અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | પશ્ચિમ ભારતમાં પોતાના વિસ્તરણને વધુ ગતિ આપતા, વિશ્વની સૌથી મોટી જિમ ચેઇનનો ભાગ અને ભારતની સૌથી ઝડપથી વિકસતી ફિટનેસ ફ્રેન્ચાઇઝી એનીટાઇમ ફિટનેસએ અમદાવાદના ગોતા વિસ્તારમાં પોતાના નવા ક્લબનું ઉદ્ઘાટન કર્યું છે. આ લોન્ચિંગ ઝડપથી વિકસી રહેલા શહેરી વિસ્તારોમાં પ્રીમિયમ અને વિશ્વસ્તરીય ફિટનેસ સેવાઓને વધુ સુલભ બનાવવાની બ્રાન્ડની સતત પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. …
Read More »રાષ્ટ્રીય
શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં ધો.12 પાસ તથા કૉલેજના વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતો દ્વારા GPSC – UPSC કરિયર ગાઇડન્સ ટોક શોનું આયોજન થશે
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | લિબર્ટી કરિયર એકેડમી દ્વારા શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં તા. 5 જુલાઈના રોજ ધો. 12 પાસ તથા કૉલેજના વિદ્યાર્થીઓ માટે GPSC – UPSC કરિયર ગાઇડન્સ ટોક શોનું ફ્રી માં સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટોક શોમાં નિષ્ણાતોની ટીમ દ્વારા સ્નાતક થયા પછી કારકિર્દીની તકો, UPSC Vs GPSC તમારા માટે …
Read More »‘ભાઈ તેરા સ્ટાર હૈ’નું પહેલું પોસ્ટર રિલીઝ: વિવેક બી. અગ્રવાલની ફિલ્મ સાથે શરૂ થઈ અજય સિંહની રસપ્રદ સફર
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | ફિલ્મ ‘ભાઈ તેરા સ્ટાર હૈ’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેના સાથે ફિલ્મના પ્રમોશનલ કેમ્પેઇનની સત્તાવાર શરૂઆત થઈ છે. પોસ્ટરમાં અજય સિંહ જોવા મળે છે અને તેના પર લખાયેલું છે – “Talent Loading…”. આ પોસ્ટર એવા યુવાનની ઝલક આપે છે, જેના સપનાઓ ખૂબ મોટા છે, આત્મવિશ્વાસ અડગ છે અને જે પોતાને કોઈ …
Read More »BNI પ્રોમિથિયસ બોક્સ ક્રિકેટ લીગ 2026: ક્રિકેટના રોમાંચ વચ્ચે સભ્યો એકતા, સૌહાર્દ અને વ્યવસાયિક નેટવર્કિંગના અનોખા માહોલમાં જોડાયા
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | BNI પ્રોમિથિયસ LT23 દ્વારા શનિવારે સરદાર પટેલ રિંગ રોડ સ્થિત ફાયરબોલ બોક્સ ક્રિકેટ ખાતે BNI પ્રોમિથિયસ બોક્સ ક્રિકેટ લીગ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રિકેટનો રોમાંચ, વ્યવસાયિક નેટવર્કિંગ અને ટીમ સ્પિરિટનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. બાયોલાઇફ રેમેડીઝ LLPની પ્રોડક્ટ યુવારિવા મુખ્ય પ્રાયોજક તરીકે જોડાઈ હતી, જ્યારે સાઉન્ડસ્ફિયર સહ-પ્રાયોજક તરીકે …
Read More »સિટીના પંડીત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026નું આયોજન થયું
ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026માં બોલિવૂડના જાણીતા સ્ટાર્સ હુમા કુરેશી અને સાકિબ સલીમ 12 જેટલી મહિલાઓને સન્માનિત કર્યા અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | સિટીના પંડીત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે બોલિવૂડ હબ, હાર્ટ ફાઉન્ડેશન તેમજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તાજેતરમાં ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026નું આયોજન કરાયું હતું. આ એવૉર્ડ સેરેમની મહિલાઓને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા નેતૃત્વ, પ્રેરણા અને …
