કથા સંવાદ ગુરુમુખી હોવો જોઇએ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અપવિત્ર હોઇ શકે, આત્મા કદી અપવિત્ર ન હોઇ શકે “માનસ નાલંદા યુનિવર્સિટી” શિર્ષક અંતર્ગત ગવાઇ રહેલી રામકથાના આજના ત્રીજા દિવસનાકથારંભે પૂજ્ય બાપુએ કહ્યું કે “વર્તમાન નાલંદાયુનિવર્સિટીનો પણ મહિમા છે. પરંતુ આપણે આપણા ભવ્ય અને દિવ્ય અતીતનું ગુણગાન કરવું જ જોઈએ. આજે લોકો યુનિવર્સિટીઓને” નાલંદા” અને” તક્ષશિલા” નામ આપે છે છે, …
Read More »ગુજરાત
સેમસંગ ભારતમાં 10000 કરોડનું ટીવી વેચાણને પાર કરનારી સૌપ્રથમ બ્રાન્ડ બની
ભારત ૨૬ મે ૨૦૨૫: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે ઘોષણા કરી હતી કે કેલેન્ડર વર્ષ 2024માં તેના ટેલિવીઝન બિઝનેસે રૂ. 10,000 કરોડના વેચાણને વટાવી દીધુ છે. જે સેમસંગને ટેલિવીઝ ઉદ્યોગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનારી સૌપ્રથમ કંપની બનાવે છે. સેમસંગએ એમ પણ જણાવ્યું હતુ કે પ્રિમીયમ ઓફરિંગ્સના વિસ્તરિત પોર્ટફોલિયો અને મોટા સ્ક્રીન, AIથી સજ્જ ટેલિવીઝન્સની વધી રહેલી માંગને પગલે …
Read More »અહંકાર વિવાદથી વધે છે, સંવાદથી સમાપ્ત થઇ જાય છે – પૂજ્ય બાપુ
ગુજરાત, અમદાવાદ ૨૬ મે ૨૦૨૫: પ્રણામ, અભ્યાસ અને સ્વાધ્યાય માટે આયોજિત નવ દિવસીય રામ કથાના આજના બીજાં ચરણમાં પ્રવેશતા, પૂજ્ય બાપુએ કહ્યું કે નાલંદા વિદ્યાપીઠ માત્ર વિદ્યાપીઠ જ નહીં, પરંતુ વિરાસત પીઠ, પ્રજ્ઞા પીઠ, પ્રેરણા પીઠ, પ્રકાશ પીઠ અને પ્રેમ પીઠ પણ હતી! તેનો નાશ તુર્કીઆક્રમણકાર મોહમ્મદ ખિલજી દ્વારા કરવામાં આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠ તોડી પાડવામાં આવી કારણ કે તેઓ …
Read More »મેક્સ ફેશને આ ઉનાળઆમાં ડિઝનીના ‘લિલો એન્ડ સ્ટિચ’થી પ્રેરિત એક ટ્રોપિકલ કલેક્શન લૉન્ચ કર્યું
મુંબઈ ૨૬ મે ૨૦૨૫: ડિઝનીની લિલો એન્ડ સ્ટિચના ખૂબ જ અપેક્ષિત મજબૂત રિલીઝ પહેલા, મેક્સ ફેશને બાળકો, ટીનેજર્સ અને યુવાનો માટે તેમના લેટેસ્ટ કલેકશન લોન્ચ કર્યું છે. આ રોમાંચક નવી લાઇન આઇલેન્ડ સ્પિરિટ અને ટ્રોપિકલ ચાર્મને દર્શાવે છે, જે પ્રશંસકો માટે તાજી અને પ્લેફુલ સ્ટાઇલ રજૂ કરે છે. પોતાના ટ્રેન્ડી અને એક્સેસેબલ વસ્ત્રો માટે જાણીતી અગ્રણી ફેશન બ્રાન્ડ મેક્સ ફેશન …
Read More »સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ અને વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ વચ્ચે થઈ ભાગીદારી, 5,000થી વધુ પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે લાભ
ભારતના પછાત વિસ્તારો સુધી પહોંચશેઅફોર્ડેબલ હાઉસિંગ લોન મુંબઈ | ૨૬ મે, ૨૦૨૫: સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (BSE: 539017), જેઓ મુખ્યત્વે ઓછી રકમની હોમ લોનમાં નિષ્ણાત અને રિટેઇલ તરીકે કામ કરતી ફાઇનાન્સ કંપની છે. તેમણે વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ સાથે સહભાગીદારીની શરૂઆત કરી છે. વાસ્તુ એ ભારતની અગ્રણી અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એકકંપની છે. આ ભાગીદારીનો હેતુ વિવિધ ભારતીય રાજ્યોમાં …
Read More »મોરારીબાપુએ રાજગીરની ધરતી પર રામકથાનો શુભારંભ કર્યો
