ગ્રાહકો ઝડપી અને વિશ્વસનીય ડીલિવરીની સાથે ડાબર, કપિવા, કોફોલ, ક્વિક, બૈદ્યનાથ, અસલી આયુર્વેદ, હોર્લિક્સ, કેરાલા આયુર્વેદા જેવી ટોચની બ્રાન્ડ્સની ખાસ શિયાળા માટેની આરોગ્ય અને કરિયાણાની ચીજો પર 40%સુધીની બચત કરી શકશે Amazon.inએ ડાબર દ્વારા પ્રાયોજિત ‘વિન્ટર વેલનેસ સ્ટોર’શરૂ કર્યો છે, જેના પરથી ગ્રાહકો સરળતાથી ખરીદીકરીને શિયાળા માટે તૈયાર થઈ શકે છે. ગ્રાહકો એમેઝોનની ઝડપી અને વિશ્વસનીય ડીલિવરીની સાથે ખૂબ જ …
Read More »જીવનશૈલી
ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે
ગુજરાત, અમદાવાદ 05 ડિસેમ્બર 2024: અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ 8ડિસેમ્બરે2024રવિવારના રોજ રીવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે ઓપન ફોર ઓલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાયકલ ચલાવી ચેરીટીઈવેન્ટનો ભાગ બનશે આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવનો મેસેજ પણ આપશે. સાયક્લોથોનનો ઉદ્દેશ્ય દિકરીઓના શિક્ષણ …
Read More »KVIC દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર ખાદી ઉદ્યોગસાહસિકોને સન્માનિત કરાયું
અમદાવાદ, ગુજરાત 05 ડિસેમ્બર 2024: ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ (KVIC), અમદાવાદ રાજ્ય કચેરીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ચોથી ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં ખાદીની શાશ્વત પરંપરા અને ગ્રામિણ સશક્તિકરણમાં તેના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના 20 સ્વયંસેવકો અને મહિલા ઉદ્યોગસાહસિકોને આદિવાસી વિસ્તારમાં તેમના પ્રભાવશાળી સામાજિક સેવા યોગદાન બદલ સન્માનિત …
Read More »ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે પૂ. મોરારિબાપુની નિશ્રામાં યોજાશે
ગુજરાત, અમદાવાદ 04મી ડિસેમ્બર 2024: ગુજરાતી સાહિત્ય પરિષદની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની અજોડ ઘટના સમુ 34મુંજ્ઞાનસત્ર આગામી 5-6-7-8 ડિસેમ્બર, 2024ના દિવસોમાં કૈલાસ ગુરુકુળના પાવન પરિસરમાં પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાનાર છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગત જાન્યુઆરીમાં ભોપાલ ખાતે યોજાયેલ અધિવેશન જેવી જ નવી નવી બેઠકોનું આ જ્ઞાનસત્રમાં આયોજન થયું છે. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાની કાવ્યપંક્તિ ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’ …
Read More »ઓક્સફર્ડ ઈએલએલટીઃ અંગ્રેજી ભાષા પર પ્રાવીણ્યનું આકલન કરવા માટે વિશ્વસનીય સમાધાન
રાષ્ટ્રીય, 4થી ડિસેમ્બર, 2024- ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ દ્વારા વિકસિત અવ્વલ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ ઓક્સફર્ડ ઈએલએલટીએ દુનિયાભરમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ માટે ભાષાના આકલનમાં સીમાચિહનો સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે. મહામારી દરમિયાન સંપૂર્ણ ડિજિટલ સમાધાન તરીકે રજૂ કરવામાં આવેલું ઓક્સફર્ડ ઈએલએલટી સંસ્થાઓને વાંચન, શ્રવણ, લેખન અને વક્તવ્યમાં ઉમેદવારોના અંગ્રેજીમાં પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરવાની વિશ્વસનીય રીત પ્રદાન કરે છે. તેમાં ડિજિટલ (ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ) …
Read More »રાજ કપૂરના વારસાની ઉજવણી કરો, થિયેટરમાં તેમના કેટલાક કાલાતીત ક્લાસિક જુઓ.
ગુજરાત, અમદાવાદ 04 ડિસેમ્બર 2024: આરકે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, એનએફડીસી, એનએફએઆઈ અને સિનેમાએ સુપ્રસિદ્ધ રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર સંયુક્ત રીતે ઉજવણીનું આયોજન કર્યું છે. તેનું શીર્ષક છે ‘રાજ કપૂર 100 – સેલિબ્રેટિંગ ધ સેન્ટેનરી ઓફ ધ ગ્રેટેસ્ટ શોમેન’. ત્રણ દિવસીય ઉત્સવ 13 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 ડિસેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત રાજ કપૂરની 10 ફિલ્મો 40 શહેરો …
Read More »શું વારંવાર યુટીઆઇ મૂત્રાશય કેન્સરનો સંકેત છે?
ડો. અંકિત શાહ, કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા વડોદરા 04 ડિસેમ્બર 2024: આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઘણીવાર પોતાને એવી રીતે રજૂ કરતી હોય છે કે જેની અવગણના કરવી સરળ હોય છે, પરંતુ તે ક્યારેક ખૂબજ ગંભીર ચિંતાઓનો સંકેત પણ આપે છે. વારંવાર મૂત્રમાર્ગમાં ચેપ (યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન (યુટીઆઇ) એક એવી સમસ્યા છે, જે ઘણીવાર સામાન્ય લાગે છે અને …
Read More »શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે આવતીકાલે 5 ડિસેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અમદાવાદ 04 ડિસેમ્બર 2024: પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સાના માર્ગદર્શનમાં નિર્માણ પામેલા શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામ એ જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય છે. જેમાં સુંદર કલાકૃતિ યુક્ત જિનાલય, …
Read More »એમેઝોન ફેશન દ્વારા 6 થી 11 ડિસેમ્બર સુધી ‘વૉર્ડરોબ રિફ્રેશ સેલ’ની 15મી આવૃત્તિનો પ્રારંભ: વિન્ટર સ્ટાઇલનો ધમાકેદાર પ્રારંભ
ગ્રાહકો સમગ્ર ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સની ટોપ બ્રાન્ડ્સ ઉપર 50%-80% છૂટ સાથે ‘મહા બચત’નો આનંદ મેળવી શકે છે અને તમામ પ્રિમિયમ બ્રાન્ડ્સ ઉપર લઘુતમ 40% છૂટ મેળવી શકે છે કોલમ્બિયા, મોકોબારા, સ્વારોવસ્કી, બોસ, ન્યૂ બેલેન્સ સહિત અનેક બ્રાન્ડ્સ તરફથી નવા લોન્ચિંગ ટોમી હાઇફિગર, વોકોલ, ડેસ્લે પેરિસ અને એસેમ્બલી જેવી પ્રિમિયમ બ્રાન્ડ્સ ઉપર ફ્લેટ 10%ની છૂટ + નો કોસ્ટ EMI સાંજે …
Read More »હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો
નવી દિલ્હી 03 ડિસેમ્બર 2024: કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી પ્રતિષ્ઠિત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને એક અનોખી ભેટ આપી છે. ભારતના નકશાના આકારમાં કાપવામાં આવેલ કુદરતી હીરાનું નામ “નવભારત રત્ન” છે. જે 2.120 કેરેટનો ઉત્કૃષ્ટ હીરો ભારતની એકતા, સૌંદર્ય અને અનંત તેજનું પ્રતીક છે, જેને સુરતના કુશળ કારીગરો …
Read More »