એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકો ટોચની ફેશન અને સૌંદર્ય પર 80% સુધીની છૂટ મેળવો એથનિક વેર, ઘડિયાળ, સ્માર્ટવોચ અને ઘણા બધા પર વર્ષની સૌથી નીચી કિંમતો માણો બેંગાલુરુ 07 ઓક્ટોબર, 2024: જેમ જેમ તહેવારની મોસમ નજીક આવી રહી છે તેમ તેમ તમારા વોર્ડ્રોબને નવું સ્વરૂપ આપવાનો અને તમારી સૌંદર્ય સંબંધી ચીજવસ્તુઓને અપડેટ કરવાનો સમય આવી ગયો છે. તમે પારિવારિક …
Read More »જીવનશૈલી
મંત્રમુગ્ધ કરતો આઈસ શો “શેહેરાઝાદે” ઑક્ટોબર 2024માં ભારતમાં પદાર્પણ કરે છે
અમદાવાદ, ગુજરાત 07 ઑક્ટોબર 2024- ભારતીય પ્રેક્ષકો સુપ્રસિદ્ધ રશિયન ફિગર સ્કેટર અને ઓલિમ્પિક ચેમ્પિયન તાતિયાના નાવકા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા આઈસ શો ‘શેહેરાઝાદે’ના સ્પેલબાઈન્ડિંગ જાદુનો અનુભવ કરશે. “2030 સુધી વ્યૂહાત્મક ભાગીદારી કાર્યક્રમ” હેઠળ ભારત અને રશિયા વચ્ચે વધતા સહકારના ભાગરૂપે, આ સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતાને રોઝનેફ્ટ ઓઈલ કંપની દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. 18મીથી 20મી ઓક્ટોબર 2024 દરમિયાન …
Read More »સેમસંગ ઈન્ડિયા દ્વારા ‘સોલ્વ ફોર ટુમોરો 2024’ માટે વિજેતાઓ જાહેરઃ ટીમ ઈકો ટેક ઈનોવેટર દ્વારા કમ્યુનિટી ચેમ્પિયન એવોર્ડ અને ટીમ મેટલ દ્વારા એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન એવોર્ડ જીત્યા
વિજેતા ટીમો, ઈકો ટેક ઈનોવેટર દ્વારા પીવાનું પાણી અને તેની સ્વચ્છતાને સમાન પહોંચની ખાતરી રાખવા આસપાસ વિચાર વિકસાવવામં આવ્યો, જ્યારે મેટલે ભૂજળમાંથી આર્સેનિક દૂર કરવા ટેકનોલોજી નિર્માણ કરી. સ્કૂલ ટ્રેકમાં કમ્યુનિટી ચેમ્પિયન ઈકો ટેક ઈનોવેટરને રૂ. 25 લાખ અને યુથ ટ્રેકમાં એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન મેટલને રૂ. 50 લાખ પ્રાપ્ત થયા. યુથ અને સ્કૂલ ટ્રેક્સની બે ટીમોએ રૂ. 1 લાખના રોકડ ઈનામ …
Read More »ભારતમાં તાતિયાના નાવકા દ્વારા પ્રથમવાર આઈસ શો “શેહેરાઝાદે”
અમદાવાદ, ગુજરાત 07 ઑક્ટોબર 2024 – ભારત પ્રથમ વખત એક અદભૂત આઈસ શોનું સાક્ષી બનશે, ‘શેહેરાઝાદે’, જેનું દિગ્દર્શન અને નિર્માણ પ્રખ્યાત રશિયન ફિગર સ્કેટર અને ઓલિમ્પિક ચેમ્પિયન, તાતિયાના નાવકા દ્વારા કરવામાં આવ્યું છે. 18મીથી 20મી ઑક્ટોબર 2024 દરમિયાન અમદાવાદમાં યોજાનાર એકા એરેનેન ખાતે આયોજિત આ આકર્ષક પ્રદર્શનમાં રશિયા અને યુરોપના મલ્ટીપલ ચેમ્પિયન સહિત વિશ્વ-કક્ષાના ફિગર સ્કેટર્સની આંતરરાષ્ટ્રીય કાસ્ટ જોવા મળશે. …
Read More »એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન Amazon.inના દુર્ગા પૂજા સ્ટોરમાંથી એથનિક આઉટફિટ, પૂજાની સામગ્રી અને બીજું ઘણું બધું ખરીદો
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ગ્રાહકો અજોડ ડીલ્સ, મોટી બચત અને Amazon.in પર વિવિધ કેટેગરીઓમાં લૉન્ચ કરવામાં આવતી 25,000થી વધારે નવી પ્રોડક્ટ્સના રોમાંચનો લાભ ઉઠાવી શકે છે બેંગ્લુરુ 07 ઑક્ટોબર 2024: સમગ્ર દેશ દુર્ગા પૂજાની તૈયારીમાં લાગી ગયો છે ત્યારે Amazon.inનો દુર્ગા પૂજા સ્ટોર ખુલી ગયો છે. ગ્રાહકો હવે આ સ્ટોર પરથી તહેવારો માટેની …
Read More »પહલ નર્ચરિંગ લાઇવ્સ – મકરપુરા વડોદરા ખાતે મેન્ટોરશિપ સ્કીલ સેન્ટર ઉદ્ઘાટન સમારોહ યોજાયો .
