સત્તા હોય એ સ્વાર્થ સુધી સક્રિય રહે છે,સત નિરંતર સક્રિય હોય છે. “સત્ય ન બોલી શકો તો કમ સે કમ પ્રિયંવદા થઈ જાઓ!” નિંદા કરનારનેનીંદર આવતી નથી ઈર્ષા કરનારનું આયુષ્ય ઓછું થાય છે. નિંદાનું સ્થાન જીભ છે,ઈર્ષા મનથી થાય છે અને દ્વૈષ માણસની આંખમાં વસે છે. રમણીય ભૂમિ ગોકર્ણ અને મહાબલેશ્વર(કર્ણાટક)માં ચાલી રહેલી નવ દિવસીયરામકથાનાંચોથા દિવસે આરંભે બે વિવિધ શ્લોકનું …
Read More »ગુજરાત
OS અપગ્રેડ્સની 6 જનરેશન્સ સાથે પ્રથમ A સિરીઝ ગેલેક્સી A16 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરાશે
ગુરુગ્રામ, ભારત 08 ઓક્ટોબર, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી A16 5G સ્માર્ટફોનની આગામી રજૂઆતની ઘોષણા કરવા માટે રોમાંચિત છે. ગેલેક્સી A16 5G મિડ-રેન્જ સ્માર્ટફોન્સમાં નોંધનીય પ્રગતિ છે, જે OS અપગ્રેડ્સની 6 જનરેશન્સ અને સિક્યુરિટી અપડેટ્સનાં 6 વર્ષ પૂરાં પાડે છે. સેમસંગ ગેલેક્સી A16 5Gમાં સેગમેન્ટમાં અવ્વલ ફીટર્સ છે, જે ગ્રાહકોને ઉત્તમ મૂલ્ય પ્રદાન કરે …
Read More »આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.
બીજાનો આનંદ ન જોઈ શકે તે કળિયુગનો ઈન્દ્ર છે. દેશ,કાળ અને પાત્ર જોઈને દાન કરવું જોઈએ. લોકમાન્યતા અગ્નિ છે જે આપણી તપસ્યાના જંગલને ભસ્મીભૂત કરી શકે છે. જ્ઞાન અને ધન આવે એ સાથે જ વહેંચી દેવું જોઈએ,કારણ કે એનાં શીંગ વધારે સમય ટકશે નહીં. ભરોસો એ શ્રદ્ધા અને વિશ્વાસનું આધ્યાત્મિક સંતાન છે. મેલિંકેરી ગોકર્ણ-કર્ણાટક ખાતે ચાલી રહેલી રામકથાનાં બીજા દિવસે …
Read More »કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે.
વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે. ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષપરંપરામુક્ત હોય છે. ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું પ્રેમયજ્ઞ કહું છું અને સાંજે જે મળીએ છીએ એ પ્રેમસભા છે,જ્યાં અનેક કલાઓ પ્રગટ થાય છે અને યજ્ઞની પાસે બે ચાર લોકો બેઠા હોય એ પ્રેમવર્ષાછે.યજ્ઞપૃથ્વિનીનાભી છે એવું વેદ કહે છે. સીતાજી માટે અદભુત રામાયણના આધાર …
Read More »પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ
ભારતની પ્રથમ પેપર વોટર બોટલ: વોટરબોક્સ અત્યંત અપેક્ષિત ઇકો-ફ્રેન્ડલી નવરાત્રી ગરબા ઇવેન્ટપહેલુ નોરતુંમાં વોટર પાર્ટનર બની ગઇ છે. આ તહેવાર, જે કલ્ચરલ અને સસ્ટેનેબલ ગ્રોથ બંનેનું સેલિબ્રેશન કરે છે.આ વોટરબોક્સ બ્રાન્ડ માટે સંપૂર્ણ ફિટ સાબિત થયું છે, જે ગ્રાહકો માટે પ્રિસ્ટાઇન સ્પ્રિરંગ વોટર, સેફ, સસ્ટેનેબલ, પ્લાસ્ટિક ફ્રિ અને નેચરલ હાઇડ્રેશન વિકલ્પો પ્રદાન કરવા માટે સમર્પિત છે. નવરાત્રી ઉર્જાથી ભરપૂર ઉત્સવોનો …
