ગુજરાત

ગુજરાતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં રાજકોટનો હવે 40 ટકા હિસ્સોઃ રેઝરપે રિપોર્ટ

રાજકોટમાં ઇ-કોમર્સ મર્ચન્ટ્સમાં 210 ટકાનો વધારો, શહેરમાં ડિજિટલ કોમર્સની લહેરથી બળ મળ્યું SaaS કંપનીઓમાં 150 ટકાનો વધારો, જે રાજકોટમાં અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સની સ્વિકાર્યતામાં વધારો સૂચવે છે ભારત, રાજકોટ | 24 સપ્ટેમ્બર 2025: ભારતના અગ્રણી પેમેન્ટ ગેટવે રેઝરપેએ આજે “રાજકોટનો ઉદયઃ ગુજરાતનું ડિજિટલ પેમેન્ટ્સ પાવરહાઉસ” શિર્ષક હેઠળ તેનો ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં કેવી રીતે રાજકોટ શહેર ગુજરાતનું …

Read More »

સેમસંગ દ્વારા ‘AI હોમઃ ફ્યુચર લિવિંગ, નાઉ’ ભારતમાં લવાયું

કનેક્ટેડ હોમ, જ્યાં દરેક ડિવાઈસ એકત્ર વિચાર કરે છે. આસાની, સંભાળ, બચત, સંરક્ષિત- AI જે રોજિંદું જીવન બદલી નાખશે. ગેલેક્સી AI, વિઝન AI, બીસ્પોક AI- સર્વ સ્માર્ટથિંગ્સ દ્વારા પાવર્ડ છે. મુંબઈ, ભારત | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે મુંબઈમાં બીકેસી ખાતે જિયો વર્લ્ડ પ્લાઝામાં તેના ફ્લેગશિપ સ્ટોર ખાતે ‘‘AI હોમઃ ફ્યુચર લિવિંગ, નાઉ’’ …

Read More »

ગુપ્ત જેનેટિક સંકટ ભારતમાં 4માંથી 1ને કાર્ડીયોવેસ્ક્યુલર રોગના જોખમે મુકે છે: ઉન્નત લિપોપ્રોટીન (a) પર પગલાં લેવાની વૈશ્વિક નિષ્ણાતોની હાકલ

કુલ મૃત્યુમાંથી ભારતમાં એક પંચમાશ મૃત્યુ થાય છે1—જે સંયક્ત રીતે તમમ કેન્સર કરતા વધુ છે 2,3 ઉન્નત લિપોપ્રોટીન (a) અથવા Lp(a), એક વારસાગત સ્થિતિ છે જે CVDના જોખમમાં વધારો કરે છે, ભારત4માં 4માંથી 1 વ્યક્તિને થતો હોવા છતાં ભાગ્યે જ ટેસ્ટ કરવામાં આવે છે 5 એશિયા પેસિફિક અને મિડલ ઇસ્ટમાં કરવામાં આવેલા નવો સર્વે જણાવે છે કે 66% લોકો નિયમિત …

Read More »

“નઝર હટી, દુર્ઘટના ઘટી”: યુવાનોને ઑનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે માતાપિતા માટે માર્ગદર્શિકા

નવી દિલ્હી | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫: પરીક્ષાઓ પૂરી થાય છે, હોસ્ટેલો ભરાઈ જાય છે, અને ફોન, લેપટોપ, હેડફોન અને ફેશન વગેરે કંઈપણ માટે પહેલી “મોટી” ખરીદી શરૂ થાય છે. ઘણા યુવાનો માટે, તહેવારોની મોસમ નવી મળી આવેલીઆર્થિક સ્વતંત્રતા સાથે સુસંગત હોય છે. આવા સમયે કૌભાંડીઓ પણ ફરતા હોય છે. માતાપિતા અને વાલીઓ તેમના કિશોરવયનાસંતાનો અને કોલેજના વિદ્યાર્થીઓને વેબની સૂક્ષ્મ છાપ વાંચવામાં …

Read More »

સેમસંગની ‘Super Big Celebrations’ વિઝન AIથી સજ્જ મોટા સ્ક્રીનવાળા ટીવી પર જંગી તહેવારની ઓફર લાવી રહ્યુ છે

સેમસંગ ટીવી ખરીદવા પર પસંદગીના બેંક કાર્ડ પર 20% સુધીનું કેશબેક મેળવો ગ્રાહકો પસંદગીના ટીવી ખરીદવા પર રૂ. 92990 સુધીનો મફત સેમસંગ સાઉન્ડબાર અથવા રૂ. 140490 સુધીનું સેમસંગ વિઝન AI ટીવી મેળવી શકે છે. માનસિક શાંતિ માટે બધા ટીવી પર 3 વર્ષની વોરંટી મેળવો. 30 મહિના સુધી રૂ. 990/મહિનાથી શરૂ થતા EMI, ‘1 EMIOff’ અને શૂન્ય ડાઉન પેમેન્ટ વિકલ્પો સાથે …

Read More »

૨૦૨૫ નું સૌથી મોટું પાર્ટી ગીત ‘કોકૈના’ સાથે બાદશાહનો નવો ધમાકો!

