નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ TCLમાં હાર્ડ ટેનીસ બોલથી ક્રિકેટ રમશે રાજકોટ, ગુજરાત | ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ — તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ત્યારે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દેશની તમામ દિકરીઓના રોલ મોડેલ બન્યા છે. જેમાં યુવા પેઢીમાં, ખાસ કરીને છોકરીઓ, તેમના સપનાઓને સાકાર કરવા માટે હવે પ્રેરિત થઈ છે. અને હવે છોકરીઓ ક્રિકેટમાં …
Read More »રાષ્ટ્રીય
ભગવાન વેંકટેશનાં ચરણમાં થઇ કથાની પૂર્ણાહૂતિ; આગામી-૯૭૦મી રામકથા ૩ જાન્યુઆરીથી લખીસરાય (બિહાર)થી શરૂ થશે
*ભગવાનની અધ્યક્ષતામાં પૂરી પ્રકૃતિ કામ કરે છે.* *અહીં કોઈ અધ્યક્ષ છે એ બધું કરે છે-આ બોધ ક્યારેય ભૂલાવો ન જોઈએ.* *અહીં કોઈક માત્ર હાજર રહીને આપણી પાસે બધું કરાવે છે.* *પ્રકૃતિ બધું કરી રહી છે,એને શ્રી કહો,ભૂમા કહો કે રમા કહો.* *રામચરિત માનસ સ્વયં ત્રિપતી છે.* *સ્વયં શ્રીદેવી છે,ભૂદેવી છે અને રમાદેવી પણ છે.* *શ્રીપતિ નિજ માયા તબ પ્રેરી;* …
Read More »શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણતા નિમિત્તે સાલ હોસ્પિટલ – સાઇન્સ સિટી અને શ્રી સ્વામિનારાયણ મંદિર સાઇન્સ સિટીના દ્વારા એક માસ સુધી આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન
28 ડિસેમ્બર 2025, રવિવારના રોજ શ્રીજીધામ સાઇન્સ સિટી મંદિરે ભવ્ય જ્ઞાનસભાનું આયોજન ગુજરાત, અમદાવાદ | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર શિક્ષાપત્રી ગ્રંથને 23 જાન્યુઆરી 2025ના રોજ 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે, સાલ હોસ્પિટલ તથા શ્રીજીધામ – શ્રી સ્વામિનારાયણ મંદિર સાઇન્સ સિટીના સહયોગથી વિવિધ આરોગ્યલક્ષી તથા આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તારીખ 28 ડિસેમ્બર …
Read More »હવે પોપ કલ્ચર્સના લવર્સને મળશે અમદાવાદમાં “સાયકેડેલિક મ્યુઝિક”નો ટચ
31st પર સિટીમાં “સાયકેડેલિક નિયોન નાય” યંગસ્ટર્સને મ્યુઝિકના અલગ ઝોનમાં લઈ જશે ગુજરાત, અમદાવાદ | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — હાલ સિટીમાં ક્રિસમસ નાતાલ અને 31st ડિસેમ્બર ન્યુ યર પાર્ટી સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા લોકો ખાસ સ્થળો પર ન્યુ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે જતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાં તમે ન્યુ યર સેલિબ્રેશનને …
Read More »ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલનું ૧૭મું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયું
આ કાર્યક્રમમાં ગુજરાતના મોટી સંખ્યામાં વકીલોએ ભાગ લીધો ગુજરાત, અમદાવાદ | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલનું ત્રણ દિવસીય ૧૭મું રાષ્ટ્રીય અધિવેશન રાજસ્થાનના બાલોત્રા-નાકોડા સ્થિત લાલબાગ કેમ્પસમાં ખૂબ જ ધામધૂમથી શરૂ થયું, જેમાં દેશના તમામ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વકીલોએ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનમાં સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશો, ભારત સરકારના વરિષ્ઠ કાયદા અધિકારીઓ …
Read More »અયોધ્યાની સાથે જ રાયસણના શ્રી રામજી મંદિરના દ્વિતિય પાટોત્સવની ભવ્યતાથી ઉજવણી થશે
ગાંધીનગર, ગુજરાત | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — અયોધ્યામાં શ્રી રામ જન્મ ભૂમિ ઉપરના શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની સાથે જ એ જ તારીંખ અને એજ સમયે ગાંધીનગરમાં એકમાત્ર જેની પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી તે શ્રી રામજી મંદિરના દ્વિતિય પાટોત્સવની આગામી પોષ સુદ બારસ, બુધવાર તારીખ ૩૧ ડિસેમ્બરે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં રાયસણ ખાતે નવનિર્મિત પંચેશ્વર તળાવના કિનારે આવેલ પંચેશ્વર મંદિર પરિસરમાં આવેલ …
Read More »સેન્ચ્યુરી હોસ્પિટલએ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું
રાજકોટ, ગુજરાત | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — રાજકોટની અગ્રણી આરોગ્ય સેવા સંસ્થા સેન્ચ્યુરી કેન્સર હોસ્પિટલ દ્વારા શનિવારે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં વહેલી તકે નિદાન, રોગ નિવારણ તેમજ કેન્સરના જોખમ અને સારવાર પછી રિકવરીમાં પોષણની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમમાં અનેક લોકોએ ભાગ લીધો હતો, જેમાં હોસ્પિટલના તબીબી નિષ્ણાતો અને વિશેષજ્ઞોએ …
Read More »સિસિલિયન ગેમ્સ ચેસ ટુર્નામેન્ટમાં 200 થી વધુ લોકોએ ભાગ લીધો
ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — એક મહિના સુધી ચાલી રહેલા સિસિલિયન ગેમ્સ 2025ના ભાગ રૂપે આજે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિસિલિયન ગેમ્સ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો. ગુજરાતના સૌપ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર અને ભારતના અગ્રણી ખેલાડીઓમાંના એક તેજસ બાકરે આ ટુર્નામેન્ટમાં ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, …
Read More »સ્માર્ટ મીટરના સાથે ચેક મીટર લગાવો, તમામ શંકાઓનું સમાધાન મેળવો
સ્માર્ટ મીટર સાથે તમારું જૂનું મીટર પણ જોડાયેલું રહેશે બે થી ત્રણ દિવસ સુધી તમે દરરોજ તમારા બંને મીટરના યુનિટનું મિલાન કરી શકો છો ત્રણ દિવસ બાદ વિભાગીય ટીમ તમારું જૂનું મીટર દૂર કરી દેશે સુરત | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવવાના ઉદ્દેશથી તમામ ઉપભોક્તાઓના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટર અંગે જો …
Read More »ફ્લો અમદાવાદ દ્વારા એલિટ મિસિસ ઇન્ડિયા પેજન્ટ રનર્સઅપનું સન્માન કરવામાં આવ્યું
ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (ફ્લો) ના અમદાવાદ ચેપ્ટરે UMB પેજન્ટ્સ દ્વારા આયોજિત એલીટ મિસિસ ઇન્ડિયા પેજન્ટમાં તાજેતરની સિદ્ધિઓ બદલ ફ્લો અમદાવાદના એક્ઝિક્યુટિવ સેક્રેટરી એમી સોનપાલ અને જોઈન્ટ સેક્રેટરી ભૂમિકા શાજવાનીનું સન્માન કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. ૨૧ ડિસેમ્બરના રોજ જયપુરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં એમી સોનપાલ અને ભૂમિકા શાજવાની બંનેને રનર્સ-અપ …
Read More »
Aajna Samachar