બિઝનેસ

બદલાતી વૈશ્વિક ગતિશીલતાઓ વચ્ચે નેતૃત્વના વીસ વર્ષ: આર્સેલર-મિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વીડિયો સંબોધન સાથે 20મી વર્ષગાંઠ ઉજવી, ભારતને વૈશ્વિક વિકાસના મુખ્ય પ્રેરક તરીકે ગણાવ્યું

ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરીકરણ અને ઊર્જા ટ્રાન્ઝિશન દ્વારા વૈશ્વિક સ્ટીલની માંગના આગામી તબક્કાને શક્તિ આપવા માટે તૈયાર. વ્યાપકતા અને વૈવિધ્યકરણથી સ્થિતિસ્થાપકતામાં મજબૂતીઆવી, જેનાથી આર્સેલર-મિત્તલને છેલ્લા બે દાયકામાં મોટા વૈશ્વિક આંચકાઓનો સામનો કરવામાં મદદ મળી. સ્ટીલ ઉદ્યોગ 2006 ની સરખામણીએ વધુ ઝડપી, વધુ વૈશ્વિક અને ટેકનોલોજી-આધારિત બન્યો છે. ઉભરતા બજાર વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને ઔદ્યોગિક નીતિના સમર્થન સાથે લાંબા ગાળાના દૃષ્ટિકોણમાંસકારાત્મક જળવાઈ …

Read More »

જીવન વીમો લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરે છે, જેમાં તેના ફાયદા ક્યારેક પ્રસંગોપાત ચિંતાઓ કરતાં વધારે મહત્વપૂર્ણ અને લાભદાયક સાબિત થાય છે.

મુંબઈ | ૧૮ જૂન ૨૦૨૬ | જીવન વીમા ઉદ્યોગ જીવન વીમા અંગે વધુ સંતુલિત અને વ્યાપક સમજણની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યો છે. ઉદ્યોગનું માનવું છે કે, જીવન વીમાના લાંબા ગાળાના લાભો  જેમ કે, આર્થિક સુરક્ષા, પરિવારને નાણાકીય રક્ષણ અને નિયમિત બચતની ટેવ ક્યારેક ઊભી થતી અલગ-અલગ ચિંતાઓ, જેમાં ખોટી રીતે પોલિસી વેચવાના કેટલાક કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે, તેની …

Read More »

હાઉસ ઓફ વેડિંગ: સહયોગ, જોડાણ અને પ્રગતિના પાયા પર બનેલી એક કમ્યુનિટી

અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | કોવિડ-19 મહામારીના પડકારજનક દિવસો દરમિયાન એક નાનકડા સપોર્ટ નેટવર્ક તરીકે જેની શરૂઆત થઈ હતી, તે આજે વિકસીને વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી જીવંત અને સંસાધનોથી સભકમ્યુનિટીઝમાં ની એક બની ગઈ છે. હાઉસ ઓફ વેડિંગ (HOW) ની સ્થાપના ઇન્ડસ્ટ્રીના આઠ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક સમાન વિઝન સાથે સાથે આવ્યા હતા—જેનો ઉદ્દેશ્ય …

Read More »

ટાટા મોટર્સ દ્વારા જુલાઈ 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમતમાં વધારો જાહેર

મુંબઈ | ૧૮મી જૂન ૨૦૨૬ | ટાટા મોટર્સ દ્વારા 1લી જુલાઈ, 2026થી અમલ સાથે તેની કમર્શિયલ વાહનોની શ્રેણીમાં 2.5% સુધી કિંમતમાં વધારો થશે એવી આજે ઘોષણા કરવામાં આવી હતી. આ કિંમત વધારો વધતા કોમોડિટીના ભાવો અને અન્ય ઈનપુટ ખર્ચના પ્રભાવને આંશિક સરભર કરવા માટે કરવાનો નિર્ણય લેવાયો છે. આ વધારો મોડેલ અને પ્રકારને આધારે ભિન્ન રહેશે. == સમાપ્ત ==

Read More »

‘કોકા-કોલા મેચડે હેંગઆઉટ’ – ફૂટબોલ નાઈટ્સને ક્રિયેટર-પ્રેરિત વોચઅલોંગમાં ફેરવે છે

રોહન જોશી, સાક્ષી શિવદાસાની, કાશ્વી હિરાનંદાનીને ચમકાવતા અનેઝેરવાન બુનશાહ, વરુણ ઠાકુર અને દલિમા છિબ્બરદ્વારા ચુનંદા એપિયરન્સીસ સાથે કોકા-કોલા મેચડે હેંગઆઉટ ચાહકોને ક્રિયેટર-પ્રેરિત હેઠળ ફૂટબોલ વોચ પાર્ટીઓ અને લાઈવ મેચ-નાઈટ ઇન્ટરએક્શન માટે એકત્ર લાવે છે રાષ્ટ્રીય | ૧૬ જૂન ૨૦૨૬ | કોકા-કોલાએ આજે ​​મેચડે હેંગઆઉટ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે ભારતના ફૂટબોલ ચાહકોની વધતી જતી પેઢી માટે બનાવવામાં આવેલાક્રિયેટર -નેતૃત્વ હેઠળ …

