બિઝનેસ

ડેલોઇટ ઇન્ડિયાએ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરીની જાહેરાત કરી

મુંબઈ 04 ફેબ્રુઆરી 2025: ડેલોઇટ ટચ તોહમત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) એ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરી પેનલની જાહેરાત કરી છે. આ પહેલ ભારતભરમાં અસાધારણ પરિવારિક-માલિકીના વ્યવસાયો, યુનિકોર્ન અને સોનીકોર્નના યોગદાનને માન્યતા આપે છે. આ એવોર્ડ્સ એવી કંપનીઓનું સમ્માન કરે છે જે નેતૃત્વ, દૂરદર્શિતા અને વિકાસનું પ્રદર્શન કરતાં પોતાના સમુદાયોમાં યોગદાન આપે છે અને રાષ્ટ્રીય પ્રભાવ પ્રાપ્ત કરવા માટે …

Read More »

કેચ સ્પાઇસિસે અક્ષય કુમાર અને રાજપાલ યાદવ અભિનીત નવી ટીવીસીનું અનાવરણ કર્યું

નવી દિલ્હી ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ – મલ્ટી-બિઝનેસ કોર્પોરેશન અને અગ્રણી FMCG સમૂહ, ધરમપાલ સત્યપાલ ગ્રુપ (ડીએસ ગ્રુપ) ની મુખ્ય બ્રાન્ડ્સમાંની એક, કેચ સ્પાઇસિસે આજે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને રાજપાલ યાદવને દર્શાવતી બે નવી ટેલિવિઝન જાહેરાતો લોન્ચ કરવાની જાહેરાત કરી. આ નવા અભિયાનનો હેતુ આકર્ષક અને રમૂજી વાર્તાઓ દ્વારા “ક્યુંકી ખાના સિર્ફ ખાના નહીં હોતા” (ખોરાક ફક્ત ખોરાક કરતાં વધુ …

Read More »

ફેન્ટા દ્વારા ‘ફેટ મંગતા’માં કાર્તિક આર્યનના સ્પાર્ક સાથે ક્રેવિંગ્સને કેન્દ્રમાં મુકાયું

નવી દિલ્હી 4થી ફેબ્રુઆરી 2025: કોકા-કોલા ઈન્ડિયાની ફ્લેવરફુલ બેવરેજ બ્રાન્ડ ફેન્ટ તેની સંપૂર્ણ નવી કેમ્પેઈન ‘ફેન્ટ મંગતા’ સાથે પાછી આવી છે, જેમાં સદા ચાર્મિંગ બ્રાન્ડ એમ્બેસેડર કાર્તિક આર્યન છે. આ કેમ્પેઈનની Gen Zને જે ગમે તેની ઉજવણી કરી છે, કારણ કે તમને આવા કાંઈક સ્વાદિષ્ટ માટે ભૂખ હોય તો આના સિવાય કશું પણ તે ભૂખ ભાંગી શકશે નહીં. દાયકાઓથી ફેન્ટા …

Read More »

બીકેસીમાં સેમસંગના ફ્લેગશિપ સ્ટોરે નવા ગેલેક્સી S25 સિરીઝ સ્માર્ટફોન્સના 700થી વધુ વહેલી ડિલિવરી સાથે વિક્રમ નોંધાવ્યો

બીકેસી સ્ટોરે અજોડ ક્યુરેટેડ અનુભવો અને અસલ જીવનના સંજોગો થકી સેમસંગની ઉચ્ચ કક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટો પ્રદર્શિત કરી છે. ગેલેક્સી S25 સિરીઝ ડિવાઈસીસ ‘અસલી AI સાથી’ બનવા માટે ઘડવામાં આવેલા આજ સુધીના સૌથી આધુનિક ફ્લેગશિપ સ્માર્ટફોન્સ છે. ગુરુગ્રામ, ભારત 04 ફેબ્રુઆરી 2025: બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં સેમસંગના ફ્લેગશિપ સ્ટોર ડિવાઈસીસની વહેલી ડિલિવરી કરવા માટે વિશેષ કાર્યક્રમ સાથે નવી ગેલેક્સી S25 સિરીઝની …

Read More »

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ અને ફ્રોનેટિક AI એ AI એક્સેલેરેટર પ્રોગ્રામ શરૂ કરવા માટે સહયોગ કર્યો

અમદાવાદ 04 ફેબ્રુઆરી 2025: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદ; ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડ અને ફ્રોનેટિક AI એ મળીને એક અનોખો EDII-ઇન્ફીબીમ AI એક્સેલેરેટર પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ ખાસ કાર્યક્રમને AI અને ML ના લાભોનો વિસ્તાર કરીને સ્ટાર્ટઅપ્સ અને MSME ને સશક્ત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ નવીન ત્રણ મહિનાનો પ્રોગ્રામ 10 માર્ચ, 2025 થી શરૂ થશે …

