રાષ્ટ્રીય

🧩 અમદાવાદ પરિવારે 42,000 ટુકડાઓનો જીગ્સૉ પઝલ પૂર્ણ કરીને રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ, ગુજરાત | ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૬ | આ અનોખી સિદ્ધિમાં અમદાવાદના દલાલ પરિવારે 42,000 ટુકડાઓ ધરાવતી જિગ્સૉ પઝલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સાથે આ પરિવારના સભ્યો દ્વારા સહયોગથી પૂર્ણ કરવામાં આવેલી સૌથી મોટી જિગ્સૉ પઝલ માટે ભારતીય રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પરિવારે એજ્યુકાની અરાઉન્ડ ધ વર્લ્ડ જીગ્સૉ પઝલ પૂર્ણ કરી, જે એસેમ્બલ કરવામાં આવે ત્યારે 749 × 157 સેમી …

Read More »

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન Jamming વિથ વ્યાસ બ્રધર્સ’ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન: ભક્તો ભાવવિભોર બન્યા

અમદાવાદ, ગુજરાત | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ | તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’ નો એક અત્યંત અદભુત અને ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ વિશેષ ભક્તિમય આયોજન ‘ક્લબ સેલિબ્રેશન’ના ચિરાગભાઈ શાહ તથા ‘વ્યાસ બ્રધર્સ’ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત તમામ સંગીતપ્રેમીઓ અને કૃષ્ણભક્તો તરફથી …

Read More »

સત ક્યારેય અધિકાર જમાવતું નથી, સત્તા અધિકારની વાત કરે છે, વ્યાસ ગાદી જવાબદારીની ચર્ચા કરે છે.

માનસ અત્યંત મૌલિક છે. વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્માષ્ટમી અને રામ જન્મની ત્રિભુવનને વધાઇઓ અપાઇ. વિયોગ ગાઇ શકાય છે,વિરહ ગાઇ શકાતો નથી,માત્ર રોઇ શકાય છે. બાપુએ બતાવ્યા પ્રેમનાં દશ અવતાર. પરમ પાવન પરમાત્માનાં પ્રાગટ્ય દિવસ જન્માષ્ટમીની મંગલ સવારે પાવનધરા ઉડુપી ખાતે રામકથાનાં ચોથા દિવસ-શુક્રવારે પરમ આનંદથી હોલ-માહોલ છલકાઇ રહ્યા હતા.બધાને કૃષ્ણ જન્માષ્ટમીની વધાઈ સાથે બાપુએ કહ્યું કે આજે કૃષ્ણ જન્મનો દિવસ,પરંતુ …

Read More »

અદભુત New Baleno સાથે ‘Dare to go Glam’: ડાયનેમિક અચિવર્સ માટે ઘડવામાં આવી છે

ગ્લેમરસ નવો દેખાવ: અદભુત નવી બલેનો એકદમ નવી NEXWave grille design સાથે એક અલગ નવી ઓળખ ધરાવે છે, જે એક નવી પ્રીમિયમ અને પ્રગતિશીલ ડિઝાઇન ભાષા સ્થાપિત કરે છે. NEXA સેફ્ટી શિલ્ડ દ્વારા સુરક્ષિત: અદભુત નવી બલેનો ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ Level 2 ADAS રજૂ કરે છે, જે આઠ અદ્યતન સલામતી અને સહાયક કાર્યો સાથે એક બુદ્ધિશાળી ડ્રાઇવર સપોર્ટ સિસ્ટમ છે. આગળ રહો, …

Read More »

ઓમ ગેલેક્સી લિમિટેડનો IPO ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે

કુલ ઇશ્યૂ કદ – ₹5 ના મૂલ્યના 1,16,67,200 ઇક્વિટી શેર સુધી IPO નું કદ – ₹105 કરોડ (ઉચ્ચ કિંમતના બેન્ડ પર) ભાવ શ્રેણી – ₹85 – ₹90 પ્રતિ શેર લોટ સાઈઝ – 1,600 ઈક્વિટી શેર (ઓછામાં ઓછા 3,200 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 1,600 ઈક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકાય છે) મુંબઈ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬ | ઓમ ગેલેક્સી લિમિટેડ, …

Read More »

સ્ટ્રાઇક ટૂ: ગ્લોબલ ચેસ લીગ 2026માં 42 બૉબર રજૂ કરીને જાવા ઑલ સ્ટારે વધુ એક મોટી ચાલ ખેલી

