રાજકોટ, ગુજરાત – 29 નવેમ્બર 2024: ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP), જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો એક વિભાગ છે, દ્વારા રાજકોટમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય અંગ્રેજી ભાષા શિક્ષકોની ક્ષમતા વિકસાવવાનો હતો. *‘અંગ્રેજી કક્ષામાં ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ વિકાસ: શીખનારા માટે વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનાત્મકતા પ્રોત્સાહિત કરવું’શીર્ષક સાથે આ વર્કશોપનું સંચાલન અંગ્રેજી ભાષા શિક્ષણમાં પ્રવિણતા ધરાવતા લેખક અને શિક્ષક, ડૉ. …
Read More »ગુજરાત
Amazon.inની હોમ શોપિંગ સ્પ્રીની સાથે તમારા ઘરને શિયાળાનું નવું સ્વરૂપ આપો, 5 ડિસેમ્બર, 2024 સુધી લાઇવ
હોમ શોપિંગ સ્પ્રી 1થી 5 ડિસેમ્બર, 2024 સુધી લાઇવ છે, જેમાં હીટર્સ, બ્લેન્કેટ્સ, ગીઝર્સ, કિચનવેર અને વધુ ચીજવસ્તુઓ પર આકર્ષક ડીલ્સ છે;આ પ્રાઇમ મેમ્બર્સ માટે 30મી નવેમ્બરની મધ્ય રાત્રીથી શરૂ થાય છે ફિલિપ્સ, હેવેલ્સ, લાઇફલોંગ, હિટ, અગારો વગેરે જેવી ટોચની બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સ મેળવો ગ્રાહકો એચડીએફસી, વન કાર્ડ અને એક્સિસ બેંક ઇએમઆઇ કાર્ડ્સ પર 10% ત્વરીત બેંક ડિસ્કાઉન્ટ પ્રાપ્ત …
Read More »સંસ્થાના લાભાર્થે નહીં,આ કથા સૌના શુભાર્થે છે.
વૃક્ષો જાનકીના ભાઈ છે,વૃક્ષો વાવો ત્યારે સીતાનું સ્મરણ કરીને વાવજો સભ્યતાએ સંસ્કૃતિના વૃક્ષને વેલની જેમ વળગી રહેવું જોઈએ. રાજકોટને રામમય કહ્યું છે તો હરામમય ન બનાવતા સાચા હોઈએ તો પણ હસતા-હસતા સહન કરી લઈએ તે તપ છે. રામજન્મની કથાનાં કારણે કથા મોડે સુધી ચાલી રામકોટ બની ગયેલા રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસનાં પ્રારંભ પર પોરબંદર સાંદિપની સંસ્થા તેમજ …
Read More »સમકાલીન જોડાણનો અસલી ચમત્કાર
અમદાવાદ 28 નવેમ્બર 2024: 138 વર્ષથી કોકા-કોલા ખુશી અને રિફ્રેશમેન્ટનું પ્રતિક તરીકે ઊભી છે, જે વિવિધ ભૂગોળ અને પેઢીઓમાં લોકોને જોડવાનું કામ કરે છે. 1993માં બારતમાં તેના આગમનથી નિર્વિવાદ રેડ-એન્ડ-વ્હાઈટ લોગો રોજબરોજના જીવન અને પ્રતિકાત્મક અવસરોનો પણ હિસ્સો બની ગયો છે. ક્રિકેટની ખુશીથી લઈને સંગીત સમારંભોથી રોજબરોજના સ્મિત સુધી કોકા-કોલાએ ભારતના રેસામાં પોતાને સહજતાથી ગૂંથીને રાષ્ટ્રભરમાં ઉજવણીનો હિસ્સો બની છે. …
Read More »રાજકોટમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં રૂ. 60 કરોડનું જંગી દાન પ્રાપ્ત થયું
પૂજ્ય મોરારી બાપૂની રામકથાઃ વૃદ્ધોની સેવા માટે અભૂતપૂર્વ રૂ. 60 કરોડનું દાન એકત્રિત થયું રાજકોટ 28 નવેમ્બર 2024: રાજકોટમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં વૃદ્ધોની સેવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના મહાન કાર્ય માટે રૂ. 60 કરોડથી વધુ જંગી દાન પ્રાપ્ત થયું છે. દાનની રકમ સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર વૃદ્ધાશ્રમ તથા બીજા ધાર્મિક …
Read More »એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ લાઈવ થશે 29મી નવેમ્બરે
