વ્યવસાયિક ક્ષેત્રે પ્રતિભા અને નવીનતાને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત, એવોર્ડ સમારોહમાં કૃષિ, નવીનતા, ખાદ્ય ઉદ્યોગ અને વિવિધ સ્ટાર્ટઅપ ક્ષેત્રોના દિગ્ગજોને તેમના નોંધપાત્ર યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. બોલિવૂડની જાણીતી અભિનેત્રી રિમી સેને આ એવોર્ડ શોમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …