⇒ ગ્રાહકો ગેલેક્સી S25 એજ પ્રી-ઓર્ડર કરે તો તેમને INR 12,000 મૂલ્યની મફત સ્ટોરેજ અપગ્રેડ પ્રાપ્ત થશે. ⇒ ગ્રાહકો ડિવાઈસ પર 9 મહિના સુધી નો-કોસ્ટ EMI પણ ઉપલબ્ધ કરી શકે છે. ગુરુગ્રામ, ભારત ૧૩ મે ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે સૌથી સ્લિમ ગેલેક્સી S સિરીઝ સ્માર્ટફોન તેની શ્રેણીમાં વ્યાખ્યા કરતી ગેલેક્સી S25 એજ માટે પ્રી-ઓર્ડર ખોલ્યા …
Read More »રાષ્ટ્રીય
લુબી પમ્પ્સ દ્વારા અમદાવાદમાં SRH ટીમનું મીટ એન્ડ ગ્રીટમા ભવ્ય સ્વાગત
⇒ લુબીએ ડીલરો, કન્સલ્ટન્ટસ અને મૂલ્યવાન ભાગીદારો અને સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ સાથે અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કર્યું. ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: અમદાવાદ IPL 2025 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના પ્રિન્સિપાલ સ્પોન્સર તરીકે, લુબી પમ્પ્સે વ્યવસાયની ગતિ અને ક્રિકેટ નો ઉમંગ એકસાથે લાવતાં અમદાવાદના ITC નર્મદા હોટેલમાં એક ઉત્સાહભર્યા મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે લુબીના ડીલર્સ, કન્સલ્ટન્ટ્સ અને …
Read More »સ્વામીનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરાઇ
ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: દર્દીઓની સારવાર માટેના અવિભાજ્ય અંગ એવા નર્સોને લક્ષમાં રાખીને સમગ્ર વિશ્વમાં ૧૨ મે ૨૦૨૫ના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સ્વામીનારાયણ યુનિવર્સિટી ખાતે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ,પી. એસ. એમ. હોસ્પિટલ તથા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવેલ જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, પરમ પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, ડૉ. રૂપેશ વસાણી …
Read More »ઉતરકાશી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: ગત તારીખ ૮/૫/૨૫ના રોજ ઉતરકાશી પાસે ગંગોત્રી ધામ જતું હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર દરેક વર્ષે હેલિકોપ્ટર દ્વારા ચારધામની યાત્રાએ જતા યાત્રિકોની સંખ્યા વધી રહી છે. ઉત્તરાખંડના વિવિધ સ્થળોથી યાત્રીઓ હેલિકોપ્ટર મારફતે ચારધામની યાત્રા કરે છે. ૮ મી મેના દીવસે એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરે દેહરાદૂન થી ગંગોત્રી નજીકનાં ખરસાલી જવા ઉડાન ભરી હતી …
Read More »જ્ઞાનીઓ માટે પ્રમાદ સમાન આ જગતમાં અન્ય કોઇ અનર્થ નથી.
તમામ દ્વૈતોથી પર હોય એ આનંદમાં ડૂબી શકે. ત્રણ વસ્તુ વહેતી રહે તો જ ટકે:નદી,નંદી,આનંદી. સુખ-દુ:ખથી પર થાઓ તો આનંદ છે. માયા અને બ્રહ્મથી પણ પર જાઓ તો આનંદ છે. ફરી આવતા વર્ષે,૪-થી ૧૨-એપ્રિલ વિષ્ણુપ્રયાગમાં થશે કથાગાન. જ્યાં ભાગીરથી અને અલકનંદા નદીઓનાં પ્રવાહ મળી રહ્યા છે એ સંગમભૂમિ નંદ પ્રયાગ પર ચમૌલીનું દેવલી બગડ મલારી ગામ,ભોળા પહાડી લોકોની ઉત્સાહિત હાજરી …
Read More »આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ દ્વારા GUJ-CET 2025માં પરફેક્ટ સ્કોર અને 99.99 પર્સેન્ટાઇલ હાંસલ કરનાર ગુજરાત ટોપર પર્વ પટેલના શાનદાર સફળતાની ઉજવણી
ગુજરાત ૧૦ મે ૨૦૨૫: ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય આગેવાન એવા આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ જાહેરાત કરી છે કે GUJ-CET 2025માં પર્વ પટેલે 120 માંથી 120 નો પરફેક્ટ સ્કોર મેળવીને ગુજરાત ટોપર તરીકે ઉભરી આવ્યા છે. તેમણે 99.99 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરી છે, જે તેમના અભૂતપૂર્વ પ્રદર્શનને દર્શાવે છે. હિમાંશુ પુરોહિત, રાજ્ય પ્રમુખ (ગુજરાત), આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ …
Read More »આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે અનુષ્ઠાન છે: મોરારી બાપુ
નંદપ્રયાગ, ઉત્તરાખંડ ૦૯ મે ૨૦૨૫: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ ભારત દ્વારા પાકિસ્તાન અને ત્યાં સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર ચલાવાઈ રહેલા લશ્કરી કાર્યવાહી અંગે કહ્યું છે કે આ કાર્ય વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના હેતુથી કરવામાં આવી રહ્યું છે, કોઈ દેશ કે વ્યક્તિ વિરુદ્ધ નહીં. ઉત્તરાખંડના નંદપ્રયાગમાં ચાલી રહેલી રામકથા દરમિયાન શુક્રવારે મોરારી બાપુએ કહ્યું, “હિન્દુસ્તાન આજકાલ …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા એસબીએલ 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન અને રોમાંચક ક્રિકેટ મેચોનું સફળ આયોજન
ગુજરાત, અમદાવાદ ૦૯ મે ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા સ્કાયલાઈન પ્રીમિયર લીગ (SBL) 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ બાદ રોટરી ક્લબના સભ્યો વચ્ચે રમાયેલી આકર્ષક ક્રિકેટ મેચોએ ઉપસ્થિત સૌ કોઈને રોમાંચિત કરી દીધા હતા. ખેલાડીઓએ ઉત્સાહ અને ખેલદિલીનું ઉત્તમ પ્રદર્શન કર્યું, જેણે …
Read More »સેમસંગ દ્વારા ગેલેક્સી F56 લોન્ચ, જે ભારતમાં તેના સૌથી સ્લિમ F સિરીઝ સ્માર્ટફોન છે
ગેલેક્સી F56 5G ફક્ત 7.2mm સ્લિમ છે અને અનેક સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે અનોખા તરી આવે છે. ગ્રાહકો સેમસંગ ફાઈનાન્સ+ થકી માસિક રૂ. 1556થી શરૂ થતા સરળ ઈએમઆઈ વિકલ્પો સાથે ગેલેક્સી F56 5G વસાવી શકે છે. ગુરુગ્રામ, ભારત ૦૯ મે ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી F56 5Gના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે F-સિરીઝ …
Read More »ફિલ્મ કેસરી વીરનું નવું સોંગ ‘ઢોલીડા ઢોલ નગાડા’ થયું રિલીઝ
ગુજરાત, અમદાવાદ ૦૯ મે ૨૦૨૫: સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને ડેબ્યૂ અભિનેત્રી આકાંક્ષા શર્મા અભિનિત ફિલ્મ કેસરી વીર નું ટ્રેલર રિલીઝ થયા પછીથી જ દર્શકોમાં આ ફિલ્મ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. દર્શકોમાં ફિલ્મ માટે ઉત્સાહ સતત વધી રહ્યો છે, અને એ જ ઉત્સાહને વધુ ઊંચો લઈ જતા, મેકર્સે ફિલ્મનું બીજું ગીત ઢોલીડા ઢોલ નગાડા રિલીઝ કરીને સરપ્રાઇઝ …
Read More »
Aajna Samachar