બિઝનેસ

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ આજે તેના અત્યાર સુધીના સૌથી પાતળા, સૌથી હલકા અને સૌથી મજબૂત ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરશે

ગુરુગ્રામ, ભારત | ૯ જુલાઈ ૨૦૨૫: દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ 9 જુલાઈએ ન્યુયોર્કના બ્રુકલિનમાં પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. ભવિષ્યના દૃષ્ટિકોણ સાથે નવીન વિચારો માટે જાણીતી સેમસંગ, ગેલેક્સી પોર્ટફોલિયોમાં નવી અને શ્રેષ્ઠ ઉમેરાઓ એક એવા શહેરમાં રજૂ કરી રહી છે જે તેની સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સહકાર માટે જાણીતું છે. કંપનીએ સંકેત આપ્યા છે કે …

Read More »

ડ્રીમએ ભારતમાંF10 રોબોટ વેક્યુમલૉન્ચ કર્યું- 13,000 Pa સક્શન પાવર સાથે રૂ.21,999 માં

નવી દિલ્હી, ભારત | ૯ જુલાઈ ૨૦૨૫ — સ્માર્ટ હોમ સોલ્યુશન્સમાં વિશ્વ સ્તરે પ્રશંસનીય ઇનોવેટર, ડ્રીમટેક્નોલોજીએ ભારતીય બજારમાં ગર્વથી ડ્રીમF10 રજૂ કર્યું. ખાસ કરીને આધુનિક ભારતીય ઘરોની જરૂરિયાતો પૂરી કરવા માટે રચાયેલ, ડ્રીમF10 રોબોટ વેક્યુમ ક્રાંતિકારીવોર્મેક્સ™ સ્ટાન્ડર્ડ સિસ્ટમથી સજ્જ છે.આસિસ્ટમ પ્રભાવશાળી અને ઑપ્ટિમાઇઝ્ડ13,000Pa સક્શન પાવર પ્રદાન કરે છે, જે તેના શક્તિશાળી પ્રદર્શન, બુદ્ધિશાળી સુવિધાઓ અને વ્યાપક સફાઈ કવરેજ દ્વારા રોબોટિક …

Read More »

રેન્જ રોવર એસવી બ્લેક: લક્ઝરી લીડર માટે સેન્સરી ઑડિયો અને આકર્ષક નવી ડિઝાઇન માટે પાયોનિયર

એક્સટેન્ડેડ ફેમિલી: 615PS V8 પાવરની સાથે, લક્ઝરિયસ રેન્જ રોવર SV લાઇન-અપમાં હવે રેન્જ રોવર SV સેરેનિટી, રેન્જ રોવર SV ઇન્ટ્રેપિડ અને 2025 ના અંતથી ઓર્ડર માટે ઉપલબ્ધ રેન્જ રોવર SV બ્લેક1નો સમાવેશ થાય છે. ડિઝાઇન સોફિસ્ટીકેશન: નવી રેન્જ રોવર SV બ્લેક1 તેની રિફાઇન્ડ ભવ્યતામાં ઉત્કૃષ્ટ લાવણ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં સુંદર બ્લેક રંગના ફિનિશ અને શિલ્પ કૌશલનો સમાવેશ દરેક વિવરણમાં …

Read More »

રેકોર્ડ અલર્ટ: સ્કોડા ઓટો ઇન્ડિયા દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ અર્ધ-વાર્ષિક વેચાણ સફળતા

જાન્યુઆરીથી જૂન 2025 વચ્ચે વેચાયાં 36,194 યુનિટ • H1 2024ના મુકાબલે 134% વૃદ્ધિ • સ્કોડા ઓટો ઇન્ડિયા ભારતની ટોચની 7 ઓટો કંપનીઓમાં સામેલ સ્કોડા ઓટો ઇન્ડિયા ભારતમાં તેના 25 વર્ષ અને વિશ્વભરમાં 130 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઝડપથી આગળ વધી રહી છે. 2025ના પ્રથમ છ મહિનામાં કુલ 36,194 કાર વેચી, જે કંપનીના ભારતના 25 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું …

Read More »

સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું

એડવાન્સ એઆઈ/ એમએલ, ઓટોમેશન, રોબોટિક્સ અને સાઈબરસિક્યુરિટી લર્નિંગ માટે પાંચ અત્યાધુનિક લેબ્સને ટેકો આપે છે ગુરુગ્રામ, ભારત | ૮ જુલાઈ ૨૦૨૫ — સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ (એસએસઆઈઆર) દ્વારા આજે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (કેજીએફ), કર્ણાટકમાં ગવર્નમેન્ટ પોલીટેક્નિક ખાતે તેના પ્રથમ ‘‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલના ભાગરૂપે એસએસઆઈઆરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ/ મશીન લર્નિંગ (એઆઈ/ એમએલ), …

Read More »

ભુજમાં અલ્ટ્રાટેક લાઈમસ્ટોન માઈનને ખાણકામ મંત્રાલયના ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા 5- સ્ટાર રેટિંગ એનાયત

