IBW ની 2024 આવૃત્તિ 6ઠ્ઠી અને7મી ડિસેમ્બર 2024 ના રોજ વાગેટર, ગોવામાાંસુત્તનત્તિત થયેલ છે. હાઈ -એડ્રેનાલલન રેસથી લઈનેનવી બાઇક અનેએસેસરી સુધી સંગીત પ્રદર્ષન સુધી; સૌથી મોટી મોટરસાઇકલ કોમ્યુત્તનટી ઇવેડટના અનફગેટેબલ અનુભવોમાાંડૂબી જવા માટેતૈયાર રહો. મુંબઈ 21 નવેમ્બર 2024: ગલ્ફ ત્તસડરેક દ્વારા પ્રસ્તુત ઈન્ડિયા બાઇક વીક, તેના 11મા વર્ષમાાંલાર્જર ધેન લાઈફ અનુભવો આપવા માટેતૈયાર છે; અમારા રેલીંગ પોકાર હેઠળ દરેકનેઆવકારીએ છીએ: …
Read More »બિઝનેસ
સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી બોમ્બે દ્વારા ડિજિટલ, એઆઈ અને અન્ય ઊભરતી ટેકનોલોજીઓમાં સંશોધનમાં આગેવાની કરવા માટે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા
પાંચ વર્ષની આ ભાગીદારીનું લક્ષ્ય ડિજિટલ હેલ્થ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં અત્યાધુનિક સંશોધન અને ભાવિ પેઢીની ટેકનોલોજીઓ વિકસાવવા પ્રેરિત કરવાનું છે. આ જોડાણ આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ અને ઉદ્યોગની મુખ્ય ઈનસાઈટ્સ આપીને તેમને ભાવિ ટેકનોલોજિકસલ પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરશે. આઈઆઈટીબી ફેકલ્ટી દ્વારા વિશિષ્ટ તાલીમ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ સેમસંગના એન્જિનિયરોને ઊભરતી ટેકનોલોજીઓમાં ઊંડાણથી જ્ઞાન સાથે સુસજ્જ કરશે. ગુરુગ્રામ, ભારત …
Read More »ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે
ભારત 20મી નવેમ્બર 2024: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ (XAT), એક પ્રીમિયર નેશનલ લેવલની MBA એન્ટ્રસ એક્ઝામ પ્રવેશ XAT 2025 માટેની રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ જાહેર કરી છે. સંભવિત ઉમેદવારો પાસે કારકિર્દી તરફના પોતાના નિર્ણાયક પગલા માટે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે 30મી નવેમ્બર, 2024 સુધીનો સમય છે. આ પરીક્ષા 5મી જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 2:00 વાગ્યાથી 5.30 દરમિયાન યોજાશે. 75 વર્ષના વારસાને દર્શાવતા …
Read More »બમ્બલ એ શાનદાર ડેટસ માટે હોટ-ટેકની રજૂઆત કરી
બમ્બલે આવતા વર્ષે ડેટિંગમાં મદદ માટે 2025 ડેટિંગ ટ્રેન્ડસ રજૂ કરે છે મહિલાઓ માટે પ્રથમ ડેટિંગ એપ્લિકેશન બમ્બલે આજે સિંગલ્સને તેમના જોડાણને DM થી IRL સુધી લઈ જવામાં મદદ કરવા માટે તેની નવીનતમ આગાહીઓ રજૂ કરી છે. વિશ્વભરના 40,000 થી વધુ Gen Z અને મિલેનિયલ બમ્બલ સભ્યોનું સંશોધન*, જેમાં ભારતમાંથી 2,000 થી વધુ સિંગલ્સ સામેલ છે, રિસર્ચમાં જાણવા મળ્યું કે …
Read More »રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડનો આઇપીઓ સોમવાર, 25 નવેમ્બરે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 320-335
એન્કર બુક શુક્રવાર, 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને ઇશ્યૂ બુધવાર, 27 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે આઇપીઓમાં પ્રતિશેર રૂ. 10ની મૂળ કિંમતના 27.9 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા બુક-બિલ્ડિંગ રૂટથી 20 લાખ ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે આરપીએસએલ આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કેબલ આઇડેન્ટિફિકેશન, ટેસ્ટિંગ અને ફોલ્ટ લોકેશન ઇક્વિપમેન્ટની ખરીદી માટે, 1300 KWની ક્ષમતા ધરાવતો ડીસી …
Read More »મીશોએ પ્રોજેક્ટ વિશ્વાસની મદદથી ઓનલાઈન છેતરપિંડી સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી
2 કરોડથી વધુ શંકાસ્પદ વ્યવહારો અટકાવ્યા મીશોની જોખમ બુદ્ધિ ક્ષમતા તેના વ્યાપક અભિગમ, અદ્યતન ટેકનોલોજી, વ્યૂહાત્મક ઝુંબેશ, કાનૂની પ્રક્રિયાઓ અને તૃતીય-પક્ષ કુશળતા દ્વારા સતત મજબૂત બની રહી છે. બેંગલુરુ 18 ઑગસ્ટ 2024: મીશોના ‘ટ્રસ્ટ એશ્યોરન્સ રિપોર્ટ‘ની બીજી આવૃત્તિ આજે લૉન્ચ કરવામાં આવી છે, જે સુરક્ષાને વધારવા અને વપરાશકર્તાનો વિશ્વાસ કમાવવા માટે મીશો કરી રહી છે તે પ્રયાસોને પ્રકાશિત કરે છે. મીશો …
Read More »LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાને સતત બીજા વર્ષ માટે ‘ગ્રેટ પ્લેસ ટૂ વર્ક’ તરીકે સન્માન મળ્યું
નવી દિલ્હી, 18 નવેમ્બર, 2024 – LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (LGEIL)ને ફરી એકવખત પ્રતિષ્ઠિત ‘ગ્રેટ પ્લેસ ટૂ વર્ક®,પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ આ પ્રતિષ્ઠિત ઉપલબ્ધી મેળવી છે. ગ્રેટ પ્લેસ ટૂ વર્ક કાર્યસ્થળ સંસ્કૃતિ ઉપર વૈશ્વિક સત્તા છે. તેમનું મિશન તમામ માટે કાર્ય કરવાનું શ્રેષ્ઠ સ્થાન બનવા માટે દરેક સ્થળની મદદ …
Read More »લાસ્ટ માઇલ પરિવહનનું વિદ્યુતીકરણ: ટાટા મોટર્સ અને મેજેન્ટા મોબિલિટી આ ક્ષેત્રમાં અગ્રણી
મુંબઈ, 15 નવેમ્બર 2024: ભારતીય લાસ્ટ-માઈલ લોજિસ્ટિક્સ સેકટરમાં ઝડપી પરિવર્તન થઇ રહ્યું છે, તેનું કારણ કાર્યક્ષમ, અસરકારક- ખર્ચ અને ટકાઉ ઉકેલોની વધતી માંગ છે. આ ફેરફારમાં મોખરે મેજેન્ટા મોબિલિટી છે – એક સંકલિત ઇલેક્ટ્રિક મોબિલિટી સમાધાન પ્રદાતા, જે ટાટા મોટર્સના ‘એસ ઇવી-ઇન્ડિયા’ના સૌથી અદ્યતન, શૂન્ય-ઉત્સર્જન, ફોરવ્હિલના નાના કોમર્શિયલ વાહનની ઉચ્ચ કમાણી ક્ષમતાઓ અને માલિકીની ઓછી કુલ કિંમત (TCO)નો લાભ ઉઠાવીને …
Read More »કલરની સાથે રંગ બદલતી ફ્રેમમાં એક્સપેટેશનથી વધુ ટ્રાન્ઝિશન થકી સંચાલિત રે-બન ચેન્જનો પરિચય
15 નવેમ્બર 2024 ભારત: 1937 થી રે-બેન આઇવેર બનાવવા માટે અજ્ઞાતની શોધ કરી છે, જે અદ્યતન ટેકનોલોજી સાથે કાલાતીત ડિઝાઇનને સાંકળે છે. આજે ઇનોવેશન અંતર્ગત રે-બન ચેન્જની સાથે ટ્રાન્ઝિશન દ્વારા સંચાલિત લાઇટ રિસ્પોન્સિવ ફ્રેમ લોન્ચ કરવામાં આવી છે. રે-બન ચેન્જ લાઇટિંગની સ્થિતિને અનુરૂપ શૈલીમાં એક ગતિશીલ બદલાવ પ્રદાન કરે છે. યુવી લાઇટના સંપર્કમાં આવે ત્યારે ફ્રેમ્સ તેમના રંગના સ્વરને સમાયોજિત …
Read More »જાણીતા લેખક બર્જીસ દેસાઈના દિલધડક ક્રાઈમ થ્રિલર પુસ્તક “મર્ડર એટ ધ રેસકોર્સ”નું લોન્ચિંગ કરાયું
પ્રખ્યાત લેખક બર્જીસ દેસાઈનું ક્રાઈમ થ્રિલર પુસ્તક “મર્ડર એટ ધ રેસકોર્સ” અંત સુધી જકડી રાખે છે મુંબઈ 14 નવેમ્બર 2024: જાણીતા વકીલ અને પ્રખ્યાત લેખક બર્જીસ દેસાઈની તાજી નવલકથા, મર્ડર એટ ધ રેસકોર્સનું અનાવરણ થઇ ચૂક્યું છે. આ નવલકથા તમને હોર્સ રેસિંગની ઊંચી દાવવાળી દુનિયાના ઊંડા- અંધારા પેટાળમાં રોમાંચક ડૂબકી મરાવે છે. તેમની અગાઉની કૃતિઓ -ઓહ! ધોસ પારસિસ, ધ બાવાજી …
Read More »