અમદાવાદ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪: મેગા સ્ટાર રજનીકાંત, અમિતાભબચ્ચન અને ફહદ ફાસિલ અભિનીત ફિલ્મ ‘વેટ્ટૈયાં’ની બહુપ્રતિક્ષિત રિલીઝ પછી, વખાણાયેલા દિગ્દર્શક ટીજે જ્ઞાનવેલ હવે 10 ઑક્ટોબરે જંગલી પિક્ચર્સના ડોસાકિંગ સાથે વધુ એક સિનેમેટિક મેગ્નમ ઓપસ આપવા માટે તૈયાર છે. બધાઈ દો અને રાઝી જેવી પ્રિય ફિલ્મો બનાવવા માટે જાણીતા, જંગલી પિક્ચર્સે આ મહાકાવ્ય વાર્તાને મોટા પડદા પર લાવવા માટે જ્ઞાનવેલ સાથે જોડાણ …
Read More »ગુજરાત
ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ ચેન્નાઈ નાઈટ રેસની સફળતા બાદ રાઉન્ડ 3 માટે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ફરી જોવા મળશે
નવી દિલ્હી 10 સપ્ટેમ્બર 2024: કિંગફિશર સોડા દ્વારા પ્રસ્તુત ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ (2024) ફરી મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર પરત ફરશે. મદ્રાસ સર્કિટ પર ઈન્ડિયન રેસિંગ લીગનો ત્રીજો રાઉન્ડ અને ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ યોજાશે. જે ચેન્નાઈમાં સફળ નાઈટ સ્ટ્રીટ રેસિંગ બાદ મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ રહેશે. ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના પ્રથમ રાઉન્ડની યજમાની બાદ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ડ્રાઈવર્સ અને ટીમો 14 અને 15 …
Read More »અમદાવાદના બાઈકર્સે “રોડ સેફ્ટી” ના મેસેજ સાથે 12 દિવસમાં સ્પીતિ વેલી, હિમાચલ પ્રદેશ સુધીની 3500+ કિમી એડવેન્ચર સર્કિટ રાઈડ પૂર્ણ કરી
દેવ ઓઝા, આગમન ગુપ્તા, મિહિર દવે, બાલકૃષ્ણ, રોહિત કાર્કી અમદાવાદના ઉત્સુક મોટરસાયકલ સવારો અને એલિસિયમ એડવેન્ચર્સ બાઈકર્સ ગ્રૂપ સાથે સંકળાયેલા અન્ય રાજ્યોમાંથી એક મહિલા બાઇકર સહિત 3 અન્ય બાઇકરોએ માર્ગ સલામતીના મેસેજ સાથે હિમાચલ પ્રદેશમાં સ્પીતિ ખીણમાંથી 3500 કિલોમીટરથી વધુનું અંતર કવર કરીને રોમાંચક અને પડકારજનક મોટરસાઇકલ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. હૈદરાબાદ અને ગુવાહાટીના રાઇડર્સ પણ આ સાહસિક પ્રવાસમાં …
Read More »ફિલ્મ કહાં શુરુ કહાં ખતમના ગીત ‘એક લડકી ભીગી ભાગીસી’ ને રિક્રિએટ કરવા અંગે લક્ષ્મણ ઉતેકર કહે છે – અમને એક વધારાનું પ્રમોશનલ ગીત જોઈતું હતું
દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે ફિલ્મ કહાં શુરુ કહાં ખતમ માટે એક લડકી ભીગી ભાગીસી નામનું ગીત નિર્દેશિત કર્યું છે. આ આઇકોનિક ગીત ફિલ્મ ‘ચલતીકા નામ ગાડી’ (1958)નું છે જેને ફરી એક વાર રિક્રિએટ કરવામાં આવ્યું છે, તમને જણાવી દઈએ કે વિકી કૌશલની આગામી ફિલ્મ ‘છાવા’, જે છત્રપતિ સંભાજી મહારાજની બાયોપિક છે, તેનું નિર્દેશન લક્ષ્મણ દ્વારા કરવામાં આવ્યું છે. ‘એક લડકી ભીગી …
Read More »ક્રેડાઈ મહિલા વિંગ સાયબર સિક્યુરિટી અવેરનેસ પર સેશનનું આયોજન કરશે
અમદાવાદ 09 સપ્ટેમ્બર 2024: આજના ઝડપથી વિકસતા ડિજિટલ વિશ્વમાં, સાયબર સિક્યુરિટી વ્યક્તિઓ અને વ્યવસાયો માટે એકસરખું ચિંતાનો વિષય બની ગઈ છે. આ વધતા જોખમોને પહોંચી વળવા માટે, ક્રેડાઈ મહિલા વિંગ અમદાવાદ 10 સપ્ટેમ્બરના રોજ “પ્રોટેક્ટ યોરસેલ્ફ ફ્રોમ સાયબર સ્કેમ” નામના વિશિષ્ટ સેશનનું આયોજન કરી રહી છે. પ્રખ્યાત સાયબર સિક્યુરિટી વિદ્વાન કૌશિક પંડ્યા સત્રને સંબોધિત કરશે અને નવીનતમ સાયબર સિક્યુરિટી સ્કેમ્સ …
