ્યુશન્સના વિકાસ તેમજ ટેલેન્ટના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ હબ તરીકે પણ સેવા …

Read More »

ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર

અંડાશય (ઓવરી) એ એવું અંગ છે જે હોર્મોનલ સંતુલન અને પ્રજનન માટે જવાબદાર છે. અંડાશય નિતંબમાં આવેલા નાના અંગો છે, જેમનું કદ માસિક ચક્ર દરમિયાન સતત બદલાતું રહે છે. ઓવેરિયન ટ્યુમરના લક્ષણો ખૂબ જ અલગ-અલગ હોઈ શકે છે — કોઈ ચોક્કસ લક્ષણો ન દેખાવાથી લઈને 20 સેમી કે 30 સેમી સુધીના મોટી અને  જટિલ ગાંઠ સુધી, જે પેટના અન્ય અંગોને …

Read More »

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના વિદ્યાર્થી સુમિત ક્રિપલાની ગાંધીનગર સિટી ટોપર તરીકે ઉભરી આવ્યા; અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું

અમદાવાદ, ગુજરાત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ ગર્વથી જાહેરાત કરી કે ગાંધીનગર શાખાના ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થી સુમિત ક્રિપલાણી, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) 2026 માં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 3940 મેળવીને ગાંધીનગર સિટી ટોપર તરીકે ઉભરી આવ્યા છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન સુમિતની સતત મહેનત, નિશ્ચય અને …

Read More »

રથયાત્રાના પવિત્ર અવસરે સ્ટેલર સ્કોડાએ ગુજરાતભરમાં 100થી વધુ કારોની ડિલિવરી આપી

અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | જગન્નાથ રથયાત્રાના પવિત્ર પર્વ પર સ્કોડા ઓટો ઇન્ડિયાના સૌથી મોટા ડીલર પાર્ટનર્સ પૈકીના એક સ્ટેલર સ્કોડાએ ગુજરાતભરમાં પોતાના ડીલરશિપ નેટવર્ક મારફતે 100થી વધુ સ્કોડા કારની ડિલિવરી આપીને સૈંકડો ગ્રાહકોની નવી સફર શરૂ કરાવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, ભરૂચ, આણંદ અને મહેસાણા સ્થિત સ્ટેલર સ્કોડાની તમામ ડીલરશિપ પર ખાસ ગ્રુપ ડિલિવરી કાર્યક્રમો યોજાયા …

Read More »

જગન્નાથ પુરીની ઝાંખી કરાવતા અડાલજ જગન્નાથ મંદિરની પંચમ રથયાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ અને આરતી કરી ધન્યતા અનુભવી અડાલજથી શરૂ થયેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરી અન્નપૂર્ણા મંદિરે પહોંચશે, જ્યાં મહાપ્રસાદનું આયોજન જય જગન્નાથના નાદ સાથે અડાલજમાં પુરી જેવી ભવ્યતા, ભગવાનની નગરચર્યામાં ઉમટ્યો માનવ મહેરામણ અડાલજ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી જગન્નાથ પુરીની ઝાંખી કરાવતી ભવ્ય રથયાત્રાનો મંગળ પ્રારંભ થયો છે. …

Read More »

અનુપમ મિશનની ઐતિહાસિક સિદ્ધિ

એક પવિત્ર સ્વપ્નનું સાકાર થવું: ૧૫૦ કરોડ રૂપિયાનું બ્રિટનનું પ્રથમ હિંદુ ક્રિમેટોરિયમ  અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | પાંચ દાયકાથી વધુ સમય સુધીના સંઘર્ષ અને અભિયાન પછી, યુનાઇટેડ કિંગડમનો હિંદુ, શીખ અને જૈન સમુદાય હવે એક ઐતિહાસિક સિદ્ધિના દરવાજા પર ઉભો છે “ૐ ક્રિમેટોરિયમ”, એક એવું વિશેષ રીતે નિર્માણ પામતું કેન્દ્ર છે કે જે શ્રદ્ધા, પરંપરા અને જીવનના અંતિમસંસ્કારની …

Read More »

અમદાવાદમાં ‘સેક્રેડ રાસ’નું ભવ્ય લોન્ચિંગ; નવરાત્રી 2026 માટે હરિઓમ ગઢવી મુખ્ય ગાયક તરીકે જાહેર

અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | ધ ગ્લોરી એરા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત પ્રીમિયમ સાંસ્કૃતિક પહેલ “સેક્રેડ રાસ”નું ભવ્ય લોન્ચિંગ અમદાવાદમાં યોજાયું, જેમાં ઉત્સવની અધિકૃત ઓળખ (બ્રાન્ડ આઇડેન્ટિટી)નું અનાવરણ કરવામાં આવ્યું તેમજ નવરાત્રી 2026 માટેના મુખ્ય ગાયક હરિઓમ ગઢવી ની જાહેરાત કરવામાં આવી. આ અવસરે ઉદ્યોગપતિઓ, કલાકારો, સાહસિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંસ્કૃતિપ્રેમીઓએ હાજરી આપી અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને વૈશ્વિક …

Read More »

FY2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં ગુજરાત ઇન્જેક્ટ (કેરળ) લિમિટેડનું શાનદાર પ્રદર્શન, આવકમાં 414% અને નફામાં 1,600%નો ઉછાળો

અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી રહેલી ગુજરાત ઇન્જેક્ટ (કેરળ) લિમિટેડ (BSE: 524238) એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં નોંધપાત્ર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીની ઓપરેશનલ આવકમાં પાંચ ગણાથી વધુ વધારો થયો છે, જ્યારે ચોખ્ખા નફામાં 1,600 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. કંપનીના જણાવ્યા મુજબ, આ વૃદ્ધિ તેના ક્લીન એનર્જી બિઝનેસ …

Read More »

રાજકોટમાં સર્જાયો સર્જરીનો નવો ઇતિહાસ:HCG હોસ્પિટલમાં સૌરાષ્ટ્રનું પ્રથમ યુનિપોર્ટલ VATS ડિકોર્ટિકેશન સફળ

રાજકોટ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | HCG હોસ્પિટલ રાજકોટે થોરેસિક સર્જરી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. હોસ્પિટલના કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરેસિક સર્જન ડૉ. પારસ લાલવાણીએ 18 વર્ષના યુવાન પર યુનિપોર્ટલ વિડિયો-અસિસ્ટેડ થોરાકોસ્કોપિક સર્જરી (Uniportal VATS) દ્વારા ડિકોર્ટિકેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સારવાર આપનાર ટીમના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની પ્રથમ સર્જરી હોવાથી આ સિદ્ધિને આરોગ્યક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં …

Read More »