અમદાવાદ એપ્રિલ, 2024 – ભારતની સૌથી મોટી વાયર્સ અને કેબલ્સ મેન્યુફેક્ચરર્સ અને સૌથી ઝડપથી વિકસતી એફએમઈજી કંપનીઓ પૈકીની એક પોલીકેબ નવી પોલીકેબ એક્સપર્ટ્સના લોન્ચ કરતા ગર્વ અનુભવે છે. પોતાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ભાગરૂપે દેશના ઇલેક્ટ્રિશિયન સમુદાય માટે જ ડિઝાઇન કરવામાં આવેલું આ સૌપ્રથમ પ્રકારનું પ્લેટફોર્મ છે. પોલીકેબ એક્સપર્ટ્સનો ઉદ્દેશ ભારતભરના ઇલેક્ટ્રિશિયન્સને આગળ લાવવા તથા સશક્ત બનાવવાનો તેમજ તેના ગ્રાહક અનુભવને સુધારવામાં …
Read More »ગુજરાત
હાલારના ક્ષત્રિય સમાજનો નિર્ણય – કોંગ્રેસને તો મત નહીં જ આપીએ
સમગ્ર ગુજરાતની જેમ જ હાલાર પણ 7મી મે 2024ના રોજ મતદાન કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી જામનગર-દ્વારકા લોકસભા મતવિસ્તારની સેવા અને પ્રગતિમાં સિંહફાળો આપી રહેલા હાલારના જ દીકરી એવા પૂનમબહેન માડમ ત્રીજી વાર માટે મેદાનમાં છે, ત્યારે હાલારના સર્વસમાજની જેમ જ ક્ષત્રિય સમાજ પણ પૂનમબહેનની સાથે ઊભેલું દેખાઈ રહ્યું છે. થોડા સમય પહેલા રાજકોટમાં બનેલી એક …
Read More »સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું
અમદાવાદ 21 જુલાઈ 2024: સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુરુકુલના તમામ સંતવૃંદ તેમજ યુનિવર્સિટી ગુરુકુળ પરિવારના સભ્યો દ્વારા અતિ હર્ષ સાથે ભાગ લેવામાં આવ્યો હતો .ગુરૂ પૂજન કાર્યક્રમ નિમિત્તે સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી એ સર્વે ગુરુકુળ પરિવારને ખૂબ જ હેત …
Read More »