રાષ્ટ્રીય

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

આગામી-૯૪૪મી રામકથાનવલાનોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટનીસ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. “આજની યુવા પેઢીમાં દોષ હશે પણ દંભ નથી” ગુણાતિતનું એ લક્ષણ હોય છે:એદેહનગરમાં અને વિદેહનગરમાં વગર નિમંત્રણે જતા હોય છે.   કથાબીજ પંક્તિઓ: કરી નૃપ ક્રિયા સંગ પુરબાસી; ભરત ગયે જંહ પ્રભુ સુખરાસી. -ઉત્તરકાંડ દોહો-૬૫ પુનિ પ્રભુ ગીધ ક્રિયા …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S24 FE રજૂ કરાયાઃ ફુલ ગેલેક્સી AI ક્ષમતાઓ વધુ ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધઃ આકર્ષક ઓફરો માટે હમણાં જ પ્રી-બુક કરો

ગેલેક્સી S24 FE પ્રી-બુક કરાવનારા ગ્રાહકોને ફક્ત રૂ. 59,999માં  8GB+128GB વેરિયન્ટની કિંમતે 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટ મળશે  ગુરુગ્રામ, ભારત 30 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી Galaxy S24 FEના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે વધુ ઉપભોક્તાઓને પ્રીમિયમ મોબાઈલ અનુભવો પ્રદાન કરતી ગેલેક્સી AI ઈકોસિસ્ટમમાં નવો ઉમેરો છે. ગેલેક્સી S24 FE, AI-આધારિત પ્રોવિઝ્યુઅલ એન્જિન દ્વારા …

Read More »

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં અભૂતપૂર્વ સૌથી મોટું ઓપનિંગ !

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024 દ્વારા વિક્રેતાઓ માટે અસાધારણ આરંભઃ પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું સેલિંગ કરતાં સમગ્ર ભારતમાં નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs)ની અવિશ્વસનીય વૃદ્ધિ  પ્રાઇમ-અર્લી એક્સેસ (PEA)ના પ્રથમ 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યામાં પ્રાઇમ મેમ્બરનું શોપિંગ  એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં પ્રથમ 48 કલાક દરમિયાન જ 11 કરોડ જેટલી વિક્રમી સંખ્યામાં ગ્રાહકો ઊમટી પડ્યા અને …

Read More »

બર્ટેલસમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સની આગેવાની હેઠળ બેઝિક હોમ લોન્સે સીરીઝ B ફંડિંગમાં 10.6 મિલિયન ડોલર એકત્ર કર્યા

નવા ભંડોળનો ઉપયોગ બજારની પહોંચને વિસ્તૃત કરવા, તેના લોન પોર્ટફોલિયોને વધારવા અને ટેક્નોલોજી કુશળતાને મજબૂત કરવાની યોજના છે. BASICએ તેની શરૂઆતથી, 650થી વધુ જિલ્લાઓમાં અંદાજે 2.5 લાખ પરિવારોને ઘર પુરા પાડવામાં મદદ કરી છે, અને ટાયર-2 અને 3ના 15,000 લોકોને પરોક્ષ રીતે રોજગારી આપવામાં મદદ કરી છે. આજની તારીખે, BASICની ટેક-સક્ષમ ડિસ્ટ્રીબ્યુશનએ લોન અરજીઓમાં $12bn પ્રાપ્ત કર્યા છે અને તેના …

Read More »

જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે. “હું માત્ર પંચાક્ષરી છું:”મોરારીબાપુ. એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી અર્થ. સ્પેનનીમાર્વેલાની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનો આજે આઠમો દિવસ,આરંભે એક પત્ર હતો, ૩૫ વર્ષના માનસવાટિકાનાંફ્લાવર-ક્ષત્રિય શ્રોતાએ પૂછેલું કે ગુરુકૃપાથીસાધુભાવ ઉતાર્યો છે,સાધુ નથી પણ સાધુનો આશ્રિત છું એનો આનંદ છે.પણ ક્યારેક સ્વભાવ આવી જાય છે …