Read More »વારાણસી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને ભદોઈથી વારાણસી તરફ આવી રહેલા એક ટ્રેક્ટરને બેકાબૂ બનેલા ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને એ ટક્કર એટલી બધી ભયાનક હતી કે ટ્રેક્ટરમાં સવાર દસ લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતાં. આ કરુણ ઘટનાના સમાચાર પૂજ્ય મોરારીબાપુને મળતા તેમણે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા …
Read More »પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી : સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી
નવરાત્રીના વાઇબ્રેન્ટ સેલિબ્રેશનમાં પૂર્વાના ધમાકેદાર પર્ફોર્મન્સથી લોકો મંત્રમુગ્ધ, રસિયાઓમાં અનેરી તાજગી સાથે જોરદાર ઉમંગ અને ઉત્સાહ ફેલાયો છે આંતરરાષ્ટ્રીય પોપ કલાકાર અને ગાયિકા-ગીતકાર, પૂર્વા મંત્રી, ગાર્ડન સિટી અંકલેશ્વર નવરાત્રી ઉત્સવમાં મંચ પર ધૂમ મચાવી રહ્યા છે. તેમના ધમાકેદાર અને જોશ ભર્યા પર્ફોર્મન્સથી લોકોના મનપસંદ ઉત્સવમાં નવી ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો છે. અમેરિકામાં સફળ “પૂર્વાસ્ટીક ટુર” પછી, પૂર્વા અહીં એક …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ભવ્ય બ્રોઘર સ્કાયલાઇન ગરબાનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ ઓક્ટોબર 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા રવિવારે વાઇબ્રન્ટ “બ્રોઘર સ્કાયલાઇન ગરબા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ગરબા રસિકોને ભક્તિ અને ઉદ્દેશ્ય સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માત્ર નવરાત્રિની ભાવના જ નહીં પરંતુ સર્વાઇકલ કેન્સરની રસીકરણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. કાળા પોશાક પહેરેલા, તમામ વય જૂથોના ઉત્સવકોએ નવરાત્રીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વની …
Read More »મીશોના ‘મેગા બ્લોકબસ્ટર સેલ 2024’ દરમિયાન ગુજરાતમાંથી મળેલા ઓર્ડરમાં 50% નો વધારો થયો
ગયા વર્ષની સરખામણીમાં ગુજરાતમાં વપરાશકર્તાઓની સંખ્યામાં 50%નો વધારો થયો છે. સૌથી વધુ ઓર્ડર કરાયેલ વસ્તુઓમાં બ્લૂટૂથ હેડફોન અને ઇયરફોન, લહેંગા ચોલી, સ્માર્ટ ઘડિયાળો અને પૂજાની વસ્તુઓનો સમાવેશ થાય છે. બેંગલુરુ 08 ઑક્ટોબર 2024: મીશો, ભારતનું એકમાત્ર અધિકૃત ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર, 2024 દરમિયાન તેના ફ્લેગશિપ ‘મીશો મેગા બ્લોકબસ્ટર સેલ 2024’ દરમિયાન અભૂતપૂર્વ વેચાણ નોંધાયું છે. કંપનીએ આ વર્ષે …
Read More »તાતિયાના નાવકાનો અદભૂત આઈસ શો “શેહેરાઝાદે” ભારતમાં આ ઓક્ટોબરમાં પ્રીમિયર થશે
અમદાવાદ, ગુજરાત 07 ઑક્ટોબર 2024- ભારતમાં સૌપ્રથમ વખત એથ્લેટિકિઝમ અને કલાત્મકતાનું આકર્ષક પ્રદર્શન, ‘શેહેરાઝાદે’ 18 થી 20 ઑક્ટોબર, 2024 દરમિયાન એકા એરેનેન અમદાવાદ ખાતે અત્યંત અપેક્ષિત ભારતમાં પદાર્પણ કરશે. ઓલિમ્પિક ચેમ્પિયન અને પ્રખ્યાત રશિયન ફિગર સ્કેટર તાતિયાના નાવકા દ્વારા નિર્દેશિત, આ ભવ્ય આઈસ શો “વન થાઉઝન્ડ એન્ડ વન નાઈટ્સ”ની સુપ્રસિદ્ધ અરેબિયન વાર્તાઓથી પ્રેરિત છે અને પ્રેક્ષકોને જાદુ અને અજાયબીની દુનિયામાં …
Read More »