ગુજરાત, અમદાવાદ 7 જૂન 2025: કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને બીજી તરફ તે ભવ્ય જીતની ઉજવણીમાં સામેલ થવા માટે લાખો લોકો એકત્રિત થયા હતા. ભીડ બેકાબૂ બની હતી અને પરિણામ સ્વરૂપે નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૧૧ યુવાન ભાઈ-બહેનોનાં કચડાઈ જવાથી …
Read More »રાષ્ટ્રીય
AM/NS Indiaનો ભારતના બે મહત્વના રેલવે એન્જિનિયરિંગ પ્રોજેક્ટમાં અનેરું યોગદાન; ચેનાબ બ્રિજ માટે 70% અને અંજી ખાડ બ્રિજ માટે 100% સ્ટીલ પુરું પાડ્યું
મુંબઇ ૭ જૂન ૨૦૨૫: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ ભારતના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પોમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતા દેશના બે ઐતિહાસિક રેલવે બ્રિજમાં અત્યંત મહત્વપૂર્ણ સ્ટીલની સપ્લાય કરીને પોતાનું યોગદાન વધુ મજબૂત બનાવ્યું છે. વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ એવા ચેનાબ માટે 70% ફ્લેટ સ્ટીલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેઈડ રેલવે બ્રિજ એવા અંજી-ખાડ માટે 100% સ્ટીલ પુરું પાડ્યું છે. માનનીય …
Read More »ઇન્ડિયનઓઇલ યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી
અમદાવાદ ૭ જૂન ૨૦૨૫: ઇન્ડિયનઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) માં શનિવારે ભારતીય ખેલાડી જીત ચંદ્રાના નેતૃત્વમાં જયપુર પેટ્રિયોટ્સે અમદાવાદ SG પાઇપર્સને હરાવ્યા હતા. જીતે વર્લ્ડ નંબર 34 અને વર્લ્ડ ચેમ્પિયનશિપના રજત ચંદ્રક વિજેતા રિકાર્ડો વોલ્થર સામે 2-1થી શાનદાર જીત મેળવી, જયપુરને 11-4થી વિજય અપાવ્યો જે તેમને પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ ગયો. મેચની શરૂઆત જયપુર પેટ્રિયોટ્સના કનક ઝા દ્વારા દિવ્યાંશ …
Read More »ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: પાવર કપલ હરમીત દેસાઈ, ક્રિત્વિકા સિંહા રૉય એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી
અમદાવાદ 6 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગની સિઝન-6માં શુક્રવારે ભારતીય ટેબલ ટેનિસ જગતના પાવર કપલ હરમીત દેસાઈ અને ક્રિત્વિકા સિંહા રૉય એ ડિફેન્ડિંગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી હતી. વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે. ગોવાએ સિઝનમાં પોતાની …
Read More »માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં શ્રી મોરારિબાપુ
ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે વિસ્તર્યું વૃક્ષારોપણ અભિયાન ગુજરાત, અમદાવાદ ૬ જૂન ૨૦૨૫: ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શ્રી મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ શ્રી મોરારિબાપુ પર્યાવરણ માટે પણ જાગૃત અને કાર્યરત રહ્યાં છે અને એટલે જ વૃક્ષો માટે રાજકોટમાં રામકથા …
Read More »એરો એસ્પ્રિંગ-સમર 25 કલેક્શન રજૂ કર્યું: સ્માર્ટ, સ્ટાઇલિશ અને આરામદાયક
