રાજકોટ ૦૪ માર્ચ ૨૦૨૫: HCG હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “વર્લ્ડ હિયરિંગ ડે” નિમિત્તે કાનના દર્દીઓ માટે ઉજવણી કરવામાં આવી. રાજકોટ ૩ માર્ચ ૨૦૨૫ એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ ખાતે વર્લ્ડ હિયરિંગ ડેની નિમિત્તે પ્રોગ્રામ રાખેલ હતો. જેમાં ENT સર્જન ડૉ. પાર્થ હિંગોળએ, જેમણે 1000થી વધુ શસ્ત્રક્રિયાઓ કરી છે, કાનની સંભાળ અને કાનને નુકસાન પહોંચાડતા કારણો ટાળવા અંગે વ્યાખ્યાન આપ્યું.આ કાર્યક્રમમાં 40થી વધુ દર્દીઓ …
Read More »જીવનશૈલી
મેરિયોટ ઇન્ટરનેશનલ વિક્રમી સોદાઓ અને મજબૂત 2024 બિઝનેસ પ્રદર્શન સાથે દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી કરે છે
2024માં હસ્તાક્ષર કરેલ વિક્રમી 42 સોદાઓ સાથે, મરિયોટએ પ્રદેશની વિકાસ પાઇપલાઇનમાં 7,000 રુમ્સનો ઉમેરો કર્યો હતો ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: મેરિયોટ ઇન્ટરનેશનલ ઇન્ક (NASDAQ: MAR)એ 2024માં વિક્રમી નવા સાઇનીગ પ્રદર્શન કે જેમાં 42 સોદાઓ, 7,000 રુમ્સના યોગદાન, વર્ષાંત સુધીમાં આશરે 20,000 રુમ્સ સુધી પાઇપલાઇનના વિસ્તાર સાથે દક્ષિણ એશિયામાં વધુ એક મજબૂત વર્ષની ઘોષણા કરી છે. દક્ષિણ એશિયાએ સમગ્ર વર્ષમાં મજબૂત પ્રદર્શન …
Read More »ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લામા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિવ્યાંગ ભાઇ-બહેનોને ફ્રીમાં અનાજ આપવાની યોજના અને મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનુ સન્માન કરશે. – શ્રી સી.આર.પાટીલ નવસારી સંસદીય મતવિસ્તાર સૌના સાથ સહકારથી દરેક ક્ષેત્રમાં આગળ રહેવા ટેવાયેલો છે. – શ્રી સી.આર.પાટીલ કાર્યકર્તાઓ તેમના ગામમાં અને વિસ્તારમાં એક પણ બાળક કુપોષીત ન રહે તેનો સંકલ્પ કરે. – શ્રી સી.આર.પાટીલ ગુજરાત, અમદાવાદ ૦૨ …
Read More »ફેશન બિઝનેસ સમિટ 2025 ઉદ્યોગજગતના અગ્રણીઓની આંતરદ્રષ્ટિથી ઉદ્યોગસાહસિકોને સશકત બનાવશે
ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પ્રખ્યાત ફેશન બિઝનેસ કોચ હાર્વી શાહ દ્વારા આયોજિત ફેશન બિઝનેસ સમિટ 2025, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શાનદાર રીતે સંપન્ન થઈ. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ આયોજીત બે દિવસની પાવર-પેક કાર્યક્રમમાં ફેશન, ઉદ્યોગસાહસિકતા અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રની કેટલીક સૌથી પ્રભાવશાળી હસતીઓ એકસાથે આવી, જેમણે મહત્વાકાંક્ષી અને સ્થાપિત ફેશનપ્રેન્યોર્સ બંનેને સમાન રીતે અમૂલ્ય માહિતી …
Read More »અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું
ચિત્રકૂટ 27 ફેબ્રુઆરી 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ગુરુવારના રોજ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ અવસરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા. આ સમારંભમાં અન્ય રાજકીય નેતાઓ, આધ્યાત્મિક વિભૂતિઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ અવસરે મોરારી બાપુએ જણાવ્યું કે, “પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ‘એકાત્મ …
