બિઝનેસ

Škoda Auto એ ભારતમાં નવી Kushaq ની રજૂઆત કરી

યુરોપિયન ટેક્નોલૉજીને ભારતીય રસ્તાઓ માટે ઉપલબ્ધ કરાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને આગળ વધારવા આવી છે, નવી Kushaq, જે છે #EasytoLove પોતાની છટા દર્શાવવામાં સહજ: Škoda ની આધુનિક સુદૃઢ ડિઝાઇનની ફિલસૂફીને દર્શાવવા ઉપરાંત તે બ્રાન્ડની અનન્ય યુરોપિયન ડિઝાઇનની પ્રસ્તુતિ પણ જાળવી રાખે છે; મોન્ટે કાર્લો બેજ આ મોડેલના લૉન્ચના સમયથી જ ઉપલબ્ધ છે ચલાવવામાં સહજ: તમામ વેરિયન્ટ્સમાં ટર્બોચાર્જ્ડ એન્જિન સાથે, ખરા અર્થમાં અસરદાર …

Read More »

એઆઈ એન્જિનિયર અમદાવાદમાં સૌથી ઝડપથી વિકસતી નોકરીની ભૂમિકા છે: લિંક્ડઇન એ ‘જોબ્સ ઓન ધ રાઇઝ 2026’ જાહેર કર્યું

ગુજરાત, અમદાવાદ | ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતમાં વ્યાવસાયિકો પરિવર્તન માટે ઉચ્ચ મહત્વાકાંક્ષા સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, કારણ કે લિંક્ડઇન ના નવા સંશોધન દર્શાવે છે કે 72% લોકો 2026 માં નવી ભૂમિકા શોધી રહ્યા છે. જોકે, એક તૃતીયાંશ કરતાં વધુ લોકો (38%) પણ નોકરી કરવા માટે જરૂરી કૌશલ્યોમાં ટેકનોલોજી કેટલી ઝડપથી ફેરફાર કરી રહી છે અને આજે …

Read More »

ICH NEXT અને Peclers Parisએ 2 અબજ ડોલરથી વધુના વ્હાઇટ સ્પેસને ઉકેલવા માટે ભારત-પ્રથમ ગ્લોબલ × લોકલ ટ્રેન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસની જાહેરાત કરી

નવી દિલ્હી, ભારત | ૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ — ICH NEXT, ભારતનું અગ્રણી સ્વદેશી ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મ, આજે Peclers Paris સાથે ભાગીદારીની જાહેરાત કરી. Peclers Paris એક વૈશ્વિક કન્સલ્ટિંગ એજન્સી છે, જે ક્રિએટિવ સ્ટ્રેટેજી અને ભવિષ્યના ટ્રેન્ડ્સ દ્વારા બ્રાન્ડ્સને પોતાનું ભવિષ્ય ઘડવામાં મદદ કરે છે. આ ભાગીદારી વેસ્ટર્ન ફેશન શ્રેણીમાં ICH NEXT x Peclers Paris ટ્રેન્ડ ફોરકાસ્ટ રિપોર્ટ્સના લોન્ચનું પ્રતીક છે. આ …

Read More »

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ ઉદ્યોગમાં અગ્રેસર: ભારતમાં 2026 BEE સ્ટાર રેટિંગવાળા એર કંડિશનર્સ લોન્ચ કરનારી સૌપ્રથમ કંપનીઓમાં સામેલ

ભવિષ્ય માટે તૈયાર લાઇનઅપ તાત્કાલિક ઉપલબ્ધ; ગ્રાહકો ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરીને ₹ 19,000 સુધીની બચત કરવા માટે તૈયાર નવી દિલ્હી | ૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ — ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલાં, સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ (ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં)* LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડs (LGEIL) 2026ના નવા બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) સ્ટાર રેટિંગ ધોરણોનું સંપૂર્ણ પાલન કરનારા એર કંડિશનર્સની વ્યાપક રેન્જ રજૂ …

Read More »

લેવિટેયર: મેનિક અમદાવાદના રાત્રિના આકાશમાં ઇમર્સિવ એરિયલ થિયેટર લાવ્યું

અમદાવાદ, ગુજરાત | ૨૦મી જાન્યુઆરી ૨૦૨૬ — રવિવારે સાંજે અમદાવાદમાં ખુલ્લા આકાશ નીચે એરિયલ આર્ટ્સ ઇન્ડિયા દ્વારા ઇમર્સિવ એરિયલ થિયેટર પ્રોડક્શન, લેવિટેયર: મેનિક રજૂ થયું ત્યારે દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા. લાઇવ ક્રેન પર જમીનથી 40 ફૂટની ઊંચાઈએ સ્ટેજ કરેલા આ પ્રોડક્શને શહેરની સ્કાયલાઇનને ડ્રામેટિક પરફોર્મન્સ સ્પેસમાં પરિવર્તિત કરી, જે દર્શકોને ભારતમાં ભાગ્યે જ જોવા મળતો અનુભવ પ્રદાન કરે છે. એરિયલ …

Read More »

ટાટા મોટર્સ દ્વારા 17 નેક્સ્ટ જનરેશન ટ્રક્સ લોન્ચઃ સુરક્ષા, નફાશક્તિ અને પ્રગતિ માટે નવાં ધોરણો સ્થાપિત કરે છે