Read More »

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર કેન્સર સર્વાઈવર માટે પ્રથમ વખત પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

આ કાર્યક્રમનો શુભારંભ ડો. રાજેન્દ્ર ટોપરાની, કન્સલ્ટન્ટ- હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજી, ડિરેક્ટર- એચસીજી આસ્થા કેન્સર સેન્ટરની હાજરીમાં કરવામાં આવ્યો હતો અમદાવાદ 03 ફેબ્રુઆરી 2025: વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરતા એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન, ક્લિનિશિયન અને કેર ગિવર્સ માટે મનોરંજક અને સમાવિષ્ટ 3 દિવસીય પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “યુનાઇટેડ બાય યુનિક”ની વૈશ્વિક થીમ સાથે …

Read More »

HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

દરેકને સમાવી લેતી આ મનોરંજક પિકલબોલ ટુર્નામેન્ટ થકી ચિકિત્સકો, કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકોને એક સાથે લઈ આવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાજકોટ ૩ ફેબ્રુઆરી ૨૦૨૫: વર્લ્ડ કેન્સર દિવસને ધ્યાનમાં રાખી HCG હોસ્પિટલ, રાજકોટ દ્વારા કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકો માટે મનોરંજક અને દરેક જણ ભાગ લઈ શકે તેવી પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન …

Read More »

અષ્ટગુરૂ અમદાવાદમાં આધુનિક ભારતીય કલાનું એક ભવ્ય પૂર્વાવલોકન ‘અનાવરણ વારસો’ રજૂ કરશે

ગુજરાત, અમદાવાદ ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫: અષ્ટગુરૂ ઓક્શન હાઉસ તેના આગામી ‘ડાઇમેંશન ડિફાઇંડ’ મોર્ડન ઇન્ડિયન ઓક્શનમાંથી આધુનિક ભારતીય કલાના અસાધારણ સંગ્રહનું એક પૂર્વાવલોકન પ્રદર્શન અનાવરણ વારસો’નું આયોજન કરવા માટે તૈયાર છે. આ પ્રદર્શન અમદાવાદના પ્રતિષ્ઠિત હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે 4 થી 6 ફેબ્રુઆરી, 2025 સુધી આયોજીત કરાશે. આ પૂર્વાવલોકન સંગ્રહકો, કલા પ્રેમીઓ અને કલાના રસિકોને ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત આધુનિક …

Read More »

યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવતા સફળ ક્રોસ-સિટી બિઝનેસ મીટનું આયોજન કર્યું.

ગુજરાત, અમદાવાદ 02 જાન્યુઆરી 2025: યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક (UBN) એ શનિવારે અમદાવાદ, વડોદરા અને રાજકોટના ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો અને ઉદ્યોગના નેતાઓને એકસાથે લાવતા તેની પ્રથમ ક્રોસ-સિટી બિઝનેસ મીટનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ ઇવેન્ટ ઉદ્યોગ વ્યાવસાયિકો માટે નવી વ્યવસાયિક તકો શોધવા, આંતરદૃષ્ટિ શેર કરવા અને વ્યૂહાત્મક જોડાણો બનાવવા માટે એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે સેવા આપી.  જે ઉદ્યોગસાહસિકોની સાર્વત્રિક ઇકોસિસ્ટમ બનાવવાના UBN …

Read More »

આઇક્યુબ્સવાયરએ અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ફ્લુએન્સર કોન્ક્લેવનું આયોજન કર્યું

અમદાવાદ 31 જાન્યુઆરી 2025: આઇક્યુબ્સવાયરએ પેલેડિયમ અમદાવાદ ખાતે ભારતના ઈન્ફ્લુએન્સર કોન્ક્લેવનું આયોજન કર્યું. આ વિશિષ્ટ, આમંત્રણ આધારિત ઇવેન્ટમાં ટોચના ઈન્ફ્લુએન્સર્સ, અગ્રણી બ્રાંડ્સ, માર્કેટિંગ નિષ્ણાતો અને ડિજિટલ ઇનોવેટર્સ એકઠા થયા, જ્યાં તેમણે ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ ક્ષેત્રમાં લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને ડેવેલોપમેન્ટ અંગે ચર્ચા કરી. ભારતમાં ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી 2026 સુધીમાં લગભગ $405 મિલિયન પહોંચવાનો અંદાજ છે, જે 18% CAGR સાથે વધી રહ્યો છે, …

Read More »