જીવનશૈલી

મીશો 2024 માં 35 ટકા વાર્ષિક વૃદ્ધિ જુએ છે; નાના શહેરોમાં વપરાશમાં વધારો, જેન ઝેડ અને જનરલ એઆઈમાં નવીનતાઓ દ્વારા મદદ મળી

બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC), અને હોમ એન્ડ કિચન (H&K) જેવી કેટેગરીઝ માટેના ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 70 ટકાનો વધારો થયો છે. ટાયર 2+ શહેરોમાં વપરાશ અને ઈ-કોમર્સ વધવાથી મદદ મળી. ઇકો-કોન્શિયસ અને સ્વ-સંભાળ ઉત્પાદનોના ઓર્ડરમાં વધારો થયો છે, જેમાં ગ્લાસ સિપર્સ, ફરીથી વાપરી શકાય તેવા સ્ટ્રો અને રેઝિસ્ટન્સ બેન્ડનો સમાવેશ થાય છે. Gen Z એ સસ્ટેનેબિલિટી અને વેલનેસને મહત્વ આપ્યું. …

Read More »

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયાએ રાજકોટ, ગુજરાતમા માર્ગ સુરક્ષા જાગૃત્તિ કેમ્પેન હાથ ધરી

આ કેમ્પેનમાં 3100 શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારી સભ્યોને શિક્ષીત કરવામાં આવ્યા રાજકોટ 12 ડિસેમ્બર 2024: હાલમાં આગળ ધપી રહેલી આ માર્ગ સુરક્ષાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયા (HMSI)એ આજે રાજકોટ, ગુજરાતમાં માર્ગ સુરક્ષા જાગૃત્તિ કેમ્પેન હાથ ધરી હતી.આ પહેલ હેઠળ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલના 3100થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારી સભ્યોને શિક્ષીત કરવામાં આવ્યા હતા, જે HMSIની યુવાઓમાં જવાબદારપૂર્ણ માર્ગ …

Read More »

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં મધ્યપ્રદેશે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

રાજ્યએ “એક જ સમયે સૌથી મોટા હિન્દુ ધર્મગ્રંથ વાંચન” માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ભોપાલ 11 ડિસેમ્બર 2024: આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની ઉજવણીના એક અનોખા પ્રસંગે બુધવારે ભોપાલમાં મધ્યપ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવે “એક જ સમયે સૌથી મોટા હિન્દુ ધર્મગ્રંથ વાંચન” માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભગવદ્ ગીતાના અજરામર ઉપદેશોનો ફેલાવો કરવા અને મધ્ય પ્રદેશના સાંસ્કૃતિક વારસાને …

Read More »

માળીયા હાટીના નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 10 ડિસેમ્બર 2024: અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં ૭ લોકો માર્યા ગયા છે. કેશોદ નજીક ના ગામે રહેતા આશાસ્પદ યુવાનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં ૭ યુવાનોના મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર …

Read More »

શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ

મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં – શ્રી અરુણભાઈ દવે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં તેમ જણાવ્યું. ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’ શીર્ષક સાથે શ્રી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં પ્રારંભ થયેલાં …

Read More »

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર ચેરીટી માટે સાયક્લોથોનનું કરાયું આયોજન

પેડલ ફોર એજ્યુકેટ નામની ચેરીટી ઈવેન્ટમાંથી જે રકમ આવશે તે એનજીઓ દ્વારા અંડર પ્રીવિલેજ મહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે અમદાવાદ 08 ડિસેમ્બર 2024: ડીસેમ્બર મહિનાની શરુઆતથી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ માહોલની વચ્ચે લોકોને ફિટનેસનો મેસેજ આપવાની સાથે સામાજિક પ્રવૃત્તિ હેતુસર કોચરબ રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ચેરીટી સાયક્લોથન પેડલ ટૂ એજ્યુકેશન 2024નું અદભૂત આયોજન 8 ડિસેમ્બર રવિવારના રોજ …

Read More »

મોરબીના પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ વરમોરાના ઘરે લગ્ન પ્રસંગે મોંઘેરા મહેમાનો પધાર્યા

રાજકીય, સામાજિક, ઔદ્યોગિક અને ધાર્મિક આગેવાનોએ વરમોરા પરિવારનું આંગણું શોભાવ્યું અમદાવાદ ખાતે ગોવિંદભાઈ વરમોરાના ભત્રીજા હિતેનનો જાજરમાન લગ્ન પ્રસંગ યોજાયો અમદાવાદ 07 ડિસેમ્બર 2024: મોરબીના પાટીદાર અગ્રણી, ભામાશા અને સનહાર્ટ સિરામિક ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાના ભાઈ ભુદરભાઈ વરમોરાના પુત્ર હિતેનના લગ્ન પ્રસંગમાં મોંઘેરા મહેમાનોએ પધારીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. અમદાવાદ ખાતે તારીખ 24 થી 26 નવેમ્બર સુધી ગોવિંદભાઈ વરમોરાના ભત્રીજા હિતેન …

Read More »

શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 3.0 – ડ્રગ-ફ્રી ફ્યુચર તરફ રન

ગુજરાત, અમદાવાદ 06 ડિસેમ્બર 2024: શિલ્પ ગ્રુપ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશનને 15 ડિસેમ્બર, 2024 ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાનારી શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન – એ રન ટુવર્ડ્સ ડ્રગ-ફ્રી ફ્યુચરની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરતા ગર્વ થાય છે. પાછલી બે આવૃત્તિઓની અવિશ્વસનીય સફળતા પછી, આ વર્ષની ઇવેન્ટનો ઉદ્દેશ દેશભરના હજારો પાર્ટિસિપન્ટ્સને તંદુરસ્ત, ડ્રગ-મુક્ત ભારત માટેની મુવમેન્ટમાં જોડાવા માટે પ્રેરિત કરીને …

Read More »

દુબઈમાં એક પરફેક્ટ સ્ટોપઓવર માટે ગાઈડ

અમદાવાદ 6 ડિસેમ્બર 2024: દુબઇ એક સરળ પરિવહનને મિનિ-હોલિડેમાં ફેરવવા માટેનું આદર્શ સ્થળ છે, જ્યાં મુસાફરો પોતાને શહેરી જીવનની જીવંતતામાં ડૂબી શકે છે. તેની વૈશ્વિક કનેક્ટિવિટી અને વિવિધ આકર્ષણો સાથે, દુબઇ એક સંપૂર્ણ સ્ટોપઓવર ડેસ્ટિનેશન છે , પછી ભલે તમારી પાસે એક રાત હોય કે થોડા દિવસો હોય. જો તમે દુબઈમાં માત્ર એક નાનો સ્ટોપઓવર કરો છો, તો તમે આ …

Read More »