ઉદ્યોગસાહસિકો

ઈ.ડી.આઇ.આઇ., અમદાવાદ અને એસ.બી.આઇ. ફાઉન્ડેશન દ્રારા દિવ્યાંગ ઉધોગ સાહસિકોના ધંધાના વિકાસ માટેનો તાલીમ કાર્યક્રમ પરઢોલ, અમદાવાદ ખાતે યોજાયો.

અમદાવાદ જુલાઈ 2024: ઉદ્યોગસાહસિકો વિકસાવી રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં આગવું પ્રદાન કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા એટલે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII). EDII એક સ્વાયત્ત સંસ્થા છે અને પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ અને સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ ૧૮૬૦ હેઠળ નોંધાયેલી છે.સૌભાગ્યવશ EDII જેવી સંસ્થાની સ્થાપના ગુજરાત રાજ્યમાં થઇ છે અને ઉદ્યોગસાહસિકતાના ખ્યાલનો યુવાવર્ગમાં બહોળો પ્રચાર અને પ્રસાર થાય તે દિશામાં સંસ્થા વર્ષ ૧૯૮૩થી …

Read More »

ગુજરાતની શિલ્પ વિરાસતનું સંરક્ષણ : જીઆઇ ટેગ સન્માન

ગુજરાતની ચાર હસ્તકલાને સિક્યોર જીયોગ્રાફિક ઇન્ડિકેશન (GI)નું ટેગિંગ મળ્યું આ પહેલ EDIIના સહયોગથી ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશ્નરની પહેલ હસ્તકલા યોજના હેઠળ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 20 હસ્તકલાઓને GI ટેગિંગ મળી ચૂક્યું છે. ****  16 મે 2024 – આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અમદાવાદને ગુજરાતની સમૃદ્ધ હેરિટેજ હસ્તકલાનાં સંરક્ષણ અને પ્રચારમાં એક મહત્વપૂર્ણ …

Read More »

હિંમતનગરમાં બીએનઆઇ ઇન્ટરનેશનલ દ્વારા અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરના ઉદ્યોગ સાહસિકો માટેનો એક મહાકુંભ યોજાયો

અમદાવાદ 11 મે 2024: તાજેતરમાં જ હિંમતનગરમાં બીએનઆઇ ઇન્ટરનેશનલ  દ્વારા અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરના ઉદ્યોગ સાહસિકો માટેનો એક મહાકુંભ યોજાઇ ગયો, જેમાં અંદાજે ૯૦ જેટલા સફળ સાહસિકોએ ભાગ લઈને હિમતનગરના આંગણે પોતાના વ્યવસાય અંગે સંપૂર્ણ વિગતો આપી એકબીજાની સાથે નવીન રીતે પરસ્પર વ્યવસાયના પ્રસાર અને વિકાસ  માટે  કટિબદ્ધ થયા હતા.  આ સમગ્ર ઘટનાનું આયોજન અમદાવાદના ચેપ્ટર દ્વારા થયું હતું અને …

Read More »