Read More »LG ઈલેક્ટ્રોનિક્સ અનોખા ડિઝાઈન સાથે નવ નવા મોડલ્સ લોન્ચ કરીને વોટર પ્યુરિફાયરની શ્રેણી વિસ્તૃત કરી
વોટર પ્યુરીફાયરની નવી લાઇન અપમાં મળશે એર ટાઇટ સ્ટેનલેસ સ્ટીલ ટેન્ક, મિનરલ બૂસ્ટર, ઇન-ટેન્ક એવરફ્રેશ યુવી પ્લસ અને કોન્ટેક્ટલેસ મેન્ટેનન્સ એન્ડ કેર જેવી અદ્યતન સુવિધાઓ અમદાવાદ 09 સપ્ટેમ્બર 2024 – ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બ્રાન્ડ, LG ઇલેક્ટ્રોનિક્સે આજે નવ નવા મોડલના લોન્ચ સાથે તેના વોટર પ્યુરિફાયર પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી. વોટર પ્યુરીફાયરની નવી શ્રેણી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જે ગ્રાહકોને પીવાનું …
Read More »ટાટા મોટર્સ દ્વારા તેની કાર અને એસયુવી માટે અતુલનીય કિંમતો સાથે ફેસ્ટિવલ ઓફ કાર્સ લોન્ચ કર્યું
ઉપરાંત ગ્રાહકો માટે ઘણા બધા વધુ લાભો સર્વ કિંમતો અને ઓફરો 31મી ઓક્ટોબર, 2024 સુધી માન્ય મુખ્ય રૂપરેખાઓઃ તહેવારોના અવસર માટે ખાસ આકર્ષક નવી કિંમતો- આઈસ વાહનો પર રૂ. 2.05 લાખ સુધી ઘટાડો. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી દ્વારા પાવર્ડ સર્વ એસયુવી અને કાર્સ પર વિશેષ કિંમતોની ઓફર. અનેક લોકપ્રિય મોડેલો માટે માની નહીં શકાય તેવી નવી પ્રવેશ સ્તરીય કિંમતોઃ ટિયેગો …
Read More »પી.એસ.એમ હોસ્પિટલમાં ઓપરેશન વિના જ 7 વર્ષના બાળકના પેટમાંથી ડૉક્ટરે દોઢ ઈંચનું લોહીચૂંબક બહાર કાઢ્યું
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા સમયે કલોલનું બાળક લોહીચૂંબક ગળી ગયું હતું ગુજરાત ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૪: પી.એસ.એમ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ રાત્રે 10 કલાક આસપાસ ઇમરજન્સીમાં સાત વર્ષના ધૃવિલ મહેશભાઈ ઠાકોર રહેવાસી પંચવટી કલોલને તેમના માતા પિતા પી.એસ.એમ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવ્યા હતા. તેમનું સાત વર્ષનું બાળક મોંઢામાં લોહ ચુંબકથી રાખી રમતા લોહી ચુંબક પેટમાં ઉતરી ગયું હતું. …
Read More »મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો સમાજ સુધારકોને યાદ કરી તેઓને પ્રણામ: મોરારી બાપુ
શબ્દ બ્રહ્મ છેવચન, પરબ્રહ્મ છે. સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે. તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે. સાધુ પાસે શબ્દ નહીં,વચન છે. બધા જ નિયમ છૂટી જાય ત્યારે પરમાત્મા પકડમાં આવે છે. કામ સર્જક છે,લોભ સંરક્ષક છે અને ક્રોધ સંહારક છે. મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી,ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો …
Read More »મંગલમૂર્તિ ગણેશ ચોથથી ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ઇલોરા ગુફાનાં સાન્નિધ્યમાં રામકથાનો મંગલ આરંભ
માનસ કંદરા’ મહેશ એન.શાહ. કથા ક્રમાંક-૯૪૨ દિવસ-૧ તા-૭ સપ્ટેમ્બર. “આ ગુફાઓ કલાકૃતિ નહીં પણ ધ્યાનકૃતિ છે” “આ કંદરાઓ કારીગરોએ નહીં,પણ સાધકોએ ધ્યાન કરીને બનાવી છે” કથા ચમત્કાર નથી,સાક્ષાત્કાર છે. “બધું જ છોડજો,ક્યારેય કથા ન છોડશો” બીજ પંક્તિ: એહિ બિધિ કથા કહહિ બહું ભાંતિ; ગિરિ કંદરા સુની સંપાતી તુરત ગયઉં ગિરિબર કંદરા; કરૌં અજય મખ અસ મન ધરા શ્રી સદ્ગુરુ જનાર્દન …
Read More »