GCCI યુથ પ્રીમિયર લીગમાં એચટુઓ – આસોપાલવની ટીમો ચેમ્પિયન

Spread the love

ગુજરાત, અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: GCCI યુથ વિંગ દ્વારા જીવાયપીએલ VII (જીસીસીઆઈ યુથ પ્રીમિયર લીગ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ આઠ ટીમોમાં ઈબકો, આઈમાર્ક, સ્ટેલર ગેલેક્સી, એએસબી ટ્યુબ્સ, એચટુઓ કાર્સ સ્પા, આરએમપી એડવાઈસર્સ, આસોપાલવ અને વિમલ વેલનેસ સામેલ હતી. પુરુષ કેટેગરીમાં એચટુઓ કાર્સ સ્પા એ ટ્રોફી પર કબજો કર્યો હતો. જ્યારે મહિલા કેટેગરીમાં આસોપાલવની ટીમે બાજી મારી હતી. આ ટુર્નામેન્ટ 3 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 130 ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.


Spread the love

Check Also

ભારત સ્વસ્તિક યાત્રાની કેદારનાથ ખાતેની રામકથા ભગવાન શિવ અને આદિ શંકરાચાર્યના પવિત્ર વારસાને પ્રતિબિંબિત કરે છે

Spread the love સનાતન ધર્મના સૌથી પૂજનીય હિમાલયી તીર્થસ્થળોમાંના એક એવા કેદારનાથ ધામ ખાતે, પૂજ્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *