ગુજરાત

ભારતમાં સ્વચ્છ સ્ટીલ નિર્માણને પ્રોત્સાહન: આર્સેલરમિત્તલના 1GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન વીજળી તેના ભારતીય સ્ટીલ નિર્માણ JV ને પ્રાપ્ત થવા લાગી

ગુજરાત, અમદાવાદ ૨૦ મે, ૨૦૨૫: દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં સ્થિત આર્સેલરમિત્તલના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા વેન્ચર, 1GW સૌર અને પવન પ્રોજેક્ટએ હાલમાં જ AM/NS ઇન્ડિયાને સ્વચ્છ વીજળી પૂરી પાડવાનું કામ શરૂ કર્યું છે. તે આર્સેલરમિત્તલના નિપ્પોન સ્ટીલ સાથેનું 60/40 ભારતીય સ્ટીલ નિર્માણ JV છે. 0.7 બિલિયન ડોલરનો આ પ્રોજેક્ટ, આર્સેલરમિત્તલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એએમ ગ્રીન એનર્જી દ્વારા વિકસિત, નિર્મિત અને કાર્યરત …

Read More »

પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર 24 કલાકમાં રોડ નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

» હરદોઈ અને ઉન્નાવ વચ્ચે રેકોર્ડબ્રેક સમયમાં બનાવ્યો 6-લેન એક્સપ્રેસવે » ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત » 34.24 લેન કિલોમીટરની લંબાઈ નેશનલ 20 મે 2025: પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ., (પટેલ) ગુજરાત, દેશના બાંધકામ ક્ષેત્રમાં ફાળો આપનારા અગ્રણીઓમાંથી એકે, 6 લેનવાળા ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટના સૌથી ઝડપી બાંધકામ માટે વર્લ્ડ રેકોર્ડ …

Read More »

મેટર અનપ્લગ્ડ તમને ભારતની પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરબાઇક – AERA પર તમારી કુશળતા, ગતિ અને જુસ્સાને ચકાસવા માટે આમંત્રિત કરે છે.

ટ્રેક લો. શિફ્ટનો અનુભવ કરો. અમદાવાદ 20 મે 2025 – ભારતની પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરબાઈકની ઉત્પાદક કંપની મેટર, આ સપ્તાહના અંતમાં મેટર અનપ્લગ્ડ – એક્સટ્રેક સાથે અમદાવાદમાં એક હાઇ-ચાર્જ સેલિબ્રેશન લઈને આવી રહ્યું છે. આ કાર્યક્રમ 31 મે, શનિવારે ઇઆરડીએ સ્પીડવે પર સાંજે 6 થી 10 વાગ્યા સુધી યોજાશે, અને જાહેર જનતા માટે મફત પ્રવેશ સાથે ખુલ્લો મૂકવામાં આવશે. જો …

Read More »

એમેઝોન ફેનશે તેના Gen Z ઓનલાઇન સ્ટોરને ‘સર્વ’ તરીકે રિબ્રાન્ડ કર્યો

» ભારતની મોબાઇલ-ફર્સ્ટ પેઢી માટે તૈયાર કરવામાં આવેલો ‘સર્વ’, Gen Zની એક્સપ્રેસિવ, વ્યાજબી અને ફાસ્ટ ફેશનની માગને પૂરી કરે છે – જેમાં 350થ વધુ બ્રાન્ડ, 2 મિલિયનથી વધુ પ્રોડક્ટ્સ, રેપિડ ટ્રેન્ડ એક્સેસ અને બોલ્ડ નવી ડિઝાઇન ભાષા સામેલ છે.  બેંગલોર ૧૯ મે, ૨૦૨૫ – એમેઝોન ફેશન પોતાની સમર્પિત ઓનલાઇન સ્ટોરફ્રન્ટને ફરીથી લોન્ચ કરીને Gen Z માટે પોતાની વચનબદ્ધત્તાને બે ગણી …

Read More »

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા ઉનાળાની ગરમીમાં રાહત આપતું અભિયાન “સ્કાયલાઈન ની છાશ… ગરમીમાં હાશ…”

ગુજરાત, અમદાવાદ ૧૯ મે ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન તેનો કાર્યક્રમ, “સ્કાયલાઈન ની છાશ… ગરમીમાં હાશ…!!!” લઈને આવ્યું છે. આ એક તાજગીભર્યું પગલું છે જેનો હેતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓને ઠંડક આપવાનો છે. “સ્કાયલાઈન છાશ પ્રોજેક્ટ” ના ભાગ રૂપે આ નિઃશુલ્ક છાસનું વિતરણ છેલ્લા 1 મહિનાથી રોજ બપોરે સી.જી. રોડ, નવરંગપુરા ખાતે કરવામાં આવે છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ …

Read More »

ટાટા મોટર્સે ફોર-વ્હીલ ઇ-કાર્ગો સોલ્યુશન્સમાં તેનું નેતૃત્વ મજબૂત કર્યું

» મેજેન્ટા મોબિલિટીના કાફલામાં 350 Ace EV સામેલ; 20 વધુ યુનિટની ડિલિવરી » મેજેન્ટા મોબિલિટીનો Ace EV કાફલો હવે 10 શહેરમાં દોડે છે, જેને લગભગ 50 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું મુંબઈ ૧૯ મે ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે વધુ 20 યુનિટની ડિલિવરી સાથે મેજેન્ટા મોબિલિટીના Ace EV કાફલાને 350 વાહનો સુધી વધાર્યો છે. આ …

Read More »

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

રાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે ૧૯ મે ના રોજ એબ્ડોમિનલ કેન્સર દિવસ.  ભાવનગર ૧૮ મે ૨૦૨૫: એબ્ડોમિનલ કેન્સર ટ્રસ્ટના નેજા હેઠળ દેશવ્યાપી મલ્ટી-સીટી અવેરનેસ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો સહભાગીઓએ પેટ સંબંધિત કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે ભાગ લીધો હતો. ખાસ વાત એ હતી કે આ વોકમાં ભાગ લેનારા …

Read More »

સ્ટાર HFL સ્ટ્રેટેજીક ગ્રોથ રોડમેપના ભાગ રૂપે NSE લિસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે

મુંબઈ ૧૭ મે ૨૦૨૫: સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (સ્ટાર HFL)એક BSE લિસ્ટેડ હોમ ફાઇનાન્સ કંપની (BSE સ્ક્રિપ કોડ BOM: ૫૩૯૦૧૭) જે અનેક રાજ્યોમાં ઓછા ખર્ચે રિટેલ હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રમાં કાર્યરત છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) પર પોતાના ઇક્વિટી શેરનેલિસ્ટિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. પ્રસ્તાવિત લિસ્ટિંગ પાત્રતા માપદંડોની પૂર્તિ અને તમામ જરૂરી નિયમ અનુસાર …

Read More »

એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા એક અઠવાડિયા સુધી ચાલનારા બ્લડ પ્રેશર અને ઇસીજી ફ્રી સ્ક્રીનીંગ કેમ્પ થકી પ્રિવેન્ટિવ હાર્ટ હેલ્થને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

અમદાવાદ ૧૭ મે ૨૦૨૫: એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન ડે-૨૦૨૫ના ઉદ્દેશોના સમર્થનમાં ૧૭ મે થી ૨૪ મે ૨૦૨૫ સુધી નિ: શુલ્ક બીપી અને ઇસીજી ચેક-અપ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ ચેકઅપ ડ્રાઈવ અંતર્ગત બ્લડ પ્રેશર અને તેની જટિલતાઓ પર એક ખાસ અવેરનેસ હેલ્થ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં આયોજિત આ ડ્રાઇવનો હેતુ ૨૦ વર્ષથી …

Read More »

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ મળેલ ૭૮ મી વાર્ષિક સામાન્ય સભામાં નીચે જણાવેલા હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવેલ છે. જેને આપના સુપ્રસિદ્ધ દૈનિક / માસિક / અર્ધમાસિક / સામાયિક માં પ્રકાશિત કરવા વિનંતી છે. આ સાથે પ્રમુખ અને માનદ્ મંત્રી ના ફોટોગ્રાફ્સ શામેલ કરેલ છે, જે પ્રકાશિત કરવા વિનંતી છે. …

Read More »