ડિફેન્ડર જર્નીઝની ત્રીજી એડિશનમાં થાર ડેઝર્ટ, ઝંસ્કર વેલી, ઉમલિંગ લા પાસ, લદ્દાખ પ્રદેશ, સ્પિતિ વેલી અને કોંકણ પ્રદેશ સહિત આઇકોનિક સ્થળો પર 21 ક્યુરેટેડ પ્રવાસ યોજનાઓ દર્શાવવામાં આવશે. તેઓ ગ્રાહકોને લક્ઝરી રોકાણ અને આતિથ્ય, અનન્ય સાંસ્કૃતિક તલ્લીનતા, ઑફ-રોડ ડ્રાઇવિંગ અને જીવનશૈલીની વ્યસ્તતા સહિત બહુ-દિવસની મુસાફરીનો અનુભવ આપે છે. વધુ માહિતી https://bit.ly/4fVxo5p પર ઉપલબ્ધ છે મુંબઈ, ભારત – 25 નવેમ્બર 2024: …
Read More »રાષ્ટ્રીય
માનસનીસદ્ભાવનાએરાજકોટને બનાવ્યું રામકોટ.
“મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે એ વિશેષ આનંદ છે” શોભાયાત્રા શુભયાત્રા બની,રેલી બની ગઇ રેલો. વૃક્ષો જેવા વડીલો,વડીલો જેવા વૃક્ષોથી સમગ્ર દેશને લીલોછમ કરવાનો વિરાટ સંકલ્પ એક્ટીવ થયો આ કથા માટે તલગાજરડીવ્યાસપીઠે ૧ કરોડ રૂપિયા તુલસીપત્ર રૂપે આપવાનો સંકલ્પ કર્યો. રાજકોટનાં ઇતિહાસમાં પહેલીવાર સ્વયંભૂ અને અ-મૂલ્ય રીતે સેંકડો લોકો એક જ સ્થળે એકઠાં થયા. …
Read More »મારુતિ સુઝુકીએ 30 લાખ કુલ નિકાસ કરી સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપ્યું
લગભગ 40% હિસ્સા સાથે ભારતની નંબર 1 પેસેન્જર વાહન નિકાસકારનાર ઑક્ટોબર 2024માં 33,168 યુનિટની અત્યાર સુધીની સર્વોચ્ચ માસિક નિકાસ કરી પિપાવાવ / નવી દિલ્હી 25 નવેમ્બર 2024: ઘરેલું માર્કેટ અને નિકાસના મામલે ભારતની અગ્રણી પેસેન્જર વ્હિકલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (એમએસઆઇએલ)એ 30 લાખ કુલ નિકાસનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 30 લાખમું સીમાચિહ્નરૂપ વાહન 1,053 યુનિટ્સના શિપમેન્ટનો એક હિસ્સો હતું, …
Read More »સોની લાઈવની ફ્રીડમ એટ મિડનાઈટના મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર અને લેખક તુષાર ગાંધી દ્વારા વખાણ
અમદાવાદ 25મી નવેમ્બર 2024: સોની લાઈવ પર નવો ઐતિહાસિક ડ્રામા ફ્રીમ એટ મિડનાઈટ આઝાદી માટે ભારતના સંઘર્ષની રોચક વાર્તા અને તેને ઉત્તમ રીતે પડદા પર ઉતારવા માટે ચર્ચાનો વિષય બની ચૂકી છે. ડાયરેક્ટર નિખિલ અડવાણીનું વિઝન દર્શકો અને ઉદ્યોગના ઈન્સાઈડર્સને પણ ગમી ગયું છે. આમાંથી એક નોંધપાત્ર સરાહના મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી તરફથી પણ આવ્યું છે. તેમણે X પર …
Read More »સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0: અનમેચ્ડ ફેલોશિપ સાથે કલિનરી એક્સ્ટ્રાવેગેન્ઝા
અમદાવાદ 24 નવેમ્બર 2024 – રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને તેની સૌપ્રથમ સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0નું આયોજન કર્યું હતું, જે એક અનોખી અને રોમાંચક કલિનરી કોમ્પિટિશન હતી, જેમાં રિયલ ટાઈમ કુકીંગ ચેલેન્જ, ક્રિએટિવ કેમેરાડેરી અને અનફોરગોટેબલ ફેલોશિપનો સમાવેશ થાય છે. રવિવારની સુંદર સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં 60થી વધુ પાર્ટિસિપન્ટ્સ અને 150થી વધુ ઉપસ્થિતોની જીવંત ભીડ જોવા મળી હતી, જેના કારણે આ …
Read More »LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા અને કોરિયન કલ્ચરલ સેન્ટર ઇન્ડિયાએ ઓલ ઇન્ડિયા K-POP કોન્ટેસ્ટ 2024ની ગ્રાન્ડ ફાઇનલમાં ચાહકોને અચંબિત કર્યા
કોલકાતાની અભિપ્રિયા ચક્રવર્તીએ ગાયનમાં અને ધ ટ્રેન્ડ ફ્રોમ ઇટાનગરમાં નૃત્ય શ્રેણીમાં તાજ પહેરાવ્યો નવી દિલ્હી 24 નવેમ્બર 2024: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા”), કોરિયન કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા (KCC)ના સહયોગથી, ઓલ-ઇન્ડિયા K-POP કોન્ટેસ્ટ 2024ની ત્રીજી આવૃત્તિનું ભારે ઝાકઝમાળ અને ઉત્સાહથી છલકાવી દેનારી ગ્રાન્ડ ફાઇનલ સાથે સમાપન થયું હતું જેમાં અસાધારણ પ્રતિભાવાન સહભાગીઓ અને ભારત તેમજ કોરિયા વચ્ચેના સમૃદ્ધ …
Read More »સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.
સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે. સાધુનો બેડલો સવાયો-તલગાજરડી વિનયે એક દિવસમાં કરોડનો આંકડો વટાવી દીધો! વૃક્ષ દેવો ભવ: અને વૃદ્ધ દેવો ભવ:-એ પણ બોલાવું જોઈએ. કથા ભીડનો નહિ, એકત્વનો વિષય છે. રાજકોટનાં આંગણે સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષો માટે યોજાયેલી ત્રિભુવનીય રામકથાનાં બીજા દિવસે આરંભે બાપુએ તમામ સન્માનનીય લોકો તરફ પોતાની પ્રસન્નતાનો ભાવ રાખ્યો.સાથે જણાવ્યું કે આચાર્ય દેવવ્રતજીનાં કાર્યને બળ …
Read More »ડિસેમ્બરમાંદુબઈમાં શું કરવું!
રાષ્ટ્રીય 24 નવેમ્બર 2024: ડિસેમ્બરનું ઠંડું વાતાવરણ, આઉટડોર એક્સપિરિયન્સ અને તહેવારોની મજા તેને દુબઈની મુલાકાત લેવાનો યોગ્ય સમય બનાવે છે.દુબઈમાં વર્ષના છેલ્લા મહિનામાં ઘણી મોટી ઘટનાઓ યોજાય છે, જેમ કે UAE નેશનલ ડે, દુબઈ શોપિંગ ફેસ્ટિવલ, અમીરાતદુબઈ7 અને નવા વર્ષની ઉજવણી.ડિસેમ્બર2024 માં દુબઈમાં થતી કેટલીક મુખ્ય ઘટનાઓ અને પ્રવૃત્તિઓ અહીં છે: દુબઈ શોપિંગ ફેસ્ટિવલ દુબઈ શોપિંગ ફેસ્ટિવલ (DSF) ની 30મી …
Read More »ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જ્ઞાનાકાર કૌશલ્ય પર ભાર આપે છેઃ અમદાવાદના શિક્ષકો માટે ભાષા તાલીમ કાર્યક્રમનું આયોજન
વર્કશોપનું લક્ષ્ય જ્ઞાનાકાર, વર્તનકીય અને વિઝ્યુઅલ અભિગમ થકી ભાષા સક્ષમતા કૌશલ્ય વધારવાનું છે અમદાવાદ 23 નવેમ્બર 2024 — યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડનો વિભાગ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ઈન્ડિયા (ઓયુપી) દ્વારા અમદાવાદ અને પાડોશી જિલ્લાઓમાં ભાષાના શિક્ષકો માટે વ્યાવસાયિક વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપની થીમ “એન્હાન્સિંગ લેન્ગ્વેજ કમ્પીટન્સી સ્કિલ્સ થ્રુ અ કોગ્નિટિવ, બિહેવિયરલ એન્ડ વિઝયુઅલ એપ્રોચ” હતી, જેનું લક્ષ્ય શિક્ષકોને પરિપૂર્ણ …
Read More »રમીકલ્ચર ભારતના વિકસતા ઓનલાઇન ગેમિંગ સેક્ટરમાં જવાબદાર ગેમિંગ અને કૌશલ્ય-વિકાસ માટે અગ્રેસર
અમદાવાદ 23 નવેમ્બર 2024: કૌશલ્ય-આધારિત ઓનલાઇન ગેમ કંપની ગેમ્સક્રાફ્ટનું ફ્લેગશીપ પ્લેટફોર્મ રમીકલ્ચર ભારતના ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત વૃદ્ધિ સાથે એક સુરક્ષિત અને ન્યાયી ગેમિંગ માહોલ પ્રદાન કરવા માટે તેની કટીબદ્ધતાને વધુ મજબૂત કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2028 સુધીમાં આ માર્કેટ 7.5 અબજ યુએસ ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ છે ત્યારે રમીકલ્ચરના નેતૃત્વમાં ઓનલાઇન રમી સેક્ટર આ વિકાસમાં અગ્રેસર છે, જે …
Read More »
Aajna Samachar