રાષ્ટ્રીય

અમદાવાદમાં 90 ટકા પ્રોફેશ્નલ કામના સ્થળે આગળ રહેવા વધુ માર્ગદર્શન ઇચ્છે છે

મુખ્ય ફોકસ એરિયામાં કાર્યસ્થળમાં એઆઇને એકીકૃત કરવું અને ફ્લેક્સિબલ વર્કિંગને અપનાવવાનો સમાવેશ થાય છે પ્રોફેશ્નલ નોલેજ મેળવવા માટે વીડિયો સૌથી લોકપ્રિય માધ્યમ છે પ્રોફેશ્નલ્સ પરિવર્તનને અપનાવવા અને આગળ રહેવા ટૂલ્સ અને માહિતી માટે લિંક્ડઇન તરફ વળ્યાં છે  અમદાવાદ 03 ઓક્ટોબર 2024: વિશ્વના સૌથી મોટા પ્રોફેશ્નલ નેટવર્ક લિંક્ડઇન દ્વારા કરાયેલા નવા અભ્યાસ મૂજબ હવે અમદાવાદમાં પ્રોફેશ્નલ્સ અનુભવી રહ્યાં છે કે કામ …

Read More »

ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી

મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાને નાણાકીય વર્ષ 26ના મધ્ય સુધીમાં 3 GW થી વધારીને 14 GW કરવાનો લક્ષ્યાંક FY27 સુધીમાં સેલ ઉત્પાદન ક્ષમતા 4 GW સુધી પહોંચવાનું લક્ષ્ય ગુજરાત, સુરત 3જી ઑક્ટોબર 2024 – ભારતની અગ્રણી ગુણવત્તાયુક્ત સોલાર બ્રાન્ડ ગોલ્ડી સોલર એ આજે પોતાના મેજર કેપેસિટી એક્સપાન્શન યોજનાઓની જાહેરાત કરી.  ગોલ્ડી સોલારનું લક્ષ્ય નાણાકીય વર્ષ 26ના મધ્ય સુધીમાં તેની મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા …

Read More »

પંજાબ ગ્રિલનીફેસ્ટિવ નવરાત્રી થાળી સાથે નવરાત્રિનો આનંદ માણો

નેશનલ, 03મી ઑક્ટોબર 2024: નવરાત્રિના નવ દિવસના ઉત્સવના અવસર પર સમગ્ર ભારતમાં લોકો સાત્વિક ભોજનનો આનંદ માણે છે અને શરીર અને આત્માને પોષણ આપનાર શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકની પસંદગી કરે છે. આ સમયગાળામાં પરંપરાગત ઉપવાસના રિત-રિવાજોનું સન્માન કરનાર ઇન્ગ્રેડિયન્સમાંથી તૈયાર કરવામાં આવેલા ભોજનની જરૂરિયાત હોય છે, જે શરીરને શુદ્ધ રાખનાર સરળ અને ખુબ સ્વાદિષ્ટ વિકલ્પ પ્રદાન કરે છે. આ દિવસો …

Read More »

નશાબંધી સપ્તાહ અંતર્ગત વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વ્યસનમુક્તિ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

આણંદ 03 ઓક્ટોબર 2024: સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આણંદ જિલ્લામાં નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા આ વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધીના ઘનિષ્ટ …

Read More »

જીયા સંજયભાઈ ત્રિપાઠી કચ્છની આ યુવતી અભ્યાસ અને ઍક્ટિંગ બંનેમાં મોખરે

‘રિશ્તોં કી ડોર’ અને‘ પહલ : છોટે કદમ બડી સોચ’ નામની શૉર્ટ ફિલ્મની બાળ-કલાકારની સફર આટલી નાની ઉંમરે પોતાના અભિનયમાંથી જે કંઈ રકમ એકઠી કરે છે સામાજિક કાર્યોમાં ડૉનેટ કરે છે. જીયા લાયન્સ હોસ્પિટલ ભુજમાં મદદરૂપ થઈ છે. સૌથી પહેલા એક સરસ મજાની શૉર્ટ ફિલ્મની વાત કરીએ. આ વર્ષે 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ શૉર્ટ ફિલ્મનું નામ છેઃ ‘રિશ્તોં કી …