Read More »ફ્લ્યુની નિરાશાને નાથોઃ કાર્યસ્થળે તંદુરસ્ત રહો
ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: દર વર્ષે ફ્લ્યુ વિશ્વમાં કરોડો લોકોને અસર કરે છે. વાર્ષિક ધોરણે 1 અબજ જેટલા કેસ નોંધાય છે જેમાંથી 30થી 50 લાખ કેસ અત્યંત તીવ્રતા ધરાવતા હોય છે, જે સિઝનલ વિષમતાથી વધુ છે. ઘણી વખત સામાન્ય શરદીથી મુંજવણ થતી હોય છે, ત્યારે ફ્લ્યુ તમારા રોજિંદા જીવન અને કાર્યને ગંભીર રીતે ખોરવી શકે છે. તમારી જાતને રક્ષવા …
Read More »૪૨મા જૈન સમૂહ લગ્ન સમારોહમાં ૬ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જૈન કલ્ચરલ ગ્રુપ (જેસીજી) સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા માટે સમર્પિત આ સંસ્થા છેલ્લા ચાર દાયકાથી આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જે પ્રતિષ્ઠિત અને સુમેળભર્યા વૈવાહિક જોડાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પહેલને સમુદાય તરફથી વ્યાપક માન્યતા મળી છે, જેનાથી …
Read More »કચ્છની પવિત્ર ભૂમિ પરથી કથાનો વિરામ થયો; આગામી-૯૫૩મી કથા ૮ માર્ચથી સોનગઢ-વ્યારાથી શરૂ થશે
સત્યની સાથે જે ચાલતું હોય એ સાહિત્ય છે. સાહિત્યએ આપણને ઊભા કર્યા છે. પરમપવિત્ર,પરમધામ,શાશ્વત પુરુષ,દિવ્યપુરુષ,આદિપુરુષ,અજપુરુષ,વિભુ, વ્યાપકપુરુષ એટલે ઈશ્વર. પ્રસિધ્ધિની ટોચ પર ગયા પછી સત્વ,રજ અને તમથી દુર રહી શકે એ ઈશ્વર છે. ધર્મની દ્રષ્ટિએ ન જુઓ પણ સાહિત્યની દ્રષ્ટિએ પણ રામાયણ જુઓ. બુદ્ધિમાનોએ રામાયણ કથા સાહિત્યની દ્રષ્ટિએ પણ સાંભળવી જોઈએ. “હું રામકથા તરફ રામકથા માટે જ ગયો,કથા માટે જ કથામાં …
Read More »ડાયાબિટીઝને નાથવાની સાથે તમારા હૃદયનું રક્ષણ કરવાની માર્ગદર્શિકા
ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: ડાયાબિટીઝ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેના ગાઢ સંબંધને ઘણી વખત અવગણવામાં આવે છે, જોકે તેની જે તે વ્યક્તિની એકંદરે સુખાકારી પર મોટી અસર પડે છે. જ્યારે બ્લડ સુગરનું સ્તર વધે છે ત્યારે તેની અસર ફક્ત ગ્લુકોઝ પૂરતી મર્યાદિત રહેતી નથી – તેની અનેકગણી અસર હૃદયના કાર્ય અને એકંદરે કાર્ડીયાવેસ્ક્યુલર જોખમ પર પ્રભાવ પાડી શકે છે. એક …
Read More »જે આ ત્રણ વસ્તુને ન જાણે એ જીવ છે:માયા,ઇશ અને હું કોણ એ.
જેવા કર્મ કરે એવું બંધન કે મુક્તિ આપે એ ઈશ્વર. બધાથી પર જે સાક્ષી બનીને માયાને પ્રેરણા આપે એ તત્વ ઈશ્વર છે. સુખ અને દુઃખની માત્રા હંમેશા સમાન જ હોય છે. સુખ અને દુઃખ જીવનનો હિંચકો છે. હરિ ઉદ્ધાર કરે,હરિજન સુધાર કરે અને સાધુ સ્વિકાર કરે. કચ્છની પવિત્ર ધરા કોટેશ્વર ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે પારંભે કચ્છમાં વેલજીભાઈ (ગજ્જર)-જેના …
Read More »