Read More »

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે

અમદાવાદ 29મી સપ્ટેમ્બર 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, …

Read More »

મેરેન્ગો CIMS હોસ્પિટલ્સ દ્વારા આયોજિત વર્લ્ડ હાર્ટ ડે મેરેથોનમાં હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા

આ MCIMS મેરેથોનમાં 2,000 થી વધુ સહભાગીઓએ લીધો. તમામ લોકોએ હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા મરેન્ગો CIMS હોસ્પિટલ પોતાની કાર્ડિયાક સાયન્સ ટીમ સાથે કાર્ડિયાક કેરમાં લાંબા સમયથી અગ્રણી રહ્યું છે અને ભારતમાં સૌથી મોટી અને સૌથી અનુભવી તરીકે ઓળખાય છે. અમદાવાદ 29 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી મોટી અને સૌથી વધુ અનુભવી કાર્ડિયાક સાયન્સ ટીમમાંની એક મેરેન્ગો CIMS …

Read More »

1થી 7 ઑક્ટોબર દરમિયાન એમેઝોન ફ્રેશના ફેસ્ટિવ સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની સીઝનનો આનંદ માણો

7 ઑક્ટોબર, 2024 સુધી કરિયાણા અને રોજબરોજની જરૂરિયાતની ચીજો, પૅકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં, મૂળભૂત જરૂરિયાતની ચીજો પર 45% સુધીની છુટ મેળવો. નવા ગ્રાહકો તેમના ઑર્ડર્સ પર 50% સુધીની છુટની સાથે રૂ. 400ના કૅશબૅકનો લાભ લઈ શકશે વત્તા ફળો અને શાકભાજી પર વધારાનું ફ્લેટ રૂ. 50નું કૅશબૅક પણ મેળવી શકશે. તમામ ગ્રાહકો 5 અને 6 ઑક્ટોબરના રોજ ફળો અને શાકભાજીના …

Read More »

કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1નો આરંભ

અમદાવાદ28મી સપ્ટેમ્બર 2024: કૉમ્પટૅક જૂથના જૂથના કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1 નામના ઇલેક્ટ્રિક સ્કૂટરનો આજે શનિવારના રોજ આરંભ કરાયો હતો. ગત એપ્રિલ-2024માં લૉન્ચ કરવામાં આવેલ કૉમ્પટૅક-VX1 સ્કૂટરની ડિલિવરી જુલાઈમાં શરૂ થઈ હતી. આ નવીનતાસભર ઈલેક્ટ્રિક સ્કૂટર તેની શ્રેષ્ઠ ડિઝાઇન, ઉત્તમ સુવિધાઓ તથા ઉચ્ચ પ્રદર્શન-દેખાવ સાથે ઇલેક્ટ્રિક વાહન (EV)ના બજારમાં ક્રાન્તિ લાવવાની પૂરી ખાતરી આપે છે. કૉમ્પટૅક-VX1 સ્કૂટર અદ્યતન ટૅક્નોલોજીને વ્યાવહારિકતા …

Read More »

ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો

ઓલિમ્પિક ચેમ્પિયન અને દુનિયાના સૌથી દમદાર આઇસ શોની નિર્માત્રી, દિગ્દર્શક, કોરિયોગ્રાફર અને મુખ્ય પ્રદર્શનકર્તા તાતિયાના નવકા, તેમની નવી પ્રોડક્શન “શેહેરઝાદે – આઇસ શો” સાથે ભારતીય દર્શકોને મંત્રમુગ્ધ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આઇસ સ્કેટિંગની અદ્વિતીય કળાને અરેબિયન નાઇટ્સની જાદુઈ વાર્તાઓ સાથે સંકળતાં, આ શો એક અનોખું દૃશ્ય અને ભાવનાત્મક અનુભવ આપવાનું વચન આપે છે. તાતિયાના પહેલીવાર તેમના વિશ્વ-સ્તરીય સ્કેટર્સની …

Read More »