ગુજરાત, અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫: અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની તેર લાઈમસ્ટોન ખાણોને રાજસ્થાનના જયપુરમાં 7મી જુલાઈ, 2025ના રોજ આયોજિત પુરસ્કાર સમારંભ ખાતે નાણાકીય વર્ષ 2023-24 માટે ખાણકામ મંત્રાલય દ્વારા ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા સક્ષમ ખાણકામમાં ઉત્કૃષ્ટતા માટે સન્માનિત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત 5- સ્ટાર સન્માન જીતનારી ખાણમાંથી એક ગુજરાતના ભુજ જિલ્લામાં સ્થિત અલ્ટ્રાટેકના ઈન્ટીગ્રેટેડ ઉત્પાદન એકમ સેવાગ્રામ સિમેન્ટ વર્કસનો …

Read More »

સ્ટાર એરએ અમદાવાદથી મુસાફરો માટે મોનસૂન સેલ જાહેર કર્યો: ભાડું રૂ. 2,799 થી શરૂ

⇒ બેઠકો મર્યાદિત છે અને ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસ પર ઉપલબ્ધ છે બેંગલુરુ | 2 જુલાઈ 2025: સંજય ઘોડાવત ગ્રૂપની કંપની સ્ટાર એરએ અમદાવાદથી મુસાફરો માટે આકર્ષક મોનસૂન સેલની જાહેરાત કરી છે. હવે માત્ર રૂ. 2,799થી શરૂ થતા ભાડાથી ઘણી પ્રાદેશિક ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. આ ઓફર સ્ટાર એરના -“Connect Real India” અભિયાનની એક કડીરૂપ છે. આ ઓફરમાં અમદાવાદ -દિવ-ગોવાની ફ્લાઇટ …

Read More »

સેમસંગ દ્વારા M9: AI-પાવર્ડ 4K QD-OLED સ્માર્ટ મોનિટર રજૂ, જે કામ, સ્ટ્રીમિંગ અને ગેમિંગમાં પરિવર્તન લાવે છે

ફ્લેગશિપ M9 મોડેલ AI પાવર્ડ ઉપયોગમાં આસાની વિસ્તારતાં નવા વિઝ્યુઅલ સ્ટાન્ડર્ડ અને અપડેટેડ M8 and M7 સ્થાપિત કરે છે. સ્માર્ટ મોનિટર સિરીઝે લોકો જે રીતે કામ કરે, જુઓ અને ગેમ રમે તેને આધારે ઉત્ક્રાંતિ લાવવાનું ચાલુ રાખ્યું છે. ગ્રાહકો 7 જુલાઈ અને 20 જુલાઈ, 2025 વચ્ચે રૂ. 3000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે લોન્ચના લાભો મેળવી શકે છે.  ગુરુગ્રામ, ભારત 7 …

Read More »

ગ્લો એન્ડ લવલીએ ‘અપની રોશની બહાર લા’ લોન્ચ કર્યું, જે મહિલાઓને લીડ કરવા, પ્રભાવિત કરવા અને શાઇન કરવા માટે સશક્ત બનાવવાની એક દેશવ્યાપી પહેલ છે.

⇒ ધ ગ્લો અપ એકેડમી’ નો પ્રારંભ કર્યો, જેનો ઉદ્દેશ્ય ભારતના દરેક પિન કોડમાં એક ડિજિટલ ક્રિએટરને તૈયાર કરવાનો છે. ગુજરાત, અમદાવાદ | ૦૭ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી મોટી સ્કિનકેર બ્રાન્ડ્સમાંની એક, ગ્લો એન્ડ લવલી, ‘અપની રોશની બહાર લા’ (બ્રિંગ આઉટ યોર ઇનર લાઇટ) સાથે એક શક્તિશાળી નવા અધ્યાયનું અનાવરણ કરી રહ્યું છે. આ એક દેશવ્યાપી પહેલ છે જેનો ઉદ્દેશ્ય …

Read More »

એમેઝોન ફેશન અને બ્યુટી સાથે આ પ્રાઇમ ડે પર દરેક ક્ષણને સ્ટાઇલિશ બનાવો

⇒ પુરુષો અને મહિલાઓની ફેશન પર 50-80% સુધી અને બ્યૂટી પર 70% સુધીની છૂટ મેળવો. ⇒ ગ્રાહકો કેરેટલેન, GAP, સફારી  xboAt, અર્બન જંગલ, લાવી સિગ્નેચર, સિમ્બોલ પ્રિમિયમ, ટાઈટન રાગા, અને બીજી ઘણી ટોચની બ્રાન્ડ્સમાંથી નવી સ્ટાઈલ, પ્રિમિયમ એક્સેસરીઝ, ટ્રેન્ડિંગ લુક્સ અને નવી પ્રોડક્ટ લોન્ચને ચકાસી શકે છે. બેંગલુરુ ૬ઠ્ઠી જુલાઈ ૨૦૨૫: પ્રાઇમ ડે પાછો આવી ગયો છે — અને તે …

Read More »