પહલ સંસ્થા પહેલેથી જ યુવા સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે ,આ ઉદ્દેશ ને લઈને મકરપુરા , માણેજા અને તરસાલી ના વિસ્તારમાં ઔપચારિક શિક્ષણ પ્રણાલીથી વંચિત રહેલા યુવાનોને યોગ્ય માર્ગદર્શન દ્વારા પગભર બનાવવા માટે મકરપુરા ખાતે ‘મેન્ટોરશિપ સ્કિલ સેન્ટર’ ની શરૂવાત કરવામાં આવી. પહલ સંસ્થા દ્રઢ પણે માને છે કે ભારત એક યુવા દેશ છે અને દેશનું યુવાધન એ દેશના વિકાસ માટે …
Read More »પંજાબ ગ્રિલનીફેસ્ટિવ નવરાત્રી થાળી સાથે નવરાત્રિનો આનંદ માણો
નેશનલ, 03મી ઑક્ટોબર 2024: નવરાત્રિના નવ દિવસના ઉત્સવના અવસર પર સમગ્ર ભારતમાં લોકો સાત્વિક ભોજનનો આનંદ માણે છે અને શરીર અને આત્માને પોષણ આપનાર શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકની પસંદગી કરે છે. આ સમયગાળામાં પરંપરાગત ઉપવાસના રિત-રિવાજોનું સન્માન કરનાર ઇન્ગ્રેડિયન્સમાંથી તૈયાર કરવામાં આવેલા ભોજનની જરૂરિયાત હોય છે, જે શરીરને શુદ્ધ રાખનાર સરળ અને ખુબ સ્વાદિષ્ટ વિકલ્પ પ્રદાન કરે છે. આ દિવસો …
Read More »નશાબંધી સપ્તાહ અંતર્ગત વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વ્યસનમુક્તિ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
આણંદ 03 ઓક્ટોબર 2024: સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આણંદ જિલ્લામાં નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા આ વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધીના ઘનિષ્ટ …
Read More »જીયા સંજયભાઈ ત્રિપાઠી કચ્છની આ યુવતી અભ્યાસ અને ઍક્ટિંગ બંનેમાં મોખરે
‘રિશ્તોં કી ડોર’ અને‘ પહલ : છોટે કદમ બડી સોચ’ નામની શૉર્ટ ફિલ્મની બાળ-કલાકારની સફર આટલી નાની ઉંમરે પોતાના અભિનયમાંથી જે કંઈ રકમ એકઠી કરે છે સામાજિક કાર્યોમાં ડૉનેટ કરે છે. જીયા લાયન્સ હોસ્પિટલ ભુજમાં મદદરૂપ થઈ છે. સૌથી પહેલા એક સરસ મજાની શૉર્ટ ફિલ્મની વાત કરીએ. આ વર્ષે 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ શૉર્ટ ફિલ્મનું નામ છેઃ ‘રિશ્તોં કી …
Read More »વિજ્ઞાન ગુર્જરીના સાયન્સ અને ઇનોવેશન સ્ટુડન્ટ ફેસ્ટને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું
અમદાવાદ 02 ઓક્ટોબર 2024: વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાત ભરમાં 30 જેટલા જિલ્લાઓમાં તારીખ 01 ઓગસ્ટ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતની 660 જેટલી વિવિધ સ્કૂલો કોલેજો યુનિવર્સિટી તથા સંશોધન સંસ્થાઓમાં ભારતીય વિજ્ઞાન તથા ભારતીય વૈજ્ઞાનિકો ના વિષયને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં ગુજરાત ગુજરાત ભરમાંથી 660 વિવિધ સંશોધન સંસ્થાઓમાં કામ કરતા વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો ઔદ્યોગિક તજજ્ઞ દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોને …
Read More »