રાષ્ટ્રીય

સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા સ્તન કેન્સરના વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા માટે મફત જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ગુજરાત, સુરત | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે, દક્ષિણ ગુજરાતના સૌથી મોટા કેન્સર સંભાળ પ્રદાતા સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા શનિવારે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના CME હોલમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓમાં બચવાના પરિણામો સુધારવામાં વહેલા નિદાન અને સમયસર હસ્તક્ષેપના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ તમામ મહિલાઓ …

Read More »

આ પ્રકાશના તહેવારની ઉજવણી કરો અકાસા એરની દિવાળી માટેની ખાસ વાનગીઓ સાથે

રાષ્ટ્રીય | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: ફ્લાઈટમાં ખાસ તૈયાર કરવામાં આવેલ ભોજનના આનંદમય અનુભવો સાથે ભારતના વિવિધ તહેવારોની ઉજવણી કરવાની પરંપરા ચાલુ રાખતા, ભારતની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન, અકાસા એરએ આજે ​​એરલાઇનની ઇન-ફ્લાઇટ ડાઇનિંગ સર્વિસ, કાફે અકાસા હેઠળ તેની દિવાલી ફેસ્ટિવ મીલની ચોથી આવૃત્તિની જાહેરાત કરી. દિવાળીના આ ખાસ ભોજનમાં અમૃતસરી છોલે સાથે પીરસવામાં આવતા મીની પનીર પરાઠા, મીઠાઈમાં બાસુંદી સાથે …

Read More »

ગુજરાત ટુરિઝમના સહયોગમાં 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સઃ લાપતા લેડિઝ શ્રેષ્ઠ ફિલ્મ, અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યન બંનેને શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ, આઈ વોન્ટ ટુ ટૉક ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ) એવોર્ડ

ઝીનત અમાન તથા શ્યામ બેનેગલ પ્રતિષ્ઠિત લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિતઃ કાજોલ તથા શાહરુખ ખાને તેમની સફળ ફિલ્મો- દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, કભી ખુશી કભી ગમ અને કુછ કુછ હોતા હે-નાં દૃશ્યો પુનઃ જીવંત કર્યાં ગુજરાત, અમદાવાદ | ૧૨મી ઓક્ટોબર ૨૦૨૫: ગુજરાત ટુરિઝમના સહયોગથી 11 ઓક્ટોબર, 2025ના રોજ કાંકરિયા લેકની એકા એરેનામાં 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2025નું ભવ્ય આયોજન થયું હતું. …

Read More »

ગુજરાતી ફિલ્મ “થાલી” મોશન ટીઝરના લોન્ચ પ્રસંગે એક્ટર વિદિત શર્માએ Filmfareના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી

એક્ટર વિદિત શર્માની સામાજિક અવરેનેસફેલાવતી ફિલ્મ “થાલી”નાટીઝરનુંલોન્ચિંગFilmfare એવોર્ડ્સમાં કરાયું ગુજરાત, અમદાવાદ | ૧૨મી ઓક્ટોબર ૨૦૨૫: અમદાવાદમાં યોજાયેલFilmfare એવોર્ડ્સમાંએક્ટર વિદિત શર્માએ તેમની અપકમિંગ ગુજરાતી ફિલ્મ – “થાલી”નામોશનટીઝરના સત્તાવાર લોન્ચ માટે ભારતીય સિનેમાનાં પ્રતિષ્ઠિત એવા Filmfare ના રેડ કાર્પેટ પર ચાલવાનું સન્માન મેળવ્યું હતું. જે અંગે એક્ટર વિદિત શર્માએ જણાવ્યું હતું કે, આ ક્ષણ મારા માટે ખૂબજ ઈમોશનલ અને બ્લેસ્ડ રહી હતી …

Read More »

મોરારી બાપુએ ગોપનાથ રામકથામાં આપ્યો સંદેશ: સનાતન ધર્મ અને મંદિર સંસ્કૃતિનું સંરક્ષણ આપણી જવાબદારી

ગોપનાથ | ૧૧મી ઓક્ટોબર ૨૦૨૫: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ આજે ગોપનાથમાં ચાલી રહેલી રામકથા દરમિયાન જણાવ્યું કે સનાતન ધર્મ માત્ર એક આસ્થા નથી, પરંતુ આપણી વારસો અને ઓળખ છે, અને તેને સુરક્ષિત રાખવું આપણી જવાબદારી છે. તેમણે શ્રોતાઓને મંદિર અને પરંપરાઓના સંરક્ષણમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી. મોરારી બાપુએ ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શિવ, માતા …

Read More »

સેમસંગ દ્વારા નવરાત્રિના સમયગાળામાં સ્માર્ટફોન્સ, પ્રીમિયમ ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સીસનું વિક્રમી વેચાણ