ગુજરાત, અમદાવાદ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫: ગ્લોબલ પોપ અને હિપ-હોપ સ્ટાર બાદશાહનું નવું પાર્ટી ગીત ‘કોકૈના’ રિલીઝ થયું છે. સારેગામા મ્યુઝિક દ્વારા રિલીઝ કરાયેલા આ ગીતમાં બાદશાહ પંજાબી ગાયિકા સિમરન કૌર ધડલી અને અભિનેત્રી નતાશા ભારદ્વાજ સાથે છે. ‘પાની પાની’ જેવા હિટ ગીતો પછી, આ ગીત બાદશાહ અને સારેગામા મ્યુઝિક વચ્ચેના બીજા સફળ સહયોગને ચિહ્નિત કરે છે. આ ટ્રેકનું સંગીત …

Read More »

દુબઈ ટુરિઝમે પોતાનું નવું કેમ્પેન ‘યે ભી દુબઈ હૈ, બ્રો!’ લોન્ચ કર્યું, જેમાં જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન બસ્સી અને હર્ષ જોવા મળશે

આ કેમ્પેનનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો છે કે દુબઈ સતત નવા અનુભવો રજૂ કરતું રહે છે. આ કેમ્પેન મુસાફરોને આમંત્રિત કરે છે કે તેઓ શહેરને તેમને આશ્ચર્યચકિત કરવાની તક આપે – ખાસ કરીને ત્યારે, જ્યારે તેમને લાગે છે કે તેમણે બધું જ જોઈ લીધું છે. ભારત | 24 સપ્ટેમ્બર 2025: વિઝિટ દુબઈએ પોતાનું નવું કેમ્પેન’યે ભી દુબઈ હૈ, બ્રો!’ લોન્ચ કર્યું …

Read More »

ગૌમાતા સર્વ ધર્મમયી છે,સર્વ ઔષધમયી,સર્વ દેવમયી,સર્વ ધામમયી છે.

ગાય આપણો હાથ ચાટે ત્યારે હથેળીની તમામ લકીરોમીટાવી દે છે. પાંચ મિનિટ પણ ગાય પાસે બેસવાથીચારેધામની યાત્રા થઈ જાય છે,કારણ કે ગાયના ચાર ચરણ એ ચાર ધામ છે. રામકથાબીંબ છે,પ્રતિબિંબ નથી. રામકથા સુરધેનુ છે,ક્યારેય વસુકે નહિ એવી ગાય છે. કથા સ્વયં આપણને શીલવંત બનાવશે. શ્રી રાધારાણીના પ્રેમથી છલકાતીબરસાનાની ભૂમિ પર અહીંની સંતસભા તેમજ પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરીને રામકથાનાંપાંચમા દિવસે ત્રીજા …

Read More »

મેટરનો મહેસાણા ખાતે નવો એક્સ્પિરિયન્સ હબ શરૂ – ગુજરાતના ઇલેક્ટ્રિક ભવિષ્યને આપી રહ્યુ ગતિબળ

મહેસાણા | ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક મોબિલિટી કંપની *મેટર (MATTER)*એ આજે મહેસાણા શહેરમાં પોતાના નવા એક્સ્પિરિયન્સ હબનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ગુજરાતમાં મેટરની ઝડપથી વધી રહેલી રિટેલ ઉપસ્થિતિ માટે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાય છે, જે ભારતને સ્વચ્છ, કનેક્ટેડ અને સસ્ટેનેબલ પરિવહનની દિશામાં આગળ ધપાવવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. નવું મેટર એક્સ્પિરિયન્સ હબ – મહેસાણા, દુકાન નં. 15, 16, …

Read More »

BSA મોટર સાઇકલ્સની ગોલ્ડ સ્ટાર 650 હવે ફેસ્ટિવ ઓફરમાં મર્યાદિત સમયગાળા માટે પ્રી-GST 2.0ની કિંમતોએ ઉપલબ્ધ

Strap: આ ફેસ્ટિવ સિઝનમાં પ્રથમ 500 ભાગ્યશાળી ગ્રાહકો રૂ.5,900ના મૂલ્યની લિમિટેડ-એડિશન એસેસરી કિટની સાથે પ્રી-GST 2.0 કિંમતોએ તેમના ગોલ્ડ સ્ટાર 650ની સવારી કરી શકે છે; આકર્ષક ધીરાણ વિકલ્પો ઉપલબ્ધ પૂણે | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫: BSA મોટરસાઇકલ્સ તેની ફ્લેગશિપ ગોલ્ડ સ્ટાર 650ના પ્રથમ 500 ખરીદકર્તાઓ માટે મર્યાદિત સમયગાળાની ઓફર સાથે આ નવરાત્રીમાં તહેવારોનો ઉમંગ માણવાની ખાસ અવસર પૂરો પાડી રહ્યું છે. તેના લકી …

Read More »