અઝૂરાસિરીઝરજૂ — ILMCV સેગમેન્ટમાટેશ્રેષ્ઠતાનોનવોઆવિષ્કાર ટાટા Trucks.ev લોન્ચ કરાઇ —I-MOEV આર્કિટેક્ચર – ઇન્ટેલિજન્ટ મોડ્યૂલર ઇલેક્ટ્રિક વ્હિકલ આર્કિચેક્ચર આધારિત ભારતની સૌથી બહોળી ઇલેક્ટ્રિક ટ્રક રેન્જ  વિશ્વ રક્ષાની સુરક્ષાને ભારતીય રસ્તાઓ પર લાવે છે, જ્યાં ટ્રકો કઠોર યુરોપિયન સુરક્ષાનાં ધોરણોને પહોંચી વળવા નિર્માણ કરાયા છે. ઉદ્યોગના ઉત્તમ પેલોડ, ઈંધણ કાર્યક્ષમતા અને ફ્લીટ એજ ડિજિટલ સેવાઓ સાથે ગ્રાહક નફાશક્તિ વધારે છે. નવી દિલ્હી | …

Read More »

એમેઝોન ઇન્ડિયાનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 લઈને આવ્યો છે કરિયાણા, બેબી કેર, પૅટ્સ માટેના પુરવઠા, દૈનિક સ્ટેપલ્સ અને અન્ય રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ્સ

પ્રાઇમ મેમ્બરો માટે દરરોજ વધારાની બચત વસંત પંચમીનીઉજવણીની સાથે લાંબો વિકએન્ડ નજીક આવી રહ્યો છે, ગ્રાહકો મુસાફરી માટે અનુકૂળ ફૂડ પેક, રેડી-ટુ-ઇટ સ્વાદિષ્ટ વિકલ્પો, બાળકો, પૅટ્સ, આરોગ્ય અને વ્યક્તિગત સંભાળ તેમજ દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર મોટી બચત કરી શકે છે –આ બધુ મળે છે એક જ જગ્યાએ રોજિંદા વપરાશનીચીજવસ્તુઓ, પૅટફૂડ, વેલનેસસપ્લીમેન્ટ્સ અને સ્વાદિષ્ટપેન્ટ્રીસ્ટેપલ્સ પર 70% સુધીની છૂટનો આનંદ માણો SBI …

Read More »

હેન્ના જોસેફ હોસ્પિટલ લિમિટેડનો આઇપીઓ 22 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે

કુલ ઇશ્યૂ કદ – ₹10 ના 60,00,000 ઇક્વિટી શેર સુધી દરેક આઇપીઓનુંકદ – ₹42.00 કરોડ (ઉચ્ચ કિંમત બેન્ડ પર) પ્રાઇઝ બેન્ડ – ₹67 – ₹70 પ્રતિ શેર લોટ કદ –2,000 ઇક્વિટી શેર મુંબઈ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — હેન્ના જોસેફ હોસ્પિટલ લિમિટેડ (હેન્ના જોસેફ, ધ કંપની), મદુરાઈમાં ન્યુરોસાયન્સ અને ટ્રોમા પર ધ્યાન કેન્દ્રિત કરતી એક મલ્ટી-સ્પેશિયાલિટી ટર્શરી કેર હોસ્પિટલ છે, …

Read More »

ઓપ્પો ઇન્ડિયાએ AI પોટ્રેટ કેમેરા, પ્યોરટોન ટેકનોલોજી અને પોપઆઉટ ધરાવતી નવી Reno15 સિરીઝ સાથે ટ્રાવેલ ફોટોગ્રાફીને ઉચ્ચ સ્તર પર પહોંચાડી

OPPOએ Reno સિરીઝમાં તેની પ્રથમ Pro Mini વેરિઅન્ટ રજૂ કરી, જે કોમ્પેક્ટ સ્માર્ટફોનની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. પ્રવાસપ્રેમીઓ માટે ડિઝાઇન કરાયેલા OPPO Reno15 Pro 5G અને OPPO Reno15 Pro Mini 5Gમાં 200MP અલ્ટ્રા-ક્લિયર મેઈન કેમેરા આપવામાં આવ્યો છે, જે વિવિધ પ્રકારની ટ્રાવેલ ફોટોગ્રાફી માટે અનુકૂળ છે. OPPOએ પોપઆઉટ ફીચર રજૂ કર્યું, જેના દ્વારા અનેક ફોટા અથવા લાઇવફોટોને …

Read More »

Yi અમદાવાદના ૨૦ વર્ષની ઉજવણી: સાંઈરામ દવે સાથે હાસ્ય અને સંસ્મરણોની એક સાંજ

ગુજરાત, અમદાવાદ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના બે દાયકાની ઉજવણી તરીકે યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદ પ્રસિદ્ધ હાસ્યકાર અને વાર્તાકાર સાંઈરામ દવે સાથે એક વિશેષ સાંજનું આયોજન કરશે. આ કાર્યક્રમ શુક્રવાર, ૨૩ જાન્યુઆરીના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાશે. સંસ્કૃતિ, સંવાદ અને હાસ્યને એકસાથે લાવતી એક વિશેષ સાંજ તરીકે આ કાર્યક્રમની કલ્પના કરવામાં આવી છે. આ માધ્યમથી …

Read More »