હર્બલાઇફ સ્લિપ એન્હાન્સTMકેસરના અર્કમાંથી બનાવવામાં આવ્યુ છે, જેને ક્લિનીકલી નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરતું હોવાનું દર્શાવવામાં આવ્યુ છે નેશનલ ૨૩ એપ્રિલ ૨૦૨૫: આગવી આરોગ્ય અને સુખાકારી કંપની, કોમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઇફ ઇન્ડિયાએ સ્લિપ એન્હાન્સTMલોન્ચ કર્યુ છે – જે કેફેઇન-મુક્ત છે અને તેને છોડ આધારિત, ક્લિનીકલી હાથ ધરાયેલ ઇનગ્રેડીયન્ટના અભ્યાસ પછી બનાવવામાં આવી છે જે દર્શાવે છે કે તે નિંદ્રાની ગુણવત્તામાં સુધારો …
Read More »રાષ્ટ્રીય
અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બાળકો માટે એક નવી ઍનિમેશન યુટ્યુબ ચૅનલ ‘અપ્લાટૂન’ લૉન્ચ કરવામાં આવી છે
ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બાળકો માટે એક નવી ઍનિમેશન યુટ્યુબ ચૅનલ ‘અપ્લાટૂન’ લૉન્ચ કરવામાં આવી છે. આ યુટ્યુબ ચૅનલમાં બાળકોને રસ પડે એવી મનોરંજક કન્ટેન્ટ હશે. આ ચૅનલ પર મૅજિકલ ઍનિમેટેડ સિરીઝ ‘કિયા ઔર કાયાન’ની શરૂઆત થઈ રહી છે. આ સિરીઝ અમર ચિત્રકથાની લોકપ્રિય જુનિયર લાઇબ્રેરી પર આધારિત છે. આ સિરીઝનું ૨૫ એપ્રિલે અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટની યુટ્યુબ …
Read More »એન.આઈ.આઈ.ટી યુનિવર્સિટી દ્વારા સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એડમિશન ઓપન હાઉસનું આમંત્રણ
એડમિશન પ્રક્રિયા અને ભવિષ્ય માટે તૈયાર કારકિર્દી કાર્યક્રમો વિશે વધુ જાણવા માટે એનયુ ના નેતૃત્વ સાથે વાતચીત કરો વર્તમાન વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ નિવાસી એનયુ કેમ્પસમાં જીવન વિશે વધુ જાણો તમારી પસંદગીના પ્રવાહમાં 100% સુધી મેરિટ આધારિત શિષ્યવૃત્તિ અને સુરક્ષિત પ્રવેશ મેળવવા માટે વહેલા અરજી કરો તમારા જેઇઇ સ્કોર્સ સાથે અરજી કરો અને, પસંદગી પછી, તમારી પસંદગીના પ્રવાહમાં સુરક્ષિત પ્રવેશ મેળવો …
Read More »મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી
ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: અમદાવાદના જુહાપુરા વિસ્તારની મુસ્લિમ મહિલાઓ માટે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા પહેલી વાર સ્વરક્ષણ, વ્યક્તિગત સુરક્ષા, બાળ શોષણ અને મુસ્લિમ છોકરીઓ માટે હેલ્પલાઇન અને મહિલા જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીસે પણ ભાગ લીધો હતો અને મહિલા હેલ્પલાઇન સેવા વિશે માહિતી આપી હતી. આ અંગે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશનના ગુજરાત પ્રમુખ યાસ્મીન વોરાએ …
Read More »આ ક્રિકેટ સીઝનમાં, સ્વિગી દ્વારા’સ્વિગી સિક્સ’ રજૂ જ્યાં દરેક સિક્સ મતલબ મોટી બચત
લાઇવ ક્રિકેટ મેચ દરમિયાન સિક્સ વાગે ત્યારે દર વખતેવપરાશકર્તાઓને ઓર્ડર પર 66%, ₹266, ₹166 અથવા ₹66 ની છૂટ મળી શકે છે સ્વિગી પર 50,000+ રેસ્ટોરન્ટ્સમાં તાત્કાલિક ઓફરો અનલૉક કરવામાં આવી રાષ્ટ્રીય ૨૨ એપ્રિલ ૨૦૨૫: ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ સુવિધા પ્લેટફોર્મ સ્વિગી, (સ્વિગી લિમિટેડ, NSE: SWIGGY / BSE: 544285) દ્વારા‘સ્વિગી સિક્સ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે જે એક રીઅલ-ટાઇમ, મેચ સાથે સંકળાયેલી ઓફર …
Read More »ડિવાઇન સોલિટેયર્સ અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ દ્વારા અક્ષય તૃતીયા પહેલાં જામનગરમાં પ્રથમ વખત ડાયમંડ કોઈનનું અનાવરણ
જામનગર ૨૨ એપ્રિલ ૨૦૨૫: જામનગરની સયાજી હોટેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, ભારતના પ્રીમિયમ સોલિટેર ડાયમંડ બ્રાન્ડ, ડિવાઇન સોલિટેયર્સે, શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ સાથે મળીને ડાયમંડ કોઈનનું અનાવરણ કર્યું – એક અદભુત નવીનતા જે પરંપરાગત કોઈન ભેટની વિચારધારાને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રચાયેલ છે. આ લોન્ચિંગમાં ડિવાઇન સોલિટેયર્સના સ્થાપક અને એમડી શ્રી જીગ્નેશ મહેતા અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સના માલિક શ્રી વિમલ …
Read More »કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
શ્રીનગર ૨૨ એપ્રિલ ૨૦૨૫: જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે. છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત ઘણાં વિસ્તારમાં વરસાદી …
Read More »કપિલ શર્મા અને અનુરાગ કશ્યપ સ્પાઈટની આજ સુધીની સૌથી મોજીલી સીઝનમાં રમૂજ લાવે છે
સ્પાઈટની ‘જોક ઈન અ બોટલ’ માટે નવીનતમ ટીવીસીમાં એકત્ર આવતાં કપિલ શર્મા અને અનુરાગ કશ્યપ તાજગીપૂર્ણ અને હાસ્યસભર વળાંક પ્રદાન કરતાં કેમ્પેઈનમાં તેમની અજોડ કોમેડિક કેમિસ્ટ્રી લાવે છે ભારત ૨૨ એપ્રિલ ૨૦૨૫: આઈકોનિક લેમન અને લાઈમ- ફ્લેવર્ડ બેવરેજ સ્પ્રાઈટ તેની બ્લોકબસ્ટર ‘જોક ઈન અ બોટલ’ કેમ્પેઈનમાં વધુ એક હાસ્યસભર વળાંકમાં હાસ્ય પાછું લાવે છે. જન ઝેડની રમૂજ અને પોપ કલ્ચરનું …
Read More »સુરતમાં ફાઈન એસર્સ દ્વારા ઇન્વેસ્ટર મીટનું આયોજન કરાયું
સુરત ૨૨ એપ્રિલ ૨૦૨૫– ફાઈન એસર્સ, ભારતમાં અને વિદેશમાં નવીન વેચાણ લીઝબેક મોડેલમાં વિશેષતા ધરાવતા બ્રાન્ડેડ રિસોર્ટ ઉદ્યોગમાં અગ્રણી નામ, સુરતના પ્રતિષ્ઠિત પાર્ક ઇન બાય રેડિસન ખાતે સપ્તાહના અંતે એક વિશિષ્ટ રોકાણકારોની મીટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટે ઇન્વેસ્ટર અને ચેનલ પાર્ટનર્સ માટે સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ સાથે જોડાવા અને રોકાણની આકર્ષક તકો શોધવા માટે એક સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડ્યું …
Read More »સર્પદંશ વિશે જાગૃતિ, ઉપચાર અને વ્યવસ્થાપન સમયની જરૂર
યોગ્ય સમયે યોગ્ય ઉપચાર આપવા માટે 4A -અવેરનેસ (જાગૃતિ), એક્સેસિબિલિટી (પહોંચક્ષમતા), એવેલિબિલિટી (ઉપલબ્ધતા) અને એકશન (કૃતિ) પર એકાગ્રતા મુંબઈ ૨૨ એપ્રિલ ૨૦૨૫: દેશના અલગ અલગ દેશોમાં ચોમાસુ બેસી ગયા પછી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સર્પદંશના કિસ્સા વધી જાય છે. આ ધ્યાનમાં રાખતાં મેનકાઈન્ડ ગ્રુપની કંપની અને બે દાયકાથી ઉચ્ચ ગુણવત્તાના સ્નેક એન્ટીવિનોમમાં આગેવાન ભારત સેરમ્સ એન્ડ વેક્સિન્સ લિમિટેડ (બીએસવી) દ્વારા …
Read More »