જીવનશૈલી

ચોટીલા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 26 નવેમ્બર 2024: પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઇને પિતૃકાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન ચોટીલા નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારનાં ચાર બહેનોના કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પુજ્ય મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના …

Read More »

સેવા,સ્મરણ,સંરક્ષણ અને સમર્પણ-એ વૃદ્ધો માટે કરવા જેવા સરળ કામ છે.

“છાપાઓએ આ કથામાં આહુતિ આપવાની શરૂઆત કરી છે,બધા જ છાપાઓને હું સાધુવાદઆપું છું” બાળકોની શાળાનો સમય મોડો ન રાખી શકાય?પણ,શિક્ષણ આજે ધંધો બની ગયો છે-બાપુની વ્યથા ભરેલી ટકોર કથા (જીવનમાં)ઉતરી જાય તો થાક ઉતરી જાય છે. પ્રતિક્ષા એક બહુ મોટું વ્રત છે. સાદ સાંભળજો!હું સાદ પાડવા આવ્યો છું:બાપુ રેસકોર્ષનીઅયોધ્યા નગરી રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાંચોથા દિવસે દાન પ્રવાહ અવિરત વહેતો …

Read More »

માનસનીસદ્ભાવનાએરાજકોટને બનાવ્યું રામકોટ.

“મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે એ વિશેષ આનંદ છે” શોભાયાત્રા શુભયાત્રા બની,રેલી બની ગઇ રેલો. વૃક્ષો જેવા વડીલો,વડીલો જેવા વૃક્ષોથી સમગ્ર દેશને લીલોછમ કરવાનો વિરાટ સંકલ્પ એક્ટીવ થયો આ કથા માટે તલગાજરડીવ્યાસપીઠે ૧ કરોડ રૂપિયા તુલસીપત્ર રૂપે આપવાનો સંકલ્પ કર્યો. રાજકોટનાં ઇતિહાસમાં પહેલીવાર સ્વયંભૂ અને અ-મૂલ્ય રીતે સેંકડો લોકો એક જ સ્થળે એકઠાં થયા. …

Read More »

સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0: અનમેચ્ડ ફેલોશિપ સાથે કલિનરી એક્સ્ટ્રાવેગેન્ઝા

અમદાવાદ 24 નવેમ્બર 2024 – રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને તેની સૌપ્રથમ સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0નું આયોજન કર્યું હતું, જે એક અનોખી અને રોમાંચક કલિનરી કોમ્પિટિશન હતી, જેમાં રિયલ ટાઈમ કુકીંગ ચેલેન્જ, ક્રિએટિવ કેમેરાડેરી અને અનફોરગોટેબલ ફેલોશિપનો સમાવેશ થાય છે. રવિવારની સુંદર સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં 60થી વધુ પાર્ટિસિપન્ટ્સ અને 150થી વધુ ઉપસ્થિતોની જીવંત ભીડ જોવા મળી હતી, જેના કારણે આ …

Read More »

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા અને કોરિયન કલ્ચરલ સેન્ટર ઇન્ડિયાએ ઓલ ઇન્ડિયા K-POP કોન્ટેસ્ટ 2024ની ગ્રાન્ડ ફાઇનલમાં ચાહકોને અચંબિત કર્યા

કોલકાતાની અભિપ્રિયા ચક્રવર્તીએ ગાયનમાં અને ધ ટ્રેન્ડ ફ્રોમ ઇટાનગરમાં નૃત્ય શ્રેણીમાં તાજ પહેરાવ્યો નવી દિલ્હી 24 નવેમ્બર 2024: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા”), કોરિયન કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા (KCC)ના સહયોગથી, ઓલ-ઇન્ડિયા K-POP કોન્ટેસ્ટ 2024ની ત્રીજી આવૃત્તિનું ભારે ઝાકઝમાળ અને ઉત્સાહથી છલકાવી દેનારી ગ્રાન્ડ ફાઇનલ સાથે સમાપન થયું હતું જેમાં અસાધારણ પ્રતિભાવાન સહભાગીઓ અને ભારત તેમજ કોરિયા વચ્ચેના સમૃદ્ધ …

Read More »

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.

સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે. સાધુનો બેડલો સવાયો-તલગાજરડી વિનયે એક દિવસમાં કરોડનો આંકડો વટાવી દીધો! વૃક્ષ દેવો ભવ: અને વૃદ્ધ દેવો ભવ:-એ પણ બોલાવું જોઈએ. કથા ભીડનો નહિ, એકત્વનો વિષય છે. રાજકોટનાં આંગણે સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષો માટે યોજાયેલી ત્રિભુવનીય રામકથાનાં બીજા દિવસે આરંભે બાપુએ તમામ સન્માનનીય લોકો તરફ પોતાની પ્રસન્નતાનો ભાવ રાખ્યો.સાથે જણાવ્યું કે આચાર્ય દેવવ્રતજીનાં કાર્યને બળ …

Read More »

ડિસેમ્બરમાંદુબઈમાં શું કરવું!

રાષ્ટ્રીય 24 નવેમ્બર 2024: ડિસેમ્બરનું ઠંડું વાતાવરણ, આઉટડોર એક્સપિરિયન્સ અને તહેવારોની મજા તેને દુબઈની મુલાકાત લેવાનો યોગ્ય સમય બનાવે છે.દુબઈમાં વર્ષના છેલ્લા મહિનામાં ઘણી મોટી ઘટનાઓ યોજાય છે, જેમ કે UAE નેશનલ ડે, દુબઈ શોપિંગ ફેસ્ટિવલ, અમીરાતદુબઈ7 અને નવા વર્ષની ઉજવણી.ડિસેમ્બર2024 માં દુબઈમાં થતી કેટલીક મુખ્ય ઘટનાઓ અને પ્રવૃત્તિઓ અહીં છે: દુબઈ શોપિંગ ફેસ્ટિવલ દુબઈ શોપિંગ ફેસ્ટિવલ (DSF) ની 30મી …

Read More »

એમેઝોન બિઝનેસે 21 નવેમ્બરથી 06 ડિસેમ્બર સુધી બિઝનેસ વેલ્યૂ ડે સેલની જાહેરાત કરી; બિઝનેસ કસ્ટમર માટે 70% છૂટ અને રૂ. 9,999 સુધીના કૅશબેક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવશે

બિઝનેસ વેલ્યૂ ડે 16 દિવસની ઇવેન્ટ છે, જે બિઝનેસ ગ્રાહકોને લેપટોપ, એપ્લાયન્સિસ, સ્માર્ટ વોચિસ, ઇલેક્ટ્રોનિક્સ, ઓફિસ ફર્નિચર અને ઓફિસ માટે આવશ્યક ચીજ-વસ્તુઓ સહિત લાભદાયક ડીલ્સ અને તમામ કેટેગરી પર ઓફર્સ ઉપલબ્ધ કરે છે પાત્રતા ધરાવતાં ગ્રાહકો 30 દિવસની ઇન્સ્ટન્ટ ઇન્ટ્રેસ્ટ-ફ્રી ક્રેડિટ મેળવી શકે છે, જે કોઇપણ છૂપા ચાર્જિસ વગર ઓછામાં ઓછા વ્યાજ દરે 12 મહિના સુધી વધારી શકાય છે, જે …

Read More »

ટાટા મોટર્સની CSR પહેલથી FY24માં 1 મિલીયન જિંદગીઓ પ્રસ્થાપિત કરાઇ, 10મો વાર્ષિક CSR અહેવાલ પ્રસિદ્ધ કરાયો

મુંબઈ 21 નવેમ્બર 2024: ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સએ પોતાના વ્યૂહાત્મક સામુદાયિક હસ્તક્ષેપની પરિવર્તશીલ અસરની ઉજવણી કરતા આજે તેનો 10 મો વાર્ષિક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટી (CSR) અહેવાલ રજૂ કર્યો હતો. 1 મિલીયનથી વધુ લોકો પર કરવામાં આવેલી ટકાઉ અસરને ઉજાગર કરતા, “કરોડો સ્વપ્નાઓનું એકસાથે નિર્માણ કરતા” (“Building Together a Million Dreams”) શિર્ષકવાળો આ સીમાચિહ્નરૂપ અહેવાલ જે ભાગીદારીઓએ આ દાયકાઓ …

Read More »

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે અમદાવાદ 20 નવેમ્બર 2024: SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો બુધવારે ભવ્ય અંદાજમાં પ્રારંભ થયો. પ્રથમ દિવસે સ્વિમિંગ, ખો-ખો અને ફૂટબોલની રમતોની સ્પર્ધાઓ જોવા મળી. સ્વિમિંગ પ્રથમ દિવસની સૌથી મોટી ઈવેન્ટ રહી. જેમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ શાનદાર પ્રદર્શન સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું. ઉદગમ …

Read More »