સેમસંગના પ્રીમિયમ સ્માર્ટફોન્સનું વેચાણ તહેવારોમાં ગ્રાહકોના સેન્ટિમેન્ટ્સ સુધરતાં 40 ટકા સુધી વધ્યું. સેમસંગનાં પ્રીમિયમ ટેલિવિઝનનું વેચાણ પવિત્ર નવરાત્રિના સમયગાળામાં 100 ટકા સુધી ઊછળ્યું. એર કંડિશનર સહિત હોમ એપ્લાયન્સીસનું વેચાણ 30 ટકા વધ્યું, જે જીએસટી દર કપાત, બહેતર વોરન્ટી લાભો અને ઊર્જા બચતને આભારી છે. ગુરુગ્રામ, ઈન્ડિયા | ૧૧મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે ટેલિવિઝન અને એર કંડિશનર્સ …

Read More »

ભારતની સર્જિકલ ક્રાંતિનું આગળનું પગલું — સુરતમાં પહોંચ્યો એસએસઆઈઆઈ મંત્રમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ સર્જિકલ રોબોટ યાત્રા

એસએસઆઈઆઈ મંત્રાએ રિયલ-ટાઈમ પ્રદર્શન કર્યું, જેના દ્વારા રીમોટ સર્જિકલ કેઅર અને ભારતની મેડ-ટેક નેતૃત્વનું ભવિષ્ય રજૂ થયું. આ યાત્રાનું લક્ષ્ય મહારાષ્ટ્રના 500થી વધુ ડૉક્ટરો, સ્થાનિક સમુદાયો અને મુખ્ય મેડિકલ સંસ્થાઓ સાથે હેન્ડ-ઓન ડેમો અને તાલીમ દ્વારા જોડાવાનું છે. એસએસઆઈઆઈ મંત્રમ ભારતબેન્ઝ 1824 ચેસિસ પર તૈયાર કરવામાં આવ્યું છે, જેનું કુલ વજન 18,500 કિલોગ્રામ છે અને પરિવહન દરમિયાન સ્થિરતા અને ટકાઉપણું …

Read More »

કોટક બિઝલેબ દ્વારા ભારતના 75થી વધુ સાહસિક સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે સીઝન-2નો પ્રારંભ

ભારતની ઉદ્યોગ સાહસિકતાની ચેતનાને વિસ્તારવા તેમજ સંવર્ધન નેટવર્ક પૂરું પાડવા કોટક તેની પ્રતિબદ્ધતા વધુ વ્યાપક બનાવે છે મુંબઈ | ૧૦મી ઓક્ટોબર ૨૦૨૫: કોટક મહિન્દ્રા બેંક લિ. (“KMBL”/ “Kotak”)એ તેના કોટક બિઝલેબ એક્સલેટર કાર્યક્રમની બીજી સીઝનનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ કોટકની અગ્રીમ સીએસઆર પહેલનું મક્કમ વિસ્તરણ છે જે ખાસ કરીને પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને નિશ્ચિત માર્ગદર્શન, બજારની ઉપલબ્ધી તથા …

Read More »

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના

વિધાર્થીઓ-વાલીઓ-દર્દીઓને વિનામૂલ્યે નિષ્ણાંત સાયકયાટ્રીસ્ટ-સાયકોલોજીસ્ટની સેવાઓ મળશે તા:૧૦ ઑક્ટોબર વિશ્વભરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં ૧૦ થી ૧૫% લોકો જીવનમાં ક્યારેક અને ક્યારેક માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. જેમાંથી ૭૦ થી ૯૦% લોકોને પૂરતી સારવાર મળતી નથી અથવા તેઓ સારવાર લેવા માટે હિચકિચાટ અનુભવે છે. આ બાબતને ખાસ ધ્યાને લઈને સ્વામીનારાયણ …

Read More »

અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને ઇમ્તિયાઝ અલીની આગામી થિયેટ્રિકલ ફિલ્મ માટે સહકાર – પંજાબમાં ફિલ્મની શૂટિંગ શરૂ

ગુજરાત, અમદાવાદ | ૧૦મી ઓક્ટોબર ૨૦૨૫: અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ, વિન્ડો સીટ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે એક મહત્વપૂર્ણ સહકાર માટે હાથ મિલાવ્યો છે જેથી પ્રસિદ્ધ નિર્દેશક ઇમ્તિયાઝ અલીના દિગ્દર્શનમાં પ્રેમ અને લાગણીની એક સુંદર કહાની રજૂ કરી શકે. દિલજીત દોસાંઝ, વેદાંગ રૈના, શાર્વરી અને નસીરુદ્દીન શાહ જેવા શ્રેષ્ઠ કલાકારો ઇમ્તિયાઝ અલીના વિઝનને મોટા પડદા પર જીવંત કરશે. આ ફિલ્મ ફરીથી એ.આર. રહમાન, …

Read More »