રાષ્ટ્રીય

ન્યુટન સ્કૂલ ઓફ ટેકનોલોજીએ એઆઈ, રોબોટિક્સ અને ઉદ્યોગસાહસિકતામાં ફ્યુચર લીડર્સને પોષવા બેંગાલુરુ કેમ્પસનો પ્રારંભ કર્યો

બેંગલુરુ ૨૪ જૂન ૨૦૨૫ – ન્યૂટન સ્કૂલ ઓફ ટેકનોલોજી તેના વિદ્યાર્થીઓની અસાધારણ સફળતાના આધારે બેંગલુરુમાં એડવાન્સ્ડ ટેકનોલોજી એજ્યુકેશનના નવા કેમ્પસની શરૂઆત કરી રહી છે. બીજા વર્ષના 93% અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ રેઝરપે, સર્વમ એઆઈ અને ઝૂમકાર જેવી ટોચની ટેક કંપનીઓ તેમજ ડીઆરડીઓ જેવી પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ મેળવી છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. કેટલાક વિદ્યાર્થીઓએ તેમના બીજા વર્ષના અંત સુધીમાં બે …

Read More »

વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો – શ્રી મોરારિબાપુ

માઈધાર સ્થિત લોકવિદ્યાલયને અર્પણ થયેલ ‘દર્શક સન્માન’ માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને ‘દર્શક સન્માન’ અર્પણ કરતાં શ્રી મોરારિબાપુએ વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો ગણાવ્યાં. શ્રી રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને આ સમારંભ યોજાઈ ગયો. ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણ ક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને શ્રી મનુભાઈ પંચોળી દર્શક’ ( ફાઉન્ડેશન) સંસ્થા દ્વારા શ્રી મોરારિબાપુનાં …

Read More »

વેલેન્સિયા ઇન્ડિયા IPO: રોકાણકારો માટે એક શાનદાર તક, GMP ₹40 સુધી પહોંચ્યું!

નવો વર્ષ 2025 SME સેક્ટર માટે ખુબ જ આશાજનક સાબિત થઇ રહ્યો છે – અને એમાં ખાસ ઉલ્લેખ કરવો પડે એવા IPOનું નામ છે: વેલેન્સિયા ઇન્ડિયા લિમિટેડ. આ IPO માટે હવે માર્કેટમાં એક ચોક્કસ જોજો ઉભો થયો છે અને તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલ ₹40 સુધી પહોંચી ગયું છે, જે કેટલીક જૂની સફળ SME લિસ્ટિંગ્સની યાદ તાજી કરે છે. …

Read More »

અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, મેમનગર ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શરૂઆત

ગુજરાત, અમદાવાદ ૨૪ જૂન ૨૦૨૫: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે અમદાવાદમાં હવે વાળ અને સ્કિનનીસાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિનક્લિનિકનીસેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સગ્રો હેર એન્ડ ગ્લોસ્કિનક્લિનિકની શાખાની અમદાવાદના મેમનગર વિસ્તારમાં શરૂઆત થઈ છે. આજરોજ …

Read More »

એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ

અમરેલી ૨૩ જૂન ૨૦૨૫: ગુજરાતની સૌરાષ્ટ્ર ધારાને ધાવીને મોટા થયેલા અને કોઠાસૂઝ ધરાવતા મૂળ ગીર-સોમનાથના ખેડૂતપુત્ર મનીષભાઈ પટેલ કે જે સોશિયલ મીડિયાના સદુપયોગથી આજે દરેક ગુજરાતીના હ્રદય સુધી પહોંચ્યા અને 3,50,000 રસોડા સુધી પહોંચાડ્યું 1 કરોડની ગેરંટી વાળું સહજ સીંગતેલ. સહજ સીંગતેલ ડિજિટલ મીડિયા પર સખત INFLUENCE ધરાવે છે. 2,60,000થી વધુ Instagram ફોલોઅર્સ 1,36,000થી વધુ Facebook ફોલોઅર્સ 2,40,000થી વધુ YouTube …

Read More »

