પાટણથી પટોળાથી ગીત આ વખતે નવરાત્રિમાં ધૂમ મચાવશે ગુજરાત, અમદાવાદ | ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫: સિટીની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે આજે : “ફરી એકવાર વાર” ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાના નવીનતમ ગીત ”પાટણથી પટોળા”ના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું હતું. આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રીશ ત્રિવેદી ( શ્રી સાંઈ ફિલ્મ્સ ) દ્વારા કરવામાં આવ્યું …
Read More »રાષ્ટ્રીય
સાધુનો સંગ ગંગવત, ગગનવત, ગંડવત તેમજ ગેયવત પવિત્રતા પ્રદાન કરે છે.
માતા-પિતાનું શ્રદ્ધાથી સ્મરણ કરવું એ શ્રાદ્ધ છે. લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે. “રામચરિતમાનસ મારું હાલતું ચાલતું ઔષધાલય છે” યવતમાલની ભૂમિ પરથી રામ જન્મોત્સવ ગવાયો,ઊજવાયો. મહારાષ્ટ્રની ભૂમિના વીર અને ધીર લોકોથી ભરેલી ધરાને પ્રણામ કરતાં યવતમાલ-વિદર્ભથી ચોથા દિવસની રામકથાનો આરંભ કરતા બાપુએ કહ્યું કે લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે. આજે એક પ્રશ્ન એવો હતો કે બાપુ તમે …
Read More »ટાટા મોટર્સ અને નિયોન લોજિસ્ટિક્સ પાર્ટનર ભારતના એફએમસીજી ક્ષેત્રમાં સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારશે
અમદાવાદ | ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુજરાત ભારતના પરિવહન અને લોજિસ્ટિક્સ લેન્ડસ્કેપમાં વ્યૂહાત્મક મહત્વનું સ્થાન ધરાવે છે, જે પોતાના વ્યાપક દરિયાકાંઠાના બંદર સંચાલિત અર્થતંત્ર અને ભવિષ્યલક્ષી માળખાગત વિકાસ દ્વારા સંચાલિત છે. રાજ્ય માર્ગના આધુનિકીકરણ અને રેલ નેટવર્કના સુધારાથી માંડીને પોર્ટ ટર્મિનલ્સના વિસ્તરણ સુધી સંકલિત માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે, જેથી મુખ્ય કોરિડોરમાં સીમલેસ કનેક્ટિવિટી, ઉન્નત કાર્ગો અવરજવર અને વધુ …
Read More »સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે
આ પહેલ હેઠળ 2024માં ચારથી હવે 2025માં 10 રાજ્યમાં યુવાનોને ભાવિ તૈયાર કૌશલ્ય પ્રદાન કરવા માટે AI, IoT, બિગ ડેટા ને કોડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વર્ષે મુખ્ય ભાર ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ પર અપાશે, જ્યાં દરેક રાજ્યના 5000 વિદ્યાર્થીઓને ભાવિ ટેકનોલોજીઓમાં તાલીમ પ્રાપ્ત કરવા તે સુસજ્જ છે. આ કાર્યક્રમ ભારત સરકારના કૌશલ્ય ભારત અને ડિજિટલ ઈન્ડિયા વિઝનના ધ્યેય …
Read More »કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ ૨૦૨૫નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે
ગુજરાત, અમદાવાદ | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫: પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને એમના સમગ્ર સાહિત્યને લક્ષ્યમાં લઈને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી એમના કવિકર્મની વંદના કરવામાં આવે છે. આ એવોર્ડમાં ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાળા તથા રૂ.૧ લાખ ૫૧ હજારની સન્માન રાશિનો સમાવેશ થાય …
Read More »અગ્નિની ઉપાસનાથી હૃદયમાં રહેલી પાંચ ગ્રંથિઓ-ગાંઠો છૂટી જાય છે.