Read More »

વિજ્ઞાન ગુર્જરીના સાયન્સ અને ઇનોવેશન સ્ટુડન્ટ ફેસ્ટને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું

અમદાવાદ 02 ઓક્ટોબર 2024: વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાત ભરમાં 30 જેટલા જિલ્લાઓમાં તારીખ 01 ઓગસ્ટ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતની 660 જેટલી વિવિધ સ્કૂલો કોલેજો યુનિવર્સિટી તથા સંશોધન સંસ્થાઓમાં ભારતીય વિજ્ઞાન તથા ભારતીય વૈજ્ઞાનિકો ના વિષયને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં ગુજરાત ગુજરાત ભરમાંથી 660 વિવિધ સંશોધન સંસ્થાઓમાં કામ કરતા વૈજ્ઞાનિકો,  શિક્ષણવિદો ઔદ્યોગિક તજજ્ઞ  દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોને …

Read More »

ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!

ગુજરાત, અમદાવાદ 02 ઓક્ટોબર 2024: મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ ખાતે વિશ્વ વિખ્યાત ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઝૂમવા નાના બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝનો થનગની રહ્યા છે. સ્વર્ગીય પ્રમોદ મહાજન મેદાન ખાતે સતત સાતમા વરસે ફાલ્ગુની પાઠક પર્ફોર્મ કરી રહી છે. આ ભવ્યાતિભવ્ય નવરાત્રિમાં પ્રતિદિન ત્રીસ હજારથી વધુ ભક્તો માતાજીના ગરબા રમવા આવે એવી શક્યતા છે. નવરાત્રી દરમિયાન કુલ …

Read More »

આ નવરાત્રિમાં ટ્રેમોન્ટિના સાથે રસોઈનો આનંદ ઘરે લાવો

ટ્રેમોન્ટિનાના ટોક્સિન ફ્રી કુકવેર શ્રેણી સાથે તહેવારોમાં રસોઈ અનુભવને શ્રેષ્ઠ બનાવો: ટ્રાઇ-પ્લાય, સિરામિક-કોટેડ,કાસ્ટ આયર્ન અને વધુ !  અમદાવાદ 02 ઓક્ટોબર 2024: જેમ-જેમ નવરાત્રિના ઉત્સાહપૂર્ણ તહેવારો સાથે નજીક આવી રહી છે ત્યારે ઇનોવેટિવ કુકવેર અને કિચનવેરમાં વૈશ્વિક અગ્રણી ટ્રેમોન્ટિના ગુજરાતમાં તેની ટોક્સિન-ફ્રી કુકવેર શ્રેણી રજૂ કરવા માટે ઉત્સાહિત છે. ડીપ ટ્રાઇ-પ્લાય કઢાઈ અને તસલાથી લઈને અનોખા આકારના કાસ્ટ આયર્ન તવાઓ સુધી, …

Read More »

આણંદ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

આણંદ 02 ઓક્ટોબર 2024: આજે આપણે સૌ સ્વચ્છતા ના શપથ લઈએ, આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખીએ અને આપણું ઘર, આપણું આંગણું, આપણું નગર સ્વચ્છ રાખીએ તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું કે આજે તારીખ ૨ જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણા નગરને આપણા …

Read More »

હાર્ટ એટેકની વધતી જતી ઘટનાઓ : ડૉ. હસિત જોશીનો દૃષ્ટિકોણ

ગુજરાત, અમદાવાદ 01 ઓક્ટોબર 2024: ભારત કોરોનરી હૃદય રોગ અને હૃદયરોગના હુમલામાં ચિંતાજનક વધારો અનુભવી રહ્યું છે. કોરોનરી હાર્ટ ડિસીઝ, જેને ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ (IHD) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્લેક ડિપોઝિટને કારણે ધમનીઓના ધીમે ધીમે સાંકડા થવાથી હૃદયમાં ઓક્સિજનયુક્ત રક્તના પ્રવાહને પ્રતિબંધિત કરે છે. કોરોનરી ધમની રોગને સમજવું: પ્લેક, કોલેસ્ટ્રોલ, ફેટી પદાર્થો અને કેલ્શિયમનું મિશ્રણ, ધમનીઓની અંદરની દિવાલો …

Read More »