• કેવીઆઈસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને ભેટ આપી. • કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જાહેરાત કરી હતી કે, 2 ઓક્ટોબર, 2024 થી કત્તીનો ના 25 ટકા મહેનતાણામાં વધારો કરવામાં આવશે અને વણકરોના 7 ટકા મહેનતાણામાં વધારો કરવામાં આવશે. • કેવીઆઇસીની ‘સિલાઇ સમૃદ્ધિ યોજના’ શરૂઆત, રજિસ્ટ્રેશન શરૂ. • દિલ્હી એરપોર્ટ પર સ્મારક ચરખાની તર્જ પર કેવીઆઇસીએ …
Read More »ઉદ્યોગસાહસિકો
ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરશે
અમદાવાદ 17 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સહયોગથી પાવરફુલ ગ્રૂપ દ્વારા ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય “ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગસાહસિક બનો” છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકોને ફંડિંગ, ઇન્ક્યુબેશન, મેન્ટરીંગ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માહિતગાર કરવામાં આવશે. બિઝનેસ લીડર્સ અને ઉભરતા ઉદ્યોગસાહસિકો બંને દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે …
Read More »ત્રણ વેપાર સાહસોએ કેવિનકેર-એમએમએ ચિન્નીકૃષ્ણનન ઈનોવેશન એવોર્ડસ 2024 જીત્યા
ચેન્નાઈ 16 સપ્ટેમ્બર 2024: કેવિનકેર અને મદ્રાસ મેનેજમેન્ટ એસોસિયેશન (એમએમએ) દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આઈઆઈટીએમ રિસર્ચ પાર્ક, ચેન્નાઈ ખાતે પ્રતિષ્ઠિત ચિન્નીકૃષ્ણન ઈનોવેશન એવોર્ડસ 2024ની 13મી આવૃત્તિનું આયોજન કરાયું હતું. તેમાં ત્રણ સાહસોએ પુરસ્કાર જીત્યા હતા. પુરસ્કારનું લક્ષ્ય ઈનોવેશન થકી અસલ દુનિયાના પડકારોને પહોંચી વળવા માટે છૂપી વેપાર સાહસિક પ્રતિભાની ખોજ કરવાનું હતું. દરેક વિજેતાને કેવિનકેર દ્વારા રૂ. 1 લાખનું રોકડ …
Read More »ડૉ. વી.જી. પટેલ મેમોરિયલ લેક્ચર આયોજન, ઈ ડી આઈ આઈ
ઉદ્યોગ સાહસિકો દેશના અર્થતંત્રની ધરોહર છે શ્રી સવજીભાઈ ધોળકીયા, સ્થાપક તથા અધ્યક્ષ, શ્રી હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ લિમિટેડ ઈ ડી આઈ આઈ ખાતે ડૉ. વી.જી. પટેલ મેમોરિયલ લેક્ચર આયોજન ‘ઉદ્યોગ સાહસિકો દેશના આર્થિક વિકાસનો પાયો છે.’ વિષય ઉપર શ્રી સવજીભાઈ ધોળકીયાનું ઉદબોધન આ પ્રસંગે રાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકતા પશિક્ષક પ્રોત્સાહક, શિક્ષણ વિદને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા અમદાવાદ ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૪: ઉદ્યોગ સાહસિકતા …
Read More »ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ્સ 2024: વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયિક પ્રતિભાઓનું સન્માન
અમદાવાદ, 18 ઓગસ્ટ, 2024: સ્વિફ્ટએનલિફ્ટ મીડિયા ગ્રુપ દ્વારા ગુજરાતબિઝનેસ ગ્લોરી એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવતાં અમદાવાદ શહેર ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ એવોર્ડ જ્યોતિષ પ્રવીણ કુમારજી દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટ વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને ઓળખવા અને તેમના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. વ્યવસાયિક ક્ષેત્રે પ્રતિભા અને નવીનતાને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત, …
Read More »31 ડેવલોપીંગ દેશોમાંથી 57 મહિલા વ્યાવસાયિકો ઉદ્યોગસાહસિક કુશળતા વિકસાવે છે