ભારતની પ્રથમ પર્પઝ-બિલ્ટ બૉબર અને ‘સ્ટાઇલ આઇકન ઑફ ધી યર’ વિજેતા હવે ઑલ સ્ટાર્સની સાથે મેદાનમાં ઉતરી રહી છે ઑલ સ્ટાર્સના સ્વરૂપ, લક્ષણો અને સાહસિકતા જેવી વિશેષતાઓની સાથે તેની આગવી ઓળખનો અનોખો સંગમ નવા ચેકર્ડ ગ્રાફિક્સ અને ઑલ સ્ટાર્સની વિશેષ ઓળખની સાથે ગ્લોબલ ચેસ લીગ 2026માં અનાવરણ થયું જાવા ઑલ સ્ટાર્સ 42 બૉબર ₹2,08,942/- (એક્સ-શૉરૂમ દિલ્હી)ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે …

Read More »

TECNO SPARK Go 3 Pro ભારતમાં લોન્ચ, IP69 પ્રોટેક્શન સાથે રોજિંદા ઉપયોગમાં વધુ ટકાઉ

સમગ્ર ભારતમાં રૂ. 15,999ની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ IP69 વોટર અને ડસ્ટ પ્રોટેક્શન સાથે 1.5 મીટર ડ્રોપ પ્રોટેક્શન 120Hz ડિસ્પ્લે, 5200mAh બેટરી અને Dual DTS Speakers સાથે 300% સુધી વધુ વૉલ્યુમ નવી દિલ્હી | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬ | TECNOએ આજે ભારતમાં SPARK Go 3 Pro સ્માર્ટફોનની ઉપલબ્ધતાની જાહેરાત કરી હતી. ફોનમાં રોજિંદા ઉપયોગ માટે ટકાઉપણું અને એન્ટરટેઇનમેન્ટ સંબંધિત સુવિધાઓ આપવામાં આવી …

Read More »

કૃષ્ણ ભજનીય છે.

કૃષ્ણને નવનીત અને નવ નીત પસંદ છે. કૃષ્ણ જેલમાં અને જળમાં પણ જન્મ્યો છે. બુદ્ધપુરુષનો સંકેત સમજી જાય એ ક્યારેય ફરિયાદ નહીં કરે. કર્તવ્ય કર્મ કરવામાં હરિ ભુલાઈ જાય એ ખોટનો ધંધો છે. પ્રયત્ન કરે એ જ સાધક છે,પ્રમાદી સાધક ન હોઈ શકે. કર્ણાટકની ઐતિહાસિક-ધાર્મિક નગરી ઉડુપી જ્યાં બાપુની રામકથાનો ગુરુવારનો ત્રીજો દિવસ. જન્માષ્ટમીની પૂર્વ સવારે વૃંદાવન બિહારી, દ્વારિકાધીશ,શ્રીનાથજી બાવા,શામળાજી,ડાકોર …

Read More »

રોટરી રેકેટ લીગ ૧.૦માં ૧૫૦થી વધુ ખેલાડીઓનો ઉત્સાહભેર સહભાગ — રમત, તંદુરસ્તી અને મિત્રતાનો અનોખો સંગમ

અમદાવાદ, ગુજરાત | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી સભ્યો અને તેમના પરિવારજનોમાં રમતગમત, તંદુરસ્તી અને પરસ્પર મિત્રતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રથમ વખત યોજાયેલી રોટરી રેકેટ લીગ ૧.૦ અમદાવાદના એ.આર.એ., સિંધુ ભવન રોડ ખાતે ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ અનોખી સ્પર્ધામાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ એમ બે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનું યજમાનપદ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન …

Read More »

કેફે આકાસા દ્વારા વિશેષ મહારાષ્ટ્રીયન પ્રેરિત ભોજન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી

રાષ્ટ્રીય, 3 સપ્ટેમ્બર, 2026: આકાસા એરની ઑનબોર્ડ મીલ સર્વિસ, કેફે આકાસા મહારાષ્ટ્રની ભવ્ય પરંપરાગત વાનગીઓથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવેલી ગણેશ ચતુર્થી સ્પેશિયલ ભોજનની પાંચમી આવૃત્તિનું ઉજવણી કરી રહ્યું છે. આ ભોજન પુનેરી ઉસળ, પુરણ પોરી અને મનપસંદ પીણાઓ સાથે ફરાળી પેટિસ જેવી વિશેષ વાનગીઓનો સમાવેશ કરે છે. સમગ્ર સપ્ટેમ્બર, 2026 દરમિયાન ઉપલબ્ધ આ ભોજન આકાસા એરની વેબસાઇટ અથવા મોબાઇલ …

Read More »