Read More »

તમામ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મોટી રાહત, સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર યુનિટદીઠ 60 પૈસાની છૂટ

પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકોને દર મહિને એનર્જી ચાર્જ પર વધુ 3%ની છૂટ મળશે ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | હવે સ્માર્ટ મીટર ગ્રાહકોને વીજ બિલમાં બચતનો લાભ મળશે. ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા તમામ સ્માર્ટ મીટર ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી રહી છે. GERC દ્વારા ‘ટાઈમ ઓફ ડે’ એટલે કે ToD ટેરિફ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જે …

Read More »

કિરણ હોસ્પિટલે નેક્સ્ટ-જનરેશન રેડિયેશન ઓન્કોલોજી ટેકનોલોજી સાથે ગુજરાતમાં અદ્યતન કેન્સર સંભાળનેવધુ સુદૃઢ કરી

સુરત, ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યાનું નોંધપાત્ર ભારણ છે, જેમાં મોંના કેન્સરની બીમારી રાજ્યમાં સૌથી મોટા જાહેરલક્ષી આરોગ્ય પડકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે. કેન્સરના વધી રહેલા કેસોની સાથે, નિદાનમાં વિલંબ પણએક મોટો ચિંતાનો વિષય છે, જેના પરિણામે ઘણીવાર રોગ એડવાન્સ્ડ (આગળના) તબક્કામાં પહોંચી જાય છે અને સારવારના પરિણામો નબળા પડે છે. તેથી, જાગૃતિ, સ્ક્રીનિંગ …

Read More »

અલગ દેખાવા માટે ડિઝાઇન: POVA 8 નું વેચાણ 18 જૂનથી સમગ્ર ભારતમાં શરૂ થશે

જે લોકો ભીડમાં ભળી જવાનું પસંદ કરતા નથી તેમના માટે ડિઝાઇન કરાયેલ, POVA 8 એક જ શક્તિશાળી પેકેજમાં આકર્ષક ડિઝાઇન, અસાધારણ બેટરી ટકાઉપણું અને સ્માર્ટ કનેક્ટિવિટીનું સંયોજન આપે છે મુખ્ય હાઇલાઇટ્સ: 18 જૂનથી ફ્લિપકાર્ટ અને દેશભરના અગ્રણી રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ 16-બિટ વ્હાઇટ અને ટર્મિનલ ગ્રીન રંગોમાં, તેની કિંમત ₹29,999 (6GB+128GB) અને ₹31,999 (8GB+128GB) રાખવામાં આવી છે દરેક ખરીદી સાથે …

Read More »

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ આગામી પેઢીના ઓટોમોટિવ ઉત્પાદન માટે વિશ્વકક્ષાનું પેટન્ટ ધરાવતું, આયાત પૂરકને ટેકો આપતું સ્ટીલ ઝાગ્નેલિસ પ્રોટેક્ટ લોન્ચ કર્યું

સ્થાનિક સ્તરે ઉત્પાદિત, પ્રિમિયમ કોટેડ સ્ટીલ બ્રાન્ડ પૂરવઠા શૃંખલાને મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારત વિઝનમાં યોગદાન આપે છે યુરોપિયન બજારોમાં પ્રોડક્ટની સફળતાને આધારે પ્રથમ વખત ભારતમાં રજૂ કરવામાં આવ્યું એક અન્ય પેટન્ટ પ્રોડક્ટની સાથે, કંપની મૂલ્યવર્ધિત સ્ટીલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે નવી દિલ્હી | ૧૭ જૂન ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)એ આજે ઉચ્ચ પ્રદર્શનનાં ઓટોમોટિવ એપ્લિકેશન્સ …

Read More »

HCL ફાઉન્ડેશન દ્વારા HCLટૅક ગ્રાન્ટની 12મી આવૃત્તિ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી

જળ, જૈવવૈવિધ્યતા, આરોગ્ય અને શિક્ષણ જેવી કેટેગરીઓમાં પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ માટે એનજીઓને ₹24 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે નોઈડા, ભારત | ૧૭ જૂન ૨૦૨૬ |  ભારતમાં વૈશ્વિક ટેક્નોલોજી કંપની HCLટૅકની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (સીએસઆર) સંબંધિત જવાબદારીઓનું વહન કરતા HCL ફાઉન્ડેશને ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાયી અને સમુદાયના નેતૃત્વ હેઠળ પરિવર્તન લાવવા માટે કાર્યરત નોન-પ્રોફિટ સંસ્થાઓને એક મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે HCL ટૅક …

Read More »