ભારત, ૧૬ જાન્યુઆરી ૨૦૨૫: 16 જાન્યુઆરી 2025 ના રોજ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદ અને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના હેઠળ આવેલા સર્વેક્ષણ વિભાગ વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoU પર હસ્તાક્ષર શ્રી હિતેશકુમાર એસ. મકવાણા, IAS, સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયા, ભારતીય સર્વેક્ષણ વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર અને ડૉ. સુનીલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, EDII …
Read More »ઉદ્યોગસાહસિકો
બીએનઆઇ પ્રોમેથિયસે તેના પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવની ચોથી આવૃત્તિનું સફળ આયોજન કર્યું
પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવમાં 150થી વધુ ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશ્નલ્સ ઉપસ્થિત રહ્યાં અમદાવાદ ૧૨ જાન્યુઆરી ૨૦૨૫: બીએનઆઇ પ્રોમેથિયસે તેના ખૂબજ આતુરતાથી રાહ જોવાતા પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવ (પીબીસી 4.0)નું આયોજન કર્યું હતું, જેમાં નેટવર્કિંગ અને નોલેજ શેરિંગની તકોનો લાભ લેતાં સમગ્ર અમદાવાદમાંથી 150થી વધુ બિઝનેસ પ્રોફેશ્નલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જાણીતા લેખક જય વસાવડા અને અદાણી ટોટલ ગેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ …
Read More »EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર
ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યા છે. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ની આગેવાની હેઠળ અને ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા સમર્થિત પ્રોજેક્ટ ઉદયા હાંસિયામાં ધકેલાય ગયેલી મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ (PwDs) અને સમાજના નબળા વર્ગોને સ્વતંત્ર ઉદ્યોગસાહસિક બનાવવા માટે સાધનો પુરા પાડી રહ્યું છે. પ્રોજેક્ટ ઉદયાની શરૂઆત મૂળભૂત સિદ્ધાંત સાથે કરવામાં આવી …
Read More »પ્રોજેક્ટ આરોહન સમુદાયોને સશક્ત બનાવી કરી રહ્યું છે ભવિષ્યનું ઘડતર
ગુજરાત, અમદાવાદ 07મી જાન્યુઆરી 2025: ભારતના ગ્રામ્ય વિસ્તારમાં, જ્યાં પરંપરા અને સંકલ્પ એકઠા થાય છે, ત્યાં એક મૌન ક્રાંતિ શરૂ થઈ છે. પ્રોજેક્ટ આરોહન, જે શક્તિકરણનો એક દીવો છે, જે સ્થાનિક પ્રતિભાને વધારવાની અને સમુદાયોને સીમાઓથી પર સ્વપ્ન જોવાની તક આપે છે. આ પ્રોજેક્ટ ટાટા પાવર દ્વારા સમર્થિત છે અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા અમલમાં મુકવામાં …
Read More »બીએનઆઈ અમદાવાદે બોસ વિમેન સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું
અમદાવાદ 06 જાન્યુઆરી 2025: બીએનઆઈ અમદાવાદ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોની તાકાત અને નેતૃત્વની ઉજવણી સાથે અત્યંત અપેક્ષિત બોસ વિમેન સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય સિસિલિયન ગેમ્સ 2024ના ભાગરૂપે આયોજિત આ ઇવેન્ટમાં વિવિધ બેકગ્રાઉન્ડ્સની ડાયનામિક વિમેન બિઝનેસ માલિકોને એકસાથે લાવી હતી, જેથી વિવિધ પ્રવૃત્તિઓ મારફતે તેમની નેતૃત્વની સંભવિતતાને જોડવા, પ્રેરણા મળી શકે અને ઉજવણી કરી શકાય. આ વાઇબ્રન્ટ ઇવનિંગમાં જીવંત …
Read More »અથક ભારત: ગ્રામીણ સશક્તિકરણ પહેલ EDII અને ONGC તરફથી, સતત વિકાસ માટે ગ્રામીણ ભારતને સશક્ત બનાવવું
ભારત 26 ડિસેમ્બર 2024: એન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અને ONGCના સહયોગથી અથક ભારત પ્રોજેક્ટે ગ્રામીણ અને આદિવાસી સમુદાયને તક અને ઉદ્યોગસાહસિક કૌશલ્યો પ્રદાન કરીને ગુજરાતના ડાંગ જિલ્લામાં અસરકારક રીતે લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ પ્રોજેક્ટે 300થી વધુ વ્યક્તિઓને ટકાઉ વ્યવસાયો શરુ કરવામાં મદદ કરી છે, જે આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતામાં યોગદાન આપે છે. અથક ભારત દ્વારા, 18 …
Read More »ડિજિટલ ઇન્ડિયા પહેલને સપોર્ટ કરતાં યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુઃ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે આઇટી સર્વિસિસની વિશાળ શ્રેણી ઉપલબ્ધ
Xcort કંપનીએ ઓન-ડિમાન્ડ આઇટી રિપેર સર્વિસ in એપ લોંચ કરી, જે ગુજરાતમાં ગ્રાહકોને ઘરઆંગણે લેપટોપ અને ડેસ્કટોપ રિપેરની ઉત્કૃષ્ટ સર્વિસ ઓફર કરે છે આઇટી સર્વિસમાં 28 વર્ષના બહોળા અનુભવ સાથે in એપ દ્વારા બુકિંગના સરળ અનુભવ સાથે રિયલ-ટાઇમ ટ્રેકિંગ અને સર્ટિફાઇડ ટેક્નિશિયન સાથે વિશ્વસનીય અને પારદર્શી સર્વિસ સુનિશ્ચિત કરે છે in સીપીસીબી રજિસ્ટ્રેશન દ્વારા જવાબદારીભર્યા ઇ-વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપે છે …
Read More »સ્વિફ્ટએનલિફ્ટ ટેક એલએલપી એ ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ્સ 2024નું આયોજન કર્યું
ગુજરાત, અમદાવાદ 19મી ડિસેમ્બર 2024: સ્વિફ્ટએનલિફ્ટ ટેક એલએલપી દ્વારા 12મી ડિસેમ્બરે અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ્સ 2024ની ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ જ્યોતિષ પ્રવીણ કુમારજી દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. સ્વિફ્ટએનલિફ્ટ મીડિયા ગ્રૂપના સીઇઓ નિલેશ સાબેએ ઉપસ્થિત લોકોના જબરજસ્ત સમર્થન અને પ્રશંસા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. “અમને મળેલા સકારાત્મક પ્રતિસાદ અને પ્રશંસાથી અમે ખૂબ જ …
Read More »ગુજરાત નોલેજ સોસાયટી અને એડ્યુનેટ ફાઉન્ડેશન એ શેલ ઈન્ડિયાના સહયોગથી ગુજરાતના યુવાનોને ભવિષ્ય માટે કૌશલ્ય પ્રદાન કરવા ભાગીદાર કરી
આ ભાગીદારીનો ઉદ્દેશ ગુજરાતમાં ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્લીનર ટેક્નોલોજી અને સસ્ટેનેબલ પ્રેક્ટિસમાં મહત્વપૂર્ણ કૌશલ્યોના અંતરને દૂર કરવાનો છે ગાંધીનગર 12 ડિસેમ્બર ૨૦૨૪ : ગુજરાત નોલેજ સોસાયટી (કમિશનરેટ ઑફ ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત) એ એડ્યુનેટ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતના યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યોથી સજ્જ કરવા માટે સ્કીલ્સ4ફ્યુચર પ્રોગ્રામનો પ્રારંભ કર્યો છે. શેલ ઈન્ડિયાના સહયોગથી આ પહેલનો ઉદ્દેશ્ય …
Read More »EventBazaar.com ભારતનું પહેલું વ્યાપક ઈવેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ
અમદાવાદ 11 ડિસેમ્બર 2024: ભારતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા તૈયાર અભૂતપૂર્વ પ્લેટફોર્મ, EventBazaar.comને મંગળવારે અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ ઇવેન્ટ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી ઉદ્યોગસાહસિક હિરવ શાહ નીઆગવી ઉપજ છે. લગ્ન, સામાજિક અને ઉજવણીના કાર્યક્રમો તેમજ કોર્પોરેટ ઇવેન્ટ્સ સહિતના કાર્યક્રમોને સમાવતા ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટરનું અંદાજિત વાર્ષિક કદ રૂપિયા 6 લાખ કરોડનું છે. અત્યાધિક …
Read More »
Aajna Samachar