બિઝનેસ

ફેડરલ બેંક, ન્યૂઝ18 નટેવર્કની ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ દ્વારા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા, સ્ક્રીનિંગ અને વહેલીતકે નિદાન માટે રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન

આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ‘#TimeNikaaleinScreenKarein’ કેમ્પેઈન દ્વારા કેન્સરના વહેલીતકે સ્ક્રીનિંગ પર પુનઃભાર મુકાયો મુંબઈ 23 ઓક્ટોબર 2024: ફેડરલ બેંક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશન અને ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા નોલેજ પાર્ટનર તરીકે ટાટા ટ્રસ્ટના સહયોગથી ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ પ્રોગ્રામના બીજા તબક્કા હેઠળ કેન્સર જાગૃતિ વિશે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું હતું. તેમાં ચાવીરૂપ હિતધારકો, ઉદ્યોગ અગ્રણીઓ અને ટોચના બ્યૂરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે …

Read More »

અતુલ ગ્રીનટેક અને એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સે ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિને આગળ ધપાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યાં

અમદાવાદ 23 ઓક્ટોબર 2024: અતુલ ઓટો લિમિટેડ (એએએલ)ની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (ઇઇએસએલ) સાથે ગેરબંધનકર્તા સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જેથી ઇઇએસએલ દ્વારા એજીપીએલને તેના ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં ઉપયોગ માટે લિથિયમ-આયન સેલ અને બેટરી પેક સપ્લાય કરવાની સંભાવના તપાસી શકાય. એએએલ અગ્રણી ભારતીય ઓટોમોબાઇલ નિર્માતા છે, જે થ્રી-વ્હિલ કમર્શિયલ વ્હિકલના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે …

Read More »

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા વડોદરાના વાસનામાં નવું આઉટલેટ શરૂ કરીને બેન્કિંગ નેટવર્ક વિસ્તારવામાં આવ્યું

આ સાથે બેન્કે ગુજરાતમાં 17 બેન્કિંગ આઉટલેટ અને દેશમાં 971 બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યાં વડોદરા, ગુજરાત 23મી ઓક્ટોબર 2024 – ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (ઉત્કર્ષ એસએફબીએલ) દ્વારા આજે ગુજરાતમાં વડોદરા સ્થિત વાસનામાં તેનું નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યું. આ સાથે બન્કે ગુજરાતમાં હાજરી વધુ મજબૂત બનાવીને સ્થાનિક સમુદાયો માટે બેન્કિંગ સેવાઓ વધુ પહોંચમાં આવે તેની ખાતરી રાખી છે. આ વિસ્તરણ …

Read More »

શિક્ષણ મંત્રાલયે યુવા સંગમના પાંચમા તબક્કા માટે નોંધણીની અંતિમ તારીખ 25 ઓક્ટોબર 2024 સુધી વધારી

અમદાવાદ 22 ઓક્ટોબર 2024: શિક્ષણ મંત્રાલયે યુવા સંગમના પાંચમા તબક્કા માટે નોંધણી કરવાની સમય મર્યાદા 25 ઑક્ટોબર 2024 સુધી વધારી છે, જેથી આ વિશિષ્ટ અનુભવોમાં ભાગ લેવા માંગતા તમામ ઉમેદવારોને તક મળી શકે. અંતિમ તારીખ આગળ ધપાવવાથી વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સહિત વધુ યુવાનોને તેમના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો આ દુર્લભ અવસર મળશે. પહેલેથી નક્કી કરાયેલ સમય મર્યાદા નજીક આવતાં પોર્ટલ …

Read More »

લાઇફસ્ટાઇલના નવા કલેક્શનની સાથે તમારા તહેવારની સ્ટાઇલ ઉજવો

લાઇફસ્ટાઇલના ગ્લેમરસ ફેસ્ટિવ કલેકશન તરફ ધ્યાન આકર્ષિત કરો  નવી દિલ્હી 22 ઓક્ટોબર 2024: ભારતનું અગ્રણી ફેશન ડેસ્ટિનેશન લાઇફસ્ટાઇલ આ સીઝન માટે તેના વિશિષ્ટ ફેસ્ટિવ કલેકશનનું અનાવરણ કરવા માટે ઉત્સાહિત છે, જે તમારી ઉત્સવની ક્ષણોમાં નવી સ્ટાઇલ અને સોફેસ્ટિકેશન લાવવા માટે તૈયાર છે. લાઇફસ્ટાઇલના નવા ફેસ્ટિવ કલેક્શનમાં દરેક માટે કંઈક છે. પરંપરાગત અને ફ્યુઝન એથનિક વસ્ત્રોની કાલાતીત અપીલથી લઈને સમકાલીન વેસ્ટર્ન …

Read More »

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા બેન્કિંગ નેટવર્કની વ્યાપ્તિ વધારાઈઃ અડાજણ-પલ, સુરતમાં નવું આઉટલેટ શરૂ

આ સાથે બેન્કે ગુજરાતમાં 16 બેન્કિંગ આઉટલેટ અને દેશમાં 970 બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યાં સુરત, ગુજરાત 22મી ઓક્ટોબર 2024 – ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (ઉત્કર્ષ એસએફબીએલ) દ્વારા આજે અડાજણ- પલ, સુરત, ગુજરાતમાં તેનું નવું બેન્કિંગ આઉટલેટ શરૂ કર્યું. આ સાથે બન્કે ગુજરાતમાં હાજરી વધુ મજબૂત બનાવીને સ્થાનિક સમુદાયો માટે બેન્કિંગ સેવાઓ વધુ પહોંચમાં આવે તેની ખાતરી રાખી છે. આ વિસ્તરણ …

Read More »

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગ્લાન્ઝાની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ લોન્ચ કરવાની જાહેરાત કરી

ગ્લાન્ઝાની વિશેષ ‘ફેસ્ટિવ લિમિટેડ એડિશન’ ઓફરમાં સ્ટાઈલ, આરામ અને પ્રતિષ્ઠાને વધુ વધારવાના હેતુથી TGA પેકેજનો સમાવેશ થાય છે. 31મી ઓક્ટોબર 2024 સુધી તમામ ટોયોટા ડીલરશીપ પર તમામ ગ્રેડમાં નિઃશુલ્ક એસેસરી પેકેજ ઉપલબ્ધ છે બેંગ્લોર 22 ઓક્ટોબર 2024: ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે તહેવારોની ભાવનાને ધ્યાનમાં રાખીને ટોયોટા ગ્લાન્ઝાની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો હવે ડીલર ફીટેડ ટોયોટા …

Read More »

સાયકલ પ્યોર અગરબત્તીએ દિવાળી માટે આકર્ષક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી

બ્રાન્ડે ત્રણ નવા ઉત્પાદનો, હેરિટેજ ડિવાઇન ધૂપ શક્તિ કલેક્શન, નૈવેદ્ય સંભ્રાણી ગોલ્ડ સિરીઝ અને એર કર્પૂર વેલબીઇંગ કલેક્શન લોન્ચ કર્યા  બેંગલુરૂ 22 ઓક્ટોબર 2024: ભારતની અગ્રણી અગરબત્તી ઉત્પાદક સાયકલ પ્યોર અગરબત્તીએ દિવાળીના તહેવારોને ઉજ્જવળ બનાવવા માટે તેની નવીનતમ ઉત્પાદન શ્રેણી લોન્ચ કરી રહી છે, જે આધ્યાત્મિક અભ્યાસ અને સુખાકારીને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ દિવાળીમાં હેરિટેજ ડિવાઇન ધૂપ શક્તિ …

Read More »

Amazon.inનો ધનતેરસ સ્ટોર હવે નવીનતમ ઇન ટેક, ઓટોમોબાઇલ, ગોલ્ડ અને તહેવારો માટે આવશ્યક અન્ય ચીજો સાથે લાઇવ છે; સિલેક્શન, વૈવિધ્ય અને સગવડતાનો સમન્વય

SAMSUNG GALAXY દ્વારા સંચાલિત અને VIDA દ્વારા સહ-સંચાલિત Amazon.in પર ધનતેરસ સ્ટોર આપના માટે સ્માર્ટફોન્સ, નવીનતમ EV, ગોલ્ડ અને તહેવારો માટે આવશ્યક અન્ય ચીજો પર શ્રેષ્ઠ ડીલ્સ લાવ્યો છે બેંગલુરુ 22 ઑક્ટોબર 2024: આ ધનતેરસે Amazon.in નવીનતમ ટેક ગેજેટ્સ, ઓટોમોબાઇલ, ગોલ્ડ અને તહેવારોમાં આવશ્યક ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ મેળવવા માંગતા ગ્રાહકો માટે વન-સ્ટોપ શોપિંગ ડેસ્ટિનેશન લાવ્યું છે. 100% પિનકોડ સુધી …

Read More »

ટાટા મોટર્સે ગ્રીન મોબિલિટીને આગળ ધપાવી, ક્લીન ગ્રીન ફ્યુઅલ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને એલએનજી સંચાલિત ટ્રકની ડિલિવરી શરૂ કરી

350 વધુ ટાટા પ્રાઈમા 5530.S એલએનજી ટ્રક સપ્લાય કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા અમદાવાદ, 22 ઓક્ટોબર 2024: ટાટા મોટર્સ, ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ આજે ટાટા પ્રાઈમા 5530.S એલએનજી ટ્રકની ડિલિવરી ક્લીન ગ્રીન ફ્યુઅલ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે ગ્રીન ફ્યુઅલ રિટેલિંગ અને લોજિસ્ટિક્સની અગ્રણી કંપની છે. ટાટા મોટર્સને આવી 150 ટ્રક …

Read More »