બાલકાંડની ઉપરની બંને ચોપાઇઓને કેન્દ્રમાં રાખીને મોરારીબાપુએ રાજગીરની ધરતી પર રામકથા નો શુભારંભ કર્યો. પૂજ્ય બાપુએ જણાવ્યું કે હું અહીં માત્ર પ્રવચન કરવા નહીં પણ આ પવિત્ર ધરતીને પ્રણામ આવ્યો છું અને પ્રણામ કર્યા પછી મને જે પ્રસાદ પ્રાપ્ત થશે એને હું પ્રવચન રૂપે વહેંચીશ. હું આ ભૂમિ પર થોડો સ્વાધ્યાય કરવા આવ્યો છું. ઉપનિષદ કહે છે કે સ્વાધ્યાય વિના …
Read More »શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું
ગુજરાત, અમદાવાદ 24 મે 2025: ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ના મિનિસ્ટર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન , ઋષિકેશ પટેલે શનિવારે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું, જે અમદાવાદના સૌથી મોટા અને સૌથી વ્યાપક શિક્ષણ પ્રદર્શનનો શુભારંભ હતો. ઓપ્ટીમલ મીડિયા સોલ્યુશન્સ, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અને GLS યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત, આ એક્સ્પો ગુજરાત શિક્ષણ વિભાગના જ્ઞાન કન્સોર્ટિયમ અને JG …
Read More »PAL Works: શાળા શિક્ષણમાં પર્સનલાઇઝ્ડ એડેપ્ટિવ લર્નિંગને વ્યાપક રીતે અપનાવવા માટે ભારતના પ્રથમ સામૂહિક કાર્યક્રમનો શુભાંરભ
નવી દિલ્હી 24 મે 2025: PAL Works, જે ભારતની સરકારી શિક્ષણ પદ્ધતિમાં પર્સનલાઇઝ્ડ એડેપ્ટિવ લર્નિંગ (PAL)ને ઝડપથી અપનાવવા માટે પ્રતિબદ્ધ એક અગ્રણી સંસ્થા છે, તેનું આજે નવી દિલ્હીમાં ઉદઘાટન કરવામાં આવ્યું. આ શક્તિશાળી ગઠબંધન એડટેક ઇનોવેટર્સ, શિક્ષણ ક્ષેત્રની એનજીઓ સંસ્થાઓ, સંશોધન નિષ્ણાતો, ઇકોસિસ્ટમ સક્ષમકારકો , ભંડોળ આપનારાઓ અને રાજકીય સહાયક સંસ્થાઓને એકસાથે લાવે છે – જે એજ્યુકેશન ટેકનોલોજી (EdTech) નો …
Read More »બોલિવૂડ ફિલ્મ કેસરી વીરનું સ્ક્રીનિંગ અમદાવાદમાં યોજાયું અને સ્ક્રીનિંગમાં રાજપૂત સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરાયું
ગુજરાત, અમદાવાદ ૨૪ મે ૨૦૨૫: બોલિવૂડ ફિલ્મ કેસરી વીરનું અમદાવાદમાં સ્ક્રીનિંગ યોજાઈ ગયું. જે સ્ક્રીનિંગ માટે ફિલ્મના મુખ્ય કલાકારો સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી, ભવ્ય ગાંધી અને આકાંક્ષા શર્મા અમદાવાદના મહેમાન બન્યા હતા. કેસરી વીર ગુજરાતનાં એવા સાહસી હમીરજી ગોહિલની વાત છે જેમને સમય જતા લોકો ભૂલી ગયા છે. ફિલ્મમાં હમીરજી ગોહિલનું પાત્ર સૂરજ પંચોલીએ ભજવ્યું છે જ્યારે સુનીલ શેટ્ટી વેગડાજીનું …
Read More »ભારતના ટાયર 2 અને 3 શહેરોમાં ડીપ ટેક ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે રેઝરપેએ MeitY સ્ટાર્ટઅપ હબ સાથે ભાગીદારી કરી
MSH સાથે સંકળાયેલા તમામ સ્ટાર્ટઅપને Razorpay Rize નો ઍક્સેસ મળશે – જેમાં ઇનકોર્પોરેશન સર્વિસ, વાયકૉમ્બિનેટર એપ્લિકેશન્સ માટે સપોર્ટ, તથા રેઝરપે લીડરશીપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી માર્ગદર્શન અને સપોર્ટ વગેરેનો લાભ મળશે. ભારત, બેંગલુરુ ૨૩ મે ૨૦૨૫: ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો આપવાની પ્રતિબદ્ધતામાં, બિઝનેસ માટે ભારતના અગ્રણી ફુલ-સ્ટેક પેમેન્ટ્સ અને બેંકિંગ પ્લેટફોર્મ રેઝરપે એ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ એક પહેલ, MeitY …
Read More »
Aajna Samachar