પ્રસાદીમાં મળેલી સંપત્તિનો આગ્રહ મુક્ત સંગ્રહ ચોરી નથી. વિચારોનો સંગ્રહ પણ સારો નથી. કોઇ પણ મંત્ર ફેઇલ નથી જતો,પણ ફેલાઈ જાય છે! ગ્રંથ,ગ્રંથકાર અને ગ્રંથ ગાયકનું ક્યારેય અપમાન ન કરવું. યજ્ઞની પાસે અગ્નિ પાસે,અગ્નિકુંડ પાસે બેસવાથી ખૂબ ફાયદો થાય છે એવું કહેતા યવતમાલ ખાતે ત્રીજા દિવસની કથાનો આરંભ કરતા બાપુએ કહ્યું કે અગ્નિ પ્રકાશ આપે છે,ઉર્જા આપે છે,તેજસ્વિતા પ્રદાન કરે …
Read More »વિશ્વાસ રુપી શિવના પાંચ રૂપ છે.
આ નવ દિવસ સામૂહિક શ્રાદ્ધ માતૃ-પિતૃ તર્પણ કરવાનો દિવસ છે. ચોરી કરવી એ તો પાપ છે જ,પણ સંગ્રહ કરવો એ પણ પાપ છે. નિરંતર મંત્ર જાપથી માળાનો રંગ બદલે છે અને જીવનનો ઢંગ બદલે છે. શ્રદ્ધારૂપી માતાનાં ત્રણ રૂપ છે:સાત્વિકી,રાજસી અને તામસી શ્રદ્ધા. સો કરોડ જેટલી રામાયણ છે,યવતમાલ ખાતે ચાલી રહેલી રામકથાના બીજા દિવસે આમ કહેતા બાપુએ કહ્યું કે અહીં …
Read More »Amazon.inએ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 પહેલા ‘અર્લી ડીલ્સ’ શરૂ કરી
અર્લી ડીલ્સ 13 સપ્ટેમ્બરથી લાઇવ થશે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે; ફક્ત પ્રાઇમ સભ્યો માટે 24 કલાક વહેલું શરૂ થશે વિવિધવિકલ્પોઅનેલાભ: ગ્રાહકોin પર વર્ષના સૌથી ઓછા ભાવમાં 1 લાખથી વધુ ઉત્પાદનો, આકર્ષક ડીલ્સ અને ઑફર્સ, સેમસંગ, એપલ, ઇન્ટેલ, HP, એસસ, ટાઇટન, HP, લિબાસ, લોરીઅલ અને વધુ સહિતની સૌથી મોટી બ્રાન્ડ્સમાંથી 30,000+ થી વધુ નવા લોન્ચ થયેલા ઉત્પાદનો …
Read More »BIGBOX India 2025માં હર્બલાઇફ ઇન્ડિયાને ‘સસ્ટેનેબલ સપ્લાય ચેઇન એવોર્ડ’થી સન્માનિત કરાયો
નેશનલ | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫: સિટીની અગ્રગણ્ય કંપની હર્બલાઇફ ઇન્ડિયાને, પ્રતિષ્ઠિત એવા BIGBOX ઇન્ડિયા 2025માં ‘સસ્ટેનેબલ સપ્લાય ચેઇન એવોર્ડ’થી સન્માનિત કરવા જઈ રહ્યો છે. આ એવોર્ડ મળવા બદલ હર્બલાઇફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજય ખન્નાએ જણાવ્યું હતુ કે, ” આવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર આ સન્માન મેળવવા બદલ અમે ખૂબ જ ખુશ છીએ,” “આ એવોર્ડ અમારા તમામ તબક્કાની સાથે સાથે સોર્સિંગથી લઈને …
Read More »સેમસંગએ રિડિઝાઇન્ડ S Pen અને વિસ્તરિત સેમસંગ સાથે Galaxy Tab S11 સિરીઝ લોન્ચ કરી
ગ્રાહકો આજથી Samsung.com, સેમસંગ એક્સક્લુસિવ સ્ટોર્સ અને પસંદગીના સેમસંગના અધિકૃત્ત રિટેલ સ્ટોર્સ પર અગાઉથી બુક કરાવી શકે છે રિડિઝાઇન્ડ S Pen લખાણ અને ડ્રોઇંગ એમ બન્ને માટે વધુ સારો આરામ અને નિયંત્રણ આપે છે, જે વપરાશકારોને સર્જનાત્મકતા અને ઉત્પાદકતાના નેક્સ્ટ લેવલનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવે છે 3nm પ્રોસેરથી સજ્જ, Galaxy Tab S11 Ultra એ સેમસંગનું સૌથી પાતળું ટેબ્લેટ છે, …
Read More »
Aajna Samachar