રાષ્ટ્રીય

મારુતિ સુઝુકીએ તદ્દન નવી Dzire લૉન્ચ કરીઃ અજોડ સ્ટાઇલ, અજોડ પર્ફોમન્સ

તદ્દન નવી પ્રગતિશીલ સ્ટાઇલિંગની સાથે તૈયાર કરવામાં આવેલી કૉમ્પેક્ટ સીડાન. સેગમેન્ટમાં સૌપ્રથમ હોય તેવી ઘણી બધી વિશેષતાઓથી સજ્જ, જેમ કે, ઇલેક્ટ્રિક સનરૂફ, 360 એચડી વ્યૂ કેમેરા, સુઝુકી કનેક્ટ અને તદ્દન નવા એલઇડી ક્રીસ્ટલ વિઝન હેડલેમ્પ્સ. તદ્દન નવી Dzire વિશ્વના શ્રેષ્ઠ થર્મલ એફિશિયેન્ટ ઝેડ-સીરીઝ2 લિ. એન્જિનથી સંચાલિત થાય છે, જે તેને પેટ્રોલ એમટીમાં 24.79 કિમી/લિ. અને એસ-સીએનજી પાવરટ્રેન્સમાં 33.73 કિમી/કિગ્રા^ની સાથે …

Read More »

સોની લાઈવ દ્વારા ફ્રીડમ એટ મિડનાઈટનું ટ્રેલર રજૂ કરાયું: શો 15મી નવેમ્બરે રિલીઝ થશે

અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪:  ફ્રીડમ એટ મિડનાઈટનું બહુપ્રતિક્ષિત ટ્રેલર રજૂ કરાયું છે. એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) દ્વારા સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં નિર્માણ કરેલી ફ્રીડમ એટ મિડનાઈટમાં પડદા પાછળની ટીમ અદભુત છે. આ પ્રોડેક્ટના શોરનર અને ડાયરેક્ટર તરીકે નિખિલ અડવાણીએ સૂત્રો સંભાળ્યા છે ત્યારે વાર્તા અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કરેંગ દાસ, ગુણદીપ કૌર, દિવ્યા નિધિ શર્મા, રેવંતા સારાભાઈ અને ઈથેન …

Read More »

સેમસંગ ઈનોવેશન કેમ્પસે ફ્યુચર- ટેક સ્કિલ્સમાં 3500 યુવાનોને તાલીમ આપીને 2024 પ્રોગ્રામ પૂર્ણ કર્યો

ફ્લેગશિપ સીએસઆર પહેલ ભારતીય યુવાનોને નોકરી માટે તૈયાર થવા AI, IoT, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં તાલીમ આપે છે. પ્રોગ્રામના નેશનલ ક્મ્પ્લીશન સમારંભમાં વિવિધ ડોમેન્સમાં ટોપર્સને હવે રૂ. 1 લાખનું રોકડ ઈનામ અને સેમસંગ પ્રોડક્ટો પ્રાપ્ત થશે. 2023માં અપસ્કિલિંગ પ્રોગ્રામે 3000 વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી.  ગુરુગ્રામ, ભારત 11 નવેમ્બર 2024: સેમસંગ ઈન્ડિયાએ વર્ષ 2024 માટે સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી) …

Read More »

ફિનો બેંકે ઘરની બચતમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી “ગુલ્લક” એકાઉન્ટ શરૂ કર્યું

ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર રૂ. 2 લાખ સુધીનું વીમા કવર અને વ્યાજની માસિક ચુકવણી મળશે  અમદાવાદ 11 નવેમ્બર 2024: બેંકિંગને આસાન, સરળ અને સુવિધાજનક બનાવ્યા બાદ ફિનો પેમેન્ટ્સ બેંક હવે ગ્રાહકોને વધુ બચત કરાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રાહકો માટે મૂલ્ય સર્જનની દિશામાં પોતાના પ્રયાસોને ચાલુ રાખતા ફિનો બેંકે આજે એક નવા બચત એકાઉન્ટ ‘ગુલ્લક’ને શરૂ કરવાાની જાહેરાત કરી …

Read More »

હર્બલાઈફ ઈન્ડિયાની એથ્લીટ્સને સશક્ત બનાવવા માટે આયર્નમેન 70.3 ગોવા 2024 સાથે ભાગીદારી

લાગલગાટ ત્રીજા વર્ષ માટે સફળ સહયોગ ચાલુ જ રહ્યો છે  અવ્વલ હેલ્થ અને વેલનેસ કંપની, કમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઈફ દ્વારા જોડાણના લાગલગાટ ત્રીજા વર્ષે આયર્નમેન 70.3 ઈન્ડિયા સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. આ કરાર પ્રીમિયમ સ્પોર્ટસ ન્યુટ્રિશન થકી એથ્લેટિક પરફોર્મન્સને ટેકો આપવાની હર્બલાઈફની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. આયર્નમેન 70.3 ઈવેન્ટ વર્લ્ડ ટ્રાયેથ્લોન કોર્પોરેશન (ડબ્લ્યુટીસી)ને સંલગ્નિત અવ્વલ લાંબા અંતરની ટ્રાયેથ્લોન છે. …

Read More »

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ કરી રહ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને JEE અને NEETના અભ્યાસાર્થીઓ માટે શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કોર્સ સંબંધિત ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ સામાન્ય વિદ્યાર્થી પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ …

Read More »

શેલ્બી હોસ્પિટલનો એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન ડિપાર્ટમેન્ટ એથ્લેટ્સને આપશે સ્પેશિયલ કેર

અત્યાધુનિક સુવિધાઓ સાથે અત્યંત કુશળ સર્જનો અને સ્પોર્ટ્સ મેડિસિનના નિષ્ણાતો મળીને એથ્લેટ્સ અને દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર પૂરી પાડશે અમદાવાદ ૧૦ નવેમ્બર ૨૦૨૪: ભારતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર પ્રોવાઈડર શેલ્બી હોસ્પિટલ્સે એક એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન વિભાગ શરૂ કર્યો છે. આ વિભાગ, રમત-ગમત સંબંધિત ઇજાઓની સારવાર અને એથ્લેટિક પર્ફોર્મન્સને ઉચ્ચતમ સ્તર સુધી લઇ જવા માટે ખાસ કામ કરે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે …

Read More »

પરમપૂજય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિ નિમિતે અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી

અમદાવાદ 08 નવેમ્બર 2024: અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા આજે શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પારકર સમાજનું ૨૦૨૪નું સૌથી મોટું સામાજિક સ્નેહ મિલન યોજવામાં આવ્યું.આ દરમિયાન બાપાની પૂજન વિધિ પ્રથમા બ્લડ બેંક દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ, સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય જન્મોત્સવ, શ્રી …

Read More »

મોરારી બાપુએ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી

ગુજરાત, અમદાવાદ 08 નવેમ્બર 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા – માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂજ્ય બાપૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા વાયદાને યાદ કર્યો હતો. રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જો હું પ્રેસિડેન્ટ બનીશ તો યુદ્ધ રોકાવી દઇશ. ટ્રમ્પ સાહેબ, …

Read More »

પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે: શ્રી મોરારી બાપુ

*અનુકરણ એક પ્રકારનું મરણ છે.* *જે અખંડ છે એ બ્રહ્મ છે.* *આપણને અનુરાગની છાયામાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય.* *મંત્ર જપવો પડે છે અને નામનું સ્મરણ થાય છે.* *જપથી સિદ્ધિ મળે છે અને સ્મરણથી શુદ્ધિ મળે છે.* *જપ એકલા કરવાના હોય અને સ્મરણ સંકીર્તન સમૂહમાં,આંસુઓ સાથે થાય.* પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે ખુબ સુંદર જિજ્ઞાસાનો …

Read More »