અમદાવાદ 23 નવેમ્બર 2024: શનિવારે SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના ચોથા દિવસે સ્કેટિંગમાં ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલની કિમાયા સિંઘે અંડર-19 200 મીટર ક્વાડ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ડીપીએસ બોપલના અયાંશ રાવતે અંડર-7 બોય્ઝમાં 400 મીટર ક્વાડ્સમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે અંડર-9 ફાઈનલમાં કિમાયા સિંઘે દબદબો જાળવી રાખ્યો અને ગોલ્ડ જીત્યો. જ્યારે ઝેબાર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની શ્રેયા પટેલે સિલ્વર અને આનંદ …
Read More »રાષ્ટ્રીય
SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદઃ ત્રીજા દિવસે ચેકમેટ ચેમ્પિયન્સ ઝળક્યા, ખેલાડીઓએ ‘કોચ ડે’ સેલિબ્રેટ કર્યો
387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે અમદાવાદ 22 નવેમ્બર 2024: SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદમાં ત્રીજો દિવસ ચેસ બોર્ડ તરફ દોરવાયો હતો. જ્યાં યુવા ખેલાડીઓ સ્ટ્રેટેજી અને સ્પષ્ટતા સાથે યુવા ખેલાડીઓ મગજની રમત રમતા જોવા મળ્યા. ચેસ ટૂર્નામેન્ટમાં વિવિધ એજ ગ્રૂપમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ રમવા ઉતર્યા. જેમાં રેડ બ્રિક્સ સ્કૂલની નાગોરી ક્રિશ્વી …
Read More »એમેઝોન બિઝનેસે 21 નવેમ્બરથી 06 ડિસેમ્બર સુધી બિઝનેસ વેલ્યૂ ડે સેલની જાહેરાત કરી; બિઝનેસ કસ્ટમર માટે 70% છૂટ અને રૂ. 9,999 સુધીના કૅશબેક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવશે
બિઝનેસ વેલ્યૂ ડે 16 દિવસની ઇવેન્ટ છે, જે બિઝનેસ ગ્રાહકોને લેપટોપ, એપ્લાયન્સિસ, સ્માર્ટ વોચિસ, ઇલેક્ટ્રોનિક્સ, ઓફિસ ફર્નિચર અને ઓફિસ માટે આવશ્યક ચીજ-વસ્તુઓ સહિત લાભદાયક ડીલ્સ અને તમામ કેટેગરી પર ઓફર્સ ઉપલબ્ધ કરે છે પાત્રતા ધરાવતાં ગ્રાહકો 30 દિવસની ઇન્સ્ટન્ટ ઇન્ટ્રેસ્ટ-ફ્રી ક્રેડિટ મેળવી શકે છે, જે કોઇપણ છૂપા ચાર્જિસ વગર ઓછામાં ઓછા વ્યાજ દરે 12 મહિના સુધી વધારી શકાય છે, જે …
Read More »ટાટા મોટર્સની CSR પહેલથી FY24માં 1 મિલીયન જિંદગીઓ પ્રસ્થાપિત કરાઇ, 10મો વાર્ષિક CSR અહેવાલ પ્રસિદ્ધ કરાયો
મુંબઈ 21 નવેમ્બર 2024: ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સએ પોતાના વ્યૂહાત્મક સામુદાયિક હસ્તક્ષેપની પરિવર્તશીલ અસરની ઉજવણી કરતા આજે તેનો 10 મો વાર્ષિક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટી (CSR) અહેવાલ રજૂ કર્યો હતો. 1 મિલીયનથી વધુ લોકો પર કરવામાં આવેલી ટકાઉ અસરને ઉજાગર કરતા, “કરોડો સ્વપ્નાઓનું એકસાથે નિર્માણ કરતા” (“Building Together a Million Dreams”) શિર્ષકવાળો આ સીમાચિહ્નરૂપ અહેવાલ જે ભાગીદારીઓએ આ દાયકાઓ …
Read More »ઇન્ડિયા બાઈક વીકના આગામી દાયકા માટેસજ્જ થઈ જાઓ ! જયાાંગોલ સરળ છે- રાઇિ, પાટી, રેસ અનેવર્ષનો બેસ્ટ વીકેડિ માણો
IBW ની 2024 આવૃત્તિ 6ઠ્ઠી અને7મી ડિસેમ્બર 2024 ના રોજ વાગેટર, ગોવામાાંસુત્તનત્તિત થયેલ છે. હાઈ -એડ્રેનાલલન રેસથી લઈનેનવી બાઇક અનેએસેસરી સુધી સંગીત પ્રદર્ષન સુધી; સૌથી મોટી મોટરસાઇકલ કોમ્યુત્તનટી ઇવેડટના અનફગેટેબલ અનુભવોમાાંડૂબી જવા માટેતૈયાર રહો. મુંબઈ 21 નવેમ્બર 2024: ગલ્ફ ત્તસડરેક દ્વારા પ્રસ્તુત ઈન્ડિયા બાઇક વીક, તેના 11મા વર્ષમાાંલાર્જર ધેન લાઈફ અનુભવો આપવા માટેતૈયાર છે; અમારા રેલીંગ પોકાર હેઠળ દરેકનેઆવકારીએ છીએ: …
Read More »પૂજ્ય ડોંગરેજી મહારાજના ત્યાગ ના તુલે કોઈ ના આવી શકે -પૂજ્ય મોરારીબાપુ
