બિઝનેસ

ગુજરાત સ્થિત એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ નો રૂ.87.02 કરોડનો એસએમઈ આઇપીઓ 3 જૂને બંધ થશે

એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ એસએમઈ આઇપીઓ બિડિંગ 3 જૂન, 2024 ના રોજ બંધ થશે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ માટેનું એલોટમેન્ટ મંગળવાર, 4 જૂન, 2024 ના રોજ ફાઇનલ થવાની ધારણા છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે, જેમાં આશરે લિસ્ટિંગ તારીખ 6 જૂન 2024,ગુરુવાર નક્કી કરવામાં આવી છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ ની પ્રાઇસ બેન્ડ રૂ. 153 થી રૂ. 161 પ્રતિ શેર નક્કી …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં ક્લાસી વેગન લેધર ડિઝાઈન, સુપર AMOLED+ ડિસ્પ્લે અને શક્તિશાળી સ્નેપડ્રેગન સાથે ગેલેક્સી F55 5G રજૂ કરાયો

ગુરુગ્રામ, ભારત, 27 મે, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી F55 5G લોન્ચ કરાયો હતો, જે સૌથી પ્રીમિયમ ગેલેક્સી F સિરીઝ સ્માર્ટફોન છે. ગેલેક્સી F55 5Gના સ્લીક અને સ્ટાઈલિશ એસ્થેટિક્સ સાથે પ્રીમિયમ વેગન લેધર ફિનિશ બેક પેનલ તેને આકર્ષક ડિવાઈસ બનાવે છે. ગેલેક્સી F55 5G સાથે સેમસંગ F- સિરીઝ પોર્ટફોલિયોમાં પહેલી જ વાર ક્લાસી વેગન …

Read More »

સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ અબુ ધાબી

અબુ ધાબી, યુએઈ- મે, 2024:અબુ ધાબીનો સંસ્કૃતિ અને પર્યટન વિભાગ (ડીસીટી અબુ ધાબી) દ્વારા આજે ફરીથી સમર્થન આપવામાં આવ્યું હતું કે તેની સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ 2025માં પૂર્ણ થશે. સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ વૈશ્વિક મંચ છે, જે પરંપરાઓ અને આધુનિક સમાન સંસ્કૃતિઓની ઉજવણી કરતા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાંથી સાકાર થઈ રહ્યો છે. તે વૈવિધ્યપૂર્ણ વૈશ્વિક સાંસ્કૃતિક ક્ષિતિજને પ્રોત્સાહિત કરતા પ્રદેશના …

Read More »

રેન્જ રોવર કસ્ટમ મેડ ઇન ઇન્ડિયા: રેન્જ રોવર હાઉસમાં ક્યુરેટેડ લક્ઝરી

રેન્જ રોવર હાઉસે ભારતમાં પ્રથમ વખત કોંકણ કિનારે અલીબાગમાં એક વિશિષ્ટ લક્ઝરી સેટિંગમાં પોતાના દ્વારા ખોલ્યા રેન્જ રોવર હાઉસ ઈન્ડિયામાં પ્રથમ વાર સ્થાનિય સ્તર પર નિર્મિત કેટલીક આધુનિક અને અત્યાધુનિક લક્ઝરી એસયુવી રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટની શરૂઆત થઇ રહી છે, જે હવે પ્રથમ વાર વિશેષ રૂપથી ભારતીય બજાર માટે જ ભારતમાં પ્રોડ્યૂસ કરવામાં આવશે. સોલિહુલ, યુકે, ‘રેન્જ રોવરનું …

Read More »

અલ્ટીમેટ સમર વેકેશનનો અનુભવ કરો: દુબઈમાં ટોપ ફેમિલી-ફ્રેન્ડલી એક્ટિવિટી

રાષ્ટ્રીય, 23 મે 2024: ઉનાળાની ઋતુ એ પરિવાર સાથે મોજ-મસ્તી કરવાનો શ્રેષ્ઠ સમય છે અને આ બધું અનુભવવા માટે દુબઈથી વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. અહીં ઇન્ડોર સ્નો એડવેન્ચરથી લઈને હૃદયને ધબકતા વોટર પાર્કના રોમાંચ સુધી એડવેન્ચર અને ફેમિલી-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓથી ભરપૂર છે. દુબઈ ઉત્તેજના, સંસ્કૃતિ અને રાંધણ આનંદથી ભરપૂર એક અનફર્ગેટેબલ પ્રવાસ પ્રદાન કરે છે. જ્યારે બહાર તાપમાન …

Read More »

બ્લેકબેરીઝ – ભારતનાં ‘ફિટ એક્સ્પર્ટ’ સમગ્ર ભારતમાં પૂરક રીફિટ વોર્ડરોબ સર્વિસ પૂરી પાડે છે

બ્લેકબેરીઝની નવી અને પ્રથમ પ્રકારની પહેલ ભારતમાં પુરુષોની કોઈ પણ એપેરલ બ્રાન્ડનાં વસ્ત્રોને દેશભરમાં રીફિટ કરવા સક્ષમ બનાવશે, જે અન્ય કોઈ પણ બ્રાન્ડનાં સૂટ, જેકેટ, ટ્રાઉઝર્સની પેર કે શર્ટ પસંદગીના સ્ટોર્સમાં રીફિટ કરી આપશે; રીફિટ સર્વિસ 12 જૂન, 2024 સુધી ઉપલબ્ધ છે ગુરુગ્રામ, 23 મે, 2024 – અગ્રણી અદ્યતન ભારતીય મેન્સવેર બ્રાન્ડ બ્લેકબેરીઝે દેશના ‘ફિટ એક્ષ્પર્ટ’ તરીકે પોતાની અલગ ઓળખ …

Read More »

સેમસંગ શાળાના વિદ્યાર્થીઓમાં કોયડા-ઉકેલ કૌશલ્ય વિકસાવવા માટે સૌપ્રથમ ડિઝાઇન થિંકીંગ વર્કશોપ ‘સોલ્વ ફોર ટુમોરો’ હાથ ધરે છે

આ વર્કશોપ્સ શૈક્ષણિક અભ્યાસક્રમમાં ડિઝાઇન-થિંકીગ શિક્ષણ રજૂ કરવાની ખેવના રાખે છે વર્કશોપ્સ 2,000 જેટલા શાળાના વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે પણ લાગુ પાડવામાં મદદ કરશે સ્કુલ ટ્રેકમાં વિજેતી ટીમ ‘કોમ્યુનિટી ચેમ્પીયન’ને પ્રોટોટાઇપ પ્રગતિ માટે સહાય તરીકે રૂ. 25 લાખ મેળવશે ડિઝાઇન થિંકીગ વર્કશોપનો હેતુ 14થી વધુ વર્ષના વિદ્યાર્થીઓને નવીન ઉકેલો મારફતે સામાજિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રોત્સાહન આપવાનો છે ગુરુગ્રામ, ભારત, …

Read More »

જેકે મેક્સ પેંટ્સ એ હોમ બ્યુટિફિકેશન પ્રત્યે પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે #SingleBrandSharmaJi કેમ્પેઇન લોન્ચ કર્યું

-શર્મા જીની ભૂમિકામાં જિમી શેરગીલ જોવા મળશે નવી દિલ્હી, 17 મે 2024 – જેકે મેક્સ પેંટ્સ એ ગર્વથી પોતાનું  લેટેસ્ટ બ્રાન્ડ  કેમ્પેઇન #SingleBrandSharmaJiને  લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ પ્રીમિયમ હોમ બ્યુટીફિકેશન સોલ્યુશન્સ પ્રોવાઇડરના રૂપમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે. બે દાયકાઓથી ચાલી રહેલી વિશ્વાસ અને શ્રેષ્ઠતાની વિરાસતના મૂળમાં જેકે મેક્સએક્સ પેંટ્સ એ જેકે વોલમેક્સએક્સ વોલ પુટ્ટીની સફળતા નિર્વિવાદ લીડર …

Read More »

માઇક્રોસોફ્ટ અને લિંકડીન એ 2024 વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ અનુસાર 92 ટકા ઇન્ડિયન નોલેજ વર્કર્સ વર્કપ્લેસમાં એઆઇ(AI)નો ઉપયોગ કરે છે

91 ટકા ઇન્ડિયન લિડર્સનું માનવું છે કે, સ્પર્ધામાં ટકી રહેવા માટે AI અપનાવું જરૂરી છે પરંતુ 54 ટકાને ચિંતા છે કે તેમની સંસ્થામાં AI યોજનાનો અભાવ છે મુંબઈ, 16 મે, 2024:  માઈક્રોસોફ્ટ અને લિંકડીન એ આજે વર્કપ્લેસ પર એઆઇ (AI)ની સ્થિતિ પર 2024 વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સના ભારતના તારણો જાહેર કર્યા છે. આ રિપોર્ટનું શીર્ષક છે, “AI અહીં કામ કરી રહ્યું …

Read More »

સેમસંગે ભારતમાં નેક્સ્ટ જનરેશન AI ઇન્વર્ટર કોમ્પ્રેસર વાળા ત્રણ નવા રેફ્રિજરેટર્સ લોન્ચ કર્યા

રિવોલ્યુશનરી નેક્સ્ટ જનરેશન AI ઇન્વર્ટર કોમ્પ્રેસર સેગમેન્ટમાં 20 વર્ષની વોરંટી સાથે આવે છે ગુરુગ્રામ, ભારત -16મે 2024: સેમસંગ, ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ, આજે ત્રણ નવા રેફ્રિજરેટર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ગ્રાહકોને તેમની પસંદગીઓને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરીને ભારતીય ઘરો માટે વધુ સ્માર્ટ લિવિંગ સુનિશ્ચિત કરે છે. નવા રેફ્રિજરેટર્સમાં સેમસંગની નેક્સ્ટ જનરેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત ઈન્વર્ટર કોમ્પ્રેસર છે. AI ઇન્વર્ટર કોમ્પ્રેસર, સેમસંગના નવા રેફ્રિજરેટર્સનું હાર્દ, વીજળીના ખર્ચની બચત કરતી …

Read More »