પુષ્પા જ્વેલર્સ લિમિટેડનો IPO 30 જૂન, 2025 ના રોજ ખૂલશે

કુલ ઇશ્યૂ સાઇઝ – રૂ.10 પ્રતિ શેરના 67,11,000 ઇક્વિટી શેર ફ્રેશ ઇશ્યૂ – 53,70,000 સુધીના ઇક્વિટી શેર ઓફર ફોર સેલ – 13,41,000 સુધીના ઇક્વિટી શેર IPO સાઇઝ – રૂ.98.65 કરોડ (અપર બેન્ડ) પ્રાઈસ બેન્ડ – રૂ.143 – રૂ.147 પ્રતિ શેર લોટ સાઇઝ – 1,000 ઇક્વિટી શેર મુંબઈ ૨૩ જૂન ૨૦૨૫: પુષ્પા જ્વેલર્સ લિમિટેડ (પુષ્પા, ધ કંપની) એક હોલસેલ B2B જ્વેલરી ઉત્પાદક …

Read More »

“સ્કાયલાઇન સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2025” માં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનની શાનદાર ઉજવણી

અમદાવાદ ૨૩ જૂન ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન, ગુજરાતની સૌથી મોટી અને ભારતની ચોથી સૌથી મોટી રોટરી ક્લબ, ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે તેના પ્રતિષ્ઠિત એન્યુઅલ “સ્કાયલાઇન સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2025” નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ શ્રેષ્ઠતા, પ્રભાવ અને નેતૃત્વની ભવ્ય ઉજવણી હતી, જેને બોલીવૂડના ફિલ્મફેર શૈલીના એવોર્ડ સમારોહની ભવ્યતા અને એનર્જી સાથે ડિઝાઇન કરવામાં આવી હતી. આ સાંજે …

Read More »

ટાટા મોટર્સે લોન્ચ કર્યું એસ પ્રો: ભારતનો સૌથી સસ્તો 4-વ્હીલ મીની-ટ્રક, ₹ 3.99 લાખથી શરૂ

ભારતના ઉદ્યોગસાહસિકોની આગામી પેઢીને સશક્ત બનાવવા માટે કાર્ગો મોબિલિટીમાં નવા યુગનો પ્રારંભ ગુજરાત ૨૩ જૂન ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે બિલકુલ નવી ટાટા એસ પ્રોના લૉન્ચની સાથે કાર્ગો મોબિલિટીમાં એક નવો સીમાચિહ્નરૂપ સ્થાપિત કર્યો છે, જે નાના કાર્ગો મોબિલિટીમાં પરિવર્તનશીલ યુગની શરૂઆત કરે છે. માત્ર રૂ.3.99 લાખની બેજોડ શરૂઆતની કિંમત સાથે, ટાટા એસ પ્રો ભારતનો …

Read More »

હર્બલાઇફ ઇન્ડિયાએ વ્રિતીલાઇફ આયુર્વેદિક સ્કીન કેર રેન્જ માટે સ્મૃતિ મંધાના અને મણિકા બાત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ઘોષણા કરી

રાષ્ટ્રીય ૨૩ જૂન ૨૦૨૫: કોમ્યુનિટી અને પ્લેટફોર્મ કંપની હર્બલાઇફ ઇન્ડિયાએ ભારતના અગ્રણી સ્પોર્ટ્સ આઇકોન્સ ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બાત્રા સાથે પોતાની વ્રિતી આયુર્વેદિક સ્ક્રીન કેર રેન્જ માટે પોતાની ભાગીદારી લંબાવવાની ઘોષણા કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ ક્લિનીકલી પરીક્ષણ કરેલ ત્વચાસંભાળ રુટીન મારફતે સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને તે હર્બલાઇફની અંદર અને …

Read More »

ખેલોમોર ભારતની સૌથી મોટી પિકલબોલ કલબ અમદાવાદની બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ સાથે જોડાય છે

અમદાવાદ, ગુજરાત | ૨૩મી જૂન ૨૦૨૫: રમતગમતને વધુ સુલભ અને સમુદાય-સંચાલિત બનાવવાના પોતાના મિશનને આગળ વધારવા માટે એક મોટું પગલું ભરતા ભારતના અગ્રણી ડિજિટલ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ, ખેલોમોરે દેશની સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ પિકલબોલ કલબ અમદાવાદની બેઇનબ્રિજ પિકલબોલ ક્લબ સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. અમદાવાદના હૃદયમાં સ્થિત બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ 20 વિશ્વ કક્ષાના કોર્ટ અને પ્રદેશમાં પિકલબોલની વધતી જતી …

Read More »