અમદાવાદ 14મી ઑગસ્ટ 2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, અમદાવાદ (EDII) એ ભારત સરકારના વિદેશ મંત્રાલયના ITEC વિભાગ દ્વારા પ્રાયોજિત વિકાસનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ 1 ઓગસ્ટ, 2024 ના રોજ શરૂ થયો હતો અને 14 ઓગસ્ટ, 2024 ના રોજ 31 વિકાસશીલ દેશોની 57 મહિલા વ્યાવસાયિકોની સાક્ષી સાથે સમાપ્ત થયો હતો. સમાપન કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રાકેશ શંકર IAS, સચિવ, …
Read More »પ્રિયાંક શાહ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત
અમદાવાદ 14 ઓગસ્ટ 2024: રેને કોસ્મેટિક્સ, બિયરડો અને વિલન લાઇફસ્ટાઇલ જેવા સફળ વેન્ચરો પાછળના સાહસિક ફોર્સ પ્રિયાંક શાહને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક પગલું ગુજરાતમાં સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા શાહની કમીટમેન્ટને રેખાંકિત કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે સંલગ્ન, શાહનો ઉદ્દેશ ઉભરતા ઉદ્યોગસાહસિકોને …
Read More »બીએનઆઈ ઇન્ડિયા, બીએનઆઈ અમદાવાદ ના એક ચેપ્ટર બીએનઆઈ લઝારસ એ ક્રોસ રીજન કોન્ક્લેવનું આયોજન કર્યું
આ કોન્ક્લેવમાં 8 થી વધારે રીજન એ ભાગ લીધો હતો જેમાં 30 જેટલા ચેપ્ટર હતા. આ આખા દિવસની ઇવેન્ટના સ્પોન્સર્સ લઝારસના જ 16 મેમ્બર્સ હતા. જેમાં ટાઇટલ સ્પોન્સર તરીકે વિસ્કોન ઓટોમેશનના ફાઉન્ડર શ્રી રોહિત સિંઘ અને વર્ધમાન ફર્નિચરના ફાઉન્ડર શ્રી શૈવલ વોરા હતા. અલગ-અલગ રીજનથી આવેલા 200 મેમ્બર્સએ મળીને 250 કરતાં પણ વધારે રેફરલ પાસ કરેલા જેમાં ઘણી સક્સેસ સ્ટોરી …
Read More »ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઈડીઆઈઆઇ) અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) દ્વારા ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ’’ આયોજન કર્યું, જેમાં ભારતભરની ૫૭૯૬ મહિલા આંત્રપ્રિન્યોરને જાગૃત કરવામાં આવી
અમદાવાદ, 25 જુલાઈ, 2024: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા પોતાના કેમ્પસમાં ૨૫ જુલાઈ ૨૦૨૪ના રોજ ‘૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ (ઇએપી)’ના મેગા સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સંભવિત મહિલા સાહસિકો ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આયોજિત ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સના સમાપન સમારોહનું પ્રતિક છે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) ના સમર્થન અને સહયોગથી …
Read More »મેનેજમેન્ટ-આંત્રપ્રિન્યોરશિપમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની ૨૦૨૪ની બેચમાં ૧૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશના ૮૫ ઉભરતા સાહસિકો જોડાયા
અમદાવાદ, 18 જુલાઇ, 2024: આંત્રપ્રિન્યોરશિપ, એજ્યુકેશન, રિસર્ચ, ટ્રેઇનિંગ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન્સ અને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટે અમદાવાદ સ્થિત ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) એ 14 રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશના ૮૫ વિદ્યાર્થીઓની ૨૦૨૪-૨૬ની બેચને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – આંત્રપ્રિન્યોરશિપ (પીજીડીએમ-ઇ) પ્રોગ્રામમાં સામેલ કરી. આ પીજીડીએમ-ઇની ૨૭મી બેચ છે. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NSDC) નવી દિલ્હીના સીઈઓ, …
Read More »
Aajna Samachar