Read More »‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમારનો મોટો નિર્ણય, એક પણ રૂપિયાની ફી લીધી નહીં
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’નું બજેટ ટ્રેડ અંદાજ મુજબ આશરે 125 કરોડ રૂપિયા છે. આમાંથી સૌથી મોટો હિસ્સો ફિલ્મના શૂટિંગ પર ખર્ચવામાં આવ્યો છે. માત્ર પ્રોડક્શન ખર્ચ જ અંદાજે 60 કરોડ રૂપિયા રહ્યો હતો. ફિલ્મના ભવ્ય સ્કેલ, વિશાળ સ્ટારકાસ્ટ અને એક્શન સિક્વન્સને ધ્યાનમાં રાખતાં આ બજેટ ભવ્યતા અને સમજદારીપૂર્વકના ખર્ચ …
Read More »ભારતના રેઝરપેએ $600 મિલિયનના IPO માટે કોન્ફીડેન્શીયલ રીતે પેપર્સ ફાઇલ કર્યા
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | ભારતીય ફિનટેક કંપની રેઝરપેએ આશરે $600 મિલિયનના પ્રારંભિક જાહેર ઓફર માટે કોન્ફીડેન્શીયલ રીતે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે. કોન્ફીડેન્શીયલ રૂટ IPO-બાઉન્ડ કંપનીઓને જાહેર ઇશ્યૂ લોન્ચ થાય ત્યાં સુધી તેમની ફાઇલિંગ્સ ખાનગી રાખવાની મંજૂરી આપે છે. બેંગલુરુ સ્થિત આ કંપનીને વાય કોમ્બિનેટર, લાઇટસ્પીડ અને સિંગાપુરના સોવરિન વેલ્થ ફંડ GIC જેવા રોકાણકારોનું સમર્થન પ્રાપ્ત છે. …
Read More »ગુજરાત સરકાર, IAIRO અને IBM દ્વારા ગુજરાતમાં ઔદ્યોગિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી
પ્રસ્તાવિત પહેલ દ્વારા ઔદ્યોગિક AIમાં નવીનતા, માનવ સંસાધન કૌશલ્ય વિકાસ તથા AI ઇકોસિસ્ટમના સશક્તિકરણને પ્રોત્સાહન અપાશે. ઔદ્યોગિક AI CoE ને ઇકોસિસ્ટમ વિકાસને સક્ષમ બનાવવા અને સ્કેલેબલ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ અને સોવરેન AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઔદ્યોગિક AI નવીનતાઓને અપનાવવા માટેના પ્લેટફોર્મ તરીકે કલ્પના કરવામાં આવી છે. વડોદરા, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | IBM (NYSE: IBM), ગુજરાત સરકારના વિજ્ઞાન અને …
Read More »સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ GIFT સિટીમાં તેના IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું.
A Step Towards Global Banking Excellence — Connecting India to the World અમદાવાદ, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | 1911માં સ્થાપિત સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા સંપૂર્ણપણે ભારતીયોની માલિકી અને સંચાલન હેઠળની ભારતની પ્રથમ વાણિજ્યિક બેંક હતી. બેંકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City), ગાંધીનગર, ગુજરાત ખાતે તેના IFSC બેંકિંગ યુનિટ (IBU)નું ઉદ્ઘાટન કર્યું છે. આ યુનિટનું ઉદ્ઘાટન બેંકના મેનેજિંગ ડિરેક્ટર …
Read More »અક્ષય કુમાર અને તલવિંદરનું ધમાકેદાર ગીત ‘ક્યૂં’ થયું રિલીઝ
અમદાવાદ, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | વેલકમ ટુ ધ જંગલ’નું સૌથી મોટું સરપ્રાઇઝ ફિલ્મના ઇન્ટરવલ પહેલાં જોવા મળે છે. આ દરમિયાન સ્ક્રીન પર આવે છે ‘ક્યૂં’, જેમાં બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ઇન્ડી મ્યુઝિકની દુનિયાના લોકપ્રિય ગાયક તલવિંદર પ્રથમ વખત સાથે જોવા મળે છે. પોતાની અનોખી રજૂઆત અને શાનદાર અંદાજને કારણે આ ગીત ફિલ્મનો સૌથી વધુ ચર્ચિત ભાગ બની …
Read More »
Aajna Samachar