પૂજ્ય મોરારીબાપુ એ બ્રહ્મલિનડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ એ ભાવાંજલિઅર્પિત કરી અમદાવાદ ૨૧ નવેમ્બર ૨૦૨૪: પૂજ્ય બ્રહ્મલીનશુકદેવજી અવતાર એવા ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ અવસરેમહુવા ના સેવા સંસ્કાર આશ્રમ ના સત્સંગ હોલ ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા ભાવાંજલિસ્મારણજલી અર્પણ કરવામા આવી હતી પૂજ્ય બ્રહ્મલીન કરુણાઅવતાર એવા શ્રી ડોંગરેજી મહારાજ 1990 કારતક વદ છઠ્ઠ ના દિવસે દેહ નો ત્યાગ કરી શ્રીજી ચરણ પામેલા ત્યાર …
Read More »સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી બોમ્બે દ્વારા ડિજિટલ, એઆઈ અને અન્ય ઊભરતી ટેકનોલોજીઓમાં સંશોધનમાં આગેવાની કરવા માટે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા
પાંચ વર્ષની આ ભાગીદારીનું લક્ષ્ય ડિજિટલ હેલ્થ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં અત્યાધુનિક સંશોધન અને ભાવિ પેઢીની ટેકનોલોજીઓ વિકસાવવા પ્રેરિત કરવાનું છે. આ જોડાણ આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ અને ઉદ્યોગની મુખ્ય ઈનસાઈટ્સ આપીને તેમને ભાવિ ટેકનોલોજિકસલ પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરશે. આઈઆઈટીબી ફેકલ્ટી દ્વારા વિશિષ્ટ તાલીમ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ સેમસંગના એન્જિનિયરોને ઊભરતી ટેકનોલોજીઓમાં ઊંડાણથી જ્ઞાન સાથે સુસજ્જ કરશે. ગુરુગ્રામ, ભારત …
Read More »SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: બીજા દિવસે પણ સ્વિમિંગની રમત છવાઈ, અન્ય રમતોનો પણ પ્રારંભ થયો
387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે અમદાવાદ 20 નવેમ્બર 2024: SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદમાં બીજા દિવસે પણ જોશ અને ઉત્સાહથી ભરપૂર રહ્યો, જેમાં ફરી સ્વિમિંગની રમત છવાઈ હતી. બીજા દિવસે 100 મીટર ફ્રીસ્ટાઈલ, 50મીટર બેકસ્ટ્રેક અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સહિતમાં યુવા સ્વિમર્સે શાનદાર પ્રદર્શન કરતા મેડલ્સ જીત્યા હતા. 200 મીટર ઈન્ડિવિડ્યુઅલ …
Read More »SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો
387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે અમદાવાદ 20 નવેમ્બર 2024: SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો બુધવારે ભવ્ય અંદાજમાં પ્રારંભ થયો. પ્રથમ દિવસે સ્વિમિંગ, ખો-ખો અને ફૂટબોલની રમતોની સ્પર્ધાઓ જોવા મળી. સ્વિમિંગ પ્રથમ દિવસની સૌથી મોટી ઈવેન્ટ રહી. જેમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ શાનદાર પ્રદર્શન સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું. ઉદગમ …
Read More »ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે
ભારત 20મી નવેમ્બર 2024: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ (XAT), એક પ્રીમિયર નેશનલ લેવલની MBA એન્ટ્રસ એક્ઝામ પ્રવેશ XAT 2025 માટેની રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ જાહેર કરી છે. સંભવિત ઉમેદવારો પાસે કારકિર્દી તરફના પોતાના નિર્ણાયક પગલા માટે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે 30મી નવેમ્બર, 2024 સુધીનો સમય છે. આ પરીક્ષા 5મી જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 2:00 વાગ્યાથી 5.30 દરમિયાન યોજાશે. 75 વર્ષના વારસાને દર્શાવતા …
Read More »
Aajna Samachar