એમેઝફિટ, સેમસંગ, એપલ, સોની અને બીજી ઘણી ટોપ બ્રાન્ડ્સમાંથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પર ગ્રેટ ઓફર્સ મેળવો નાઈકી, એડિદાસ, ટોમી હિલફિગર, જોન પોલ, કેલ્વિન ક્લેઈન અને બીજી ઘણી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પર ટોપ ડીલ્સની મજા માણો એલજી, પેનાસોનિક અને સેમસંગ જેવી બ્રાન્ડ્સમાંના લાર્જ એપ્લાયન્સ પર મોટી બચત કરો વિન્ટર સ્ટોરમાં વિન્ટર કેર એસેન્શિયલ્સ તથા સ્ટાયલિશ સિઝનલ પિક્સ મેળવો, જ્યાં જોવા મળશે ડાબર, સીબેમ્ડ …
Read More »ઈફકોના એમડી ડો. ઉદયશંકર અવસ્થીને ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા
ડો. વર્ગીસ કુરિયન બાદ આ એવોર્ડ પ્રાપ્ત કરનારા બીજા ભારતીય બન્યા ડો. અવસ્થી ડો. ઉદયશંકરના નેતૃત્વ હેઠળ ઈફકો ભારતની ટોચની ફર્ટિલાઈઝર ઉત્પાદક અને વેચાણકર્તા બની માથાદીઠ જીડીપીમાં વૈશ્વિક સ્તરે ટોચની સહકારી સંસ્થા બની ઈફકો અમદાવાદ 28મી નવેમ્બર 2024: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ (ઈફકો)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીને પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. …
Read More »તણાવ 2 વોલ્યુમ 2 6ઠ્ઠી ડિસેમ્બરથી સ્ટ્રીમ થશેઃ હમણાં રોમાંચક ટ્રેલર જુઓ!
અમદાવાદ 28 નવેમ્બર 2024: તણાવ 2ના બહુપ્રતિક્ષિત પુનરાગમન માટે સુસજ્જ બની જાઓ, કારણ કે વોલ્યુમ 2નું ટ્રેલર જારી થઈ ગયું છે. આ સીઝનમાં દાવ વધુ જોખમમાં છે, કારણ કે રાષ્ટ્રની સુરક્ષા નાજુક મોડ પર છે. તણાવ-2 બહાદુરી, દગો, લાલચ, પ્રેમ અને વેરની તેની રોચક વાર્તાને વધુ સઘન બનાવે છે. કબીરની આગેવાનીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીજી) કાશ્મીરમાં હાહાકાર મચાવનારા આતંકી અલ …
Read More »એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદે બોર્ન ટ્યુમર માટે ગુજરાતનું પ્રથમ નેવિગેશન ગાઇડેડ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કર્યું
એક વર્ષથી વધુ સમયથી ઓસ્ટીયોઇડ ઓસ્ટીયોમાથી પીડિત ૧૮વર્ષના દર્દીને એડવાન્સ મિનિમલી ઇન્વેસીવ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશનનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક સારવાર કરી અમદાવાદ 27 નવેમ્બર 2024: એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદે ઓસ્ટિઓઇડ ઓસ્ટીયોમા (એક પ્રકારની બિન કેન્સરગ્રસ્ત હાડકાની ગાંઠ)ની સારવાર માટે ગુજરાતની પ્રથમ મિનિમલી ઇન્વેસીવ નેવિગેશન ગાઇડેડ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન (RFA) સફળતાપૂર્વક કરી આરોગ્ય સંભાળમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ઓર્થો ઓન્કો સર્જનડો. મયુર …
Read More »વડલો માતૃરૂપા,પીપળ વિષ્ણુનું, લિમડો સૂર્યનું, બિલી મહાદેવનું અને ચંદન ગણેશનું વૃક્ષ છે.
મૂળ,જળ,જ્વાળા,પળ,કમળ-આ ચાર-પાંચ વસ્તુ ગુરુત્વાકર્ષણનેય ગાંઠતી નથી. રામચરિતમાનસમાં વૃધ્ધો અને વૃક્ષોનું મહિમાગાન થયું છે. સાતેય કાંડમાં વૃધ્ધો અને વૃક્ષો અઢળક દેખાય છે. રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાં પાંચમા દિવસે આરંભે બાપુએ જણાવ્યું કે મેં વિનય કરેલો કે દરેક પરિવાર પાંચ-પાંચ વૃક્ષો વાવે,સારો પ્રતિસાદ મળ્યો છે.આપણા આંગણામાં જગ્યા ન હોય તો સંસ્થા વાળા જ્યાં કહે ત્યાં પાંચ વૃક્ષો વાવીને એની …
Read More »