ગુજરાત, અમદાવાદ ૬ જૂન ૨૦૨૫: એરો,એક અગ્રણી મેન્સવેર બ્રાન્ડ છે. કંપની એ ગર્વથી તેનું લેટેસ્ટ સ્પ્રિંગ-સમર2025 કલેક્શન રજૂ કર્યું છે. આ નવી લાઇનઅપ સમકાલીન ડિઝાઇન સાથે ઇનોવેટિવફેબ્રિકને એકીકૃત કરીને પુરુષોની ફેશનને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. સ્પ્રિંગ સમર2025કલેકશન એરોના વૈવિધ્યતા, પરિષ્કાર અને સહજ પરિષ્કાર પ્રત્યેના સમર્પણને રજૂ કરે છે. સ્પ્રિંગ–સમર2025 કલેક્શનમાં આજના પુરુષોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ સ્ટાઇલની …
Read More »ટાટા મોટર્સે ડ્રાઇવરની સુવિધામાં વધારો કર્યો, તેની ટ્રક રેન્જમાં એર કન્ડિશન્ડ કેબિન અને કાઉલ્સ લોન્ચ કર્યા
⇒ વાસ્તવિક દુનિયાના પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવા માટે ડિઝાઇન કરાયેલ સ્માર્ટ અપગ્રેડની સાથે નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યા મુંબઈ ૬ જૂન ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની, ટાટા મોટર્સે તેની સમગ્ર ટ્રક રેન્જમાં ફેક્ટરી-ફિટેડ એર કન્ડીશનીંગ સિસ્ટમ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મહત્ત્વપૂર્ણ અપગ્રેડ SFC, LPT, અલ્ટ્રા, સિગ્ના અને પ્રાઇમા કેબિન્સને આવરી લે છે, જ્યારે પ્રથમ વખત કાઉલ મોડેલ્સમાં પણ …
Read More »અનએકેડમી લર્નર્સે મેળવ્યું JEE 2025માં શાનદાર પરિણાામ : 4129થી વધુ વિદ્યાર્થીઓનું સિલેકશન; ઉજ્જ્વલ કેસરીએ મેળવ્યો ઓલ ઇન્ડિયામાં પાંચમો રેન્ક
ગુજરાત, અમદાવાદ ૫ મે ૨૦૨૫: ભારતની સૌથી કઠિનપરીક્ષાઓમાની એક એવી JEE એડવાન્સ્ડ 2025નું પરિણામ જાહેર થઈ ગયું છે. અને આ વર્ષે અનએકેડમીના વિદ્યાર્થીઓએ એક નવી સફળતાની કહાની સર્જી છે. 4129થી વધુ અનએકેડમી લર્નર્સે JEE એડવાન્સ્ડ 2025 સફળતાપૂર્વક ક્લીયર કરી છે. જે દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરવાથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. …
Read More »ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: વર્લ્ડ નંબર-12 બર્નાડેટ સઝોક્સને હરાવી જયપુર પેટ્રિઓટ્સની 8-7થી રોમાંચક જીતમાં શ્રીજા અકુલા ઝળકી
અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર શ્રીજા અકુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં ગુરુવારે અત્યારસુધીની સિઝનમાં સૌથી મોટી જીત મેળવી. તેણે વર્લ્ડ નંબર 12 એવી બર્નાડેટ સઝોક્સને હરાવી જયપુર પેટ્રિયોટ્સને યુ મુમ્બા ટીટી સામે 8-7થી રોમાંચક જીત અપાવી હતી. જયપુરે મેચમાં શાનદાર શરૂઆત કરી ને કનક ઝા એ લિલિયન બર્દેને 2-1 (11-6, 7-11, 11-9)થી હરાવી તેને …
Read More »ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: અયહિકા મુખર્જી અમદાવાદ એસજી પાઈપર્સની સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ જીતમાં ઝળકી
અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: અયહિકા મુખર્જીના શાનદાર પ્રદર્શનની મદદથી અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં પોતાની પ્રથમ જીત મેળવી, ટીમે સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને 8-7થી રોમાંચક મેચમાં હરાવી હતી. અમદાવાદ ટીમ માટે રિકાર્ડો વોલ્થરે પાયસ જૈન વિરુદ્ધ 3-0ની જીત સાથે પ્રારંભ કર્યો હતો. જે પછી અયહિકા મુખર્જીએ પોયમંતી બૈસ્યાને 2-1થી નિર્ણાયક ગેમ ગોલ્ડન પોઈન્ટ સાથે જીતી હરાવી હતી. …
Read More »
Aajna Samachar