“અમારી ઇન્સ્ટીટ્યુટ શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરવામાં મદદ કરશે” : કલ્પેશ દેસાઈ અમદાવાદ : ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ઇન્સ્ટીટ્યુટની શરૂઆત સાથે જ અહીં જેમ્સ અને જ્વેલરીની દુનિયામાં …
Read More »જીવનશૈલી
જાણો રામ ચરણની પત્ની ઉપાસના અને ક્લિંકારા વચ્ચે શું સમાનતા છે – ઉપાસનાએ શેર કર્યો એક ખાસ વીડિયો
તાજેતરમાં ગ્લોબલ સ્ટાર રામ ચરણ અને તેમની પત્ની તેમના પિતા ચિરંજીવીને તેમના પદ્મ વિભૂષણ એવોર્ડ સમારોહમાં પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મેગાસ્ટાર કોનિડેલા ચિરંજીવી સહિત અનેક હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ ખાસ પ્રસંગે ચિરંજીવી તેમની પત્ની સુરેખા, પુત્ર રામ ચરણ અને પુત્રવધૂ ઉપાસના કોનિડેલા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ચિરંજીવીને પદ્મ …
Read More »ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે નિમિત્તે “માં” ની લાગણી અને વ્હાલને દર્શાવતા “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન થયું
છેલ્લા ૨૫ – ૩૦ વર્ષથી અજીત પટેલ સમાજમાં માતાના મહત્વને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક રીતે કાર્યક્રમો કરતા આવ્યા છે અમદાવાદની ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે નિમિત્તે “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીત મયુર દવે દ્વારા રજૂ કરાયું હતું તથા ગાયક કલાકોરો તરીકે હિમાંશુ ત્રિવેદી, પ્રહર વોરા, દર્શના ગાંધી, ડોક્ટર પાયલ વખારીયા, તેમજ દેવાંગ શાહ સહીતના …
Read More »સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ અબુ ધાબી
અબુ ધાબી, યુએઈ- મે, 2024:અબુ ધાબીનો સંસ્કૃતિ અને પર્યટન વિભાગ (ડીસીટી અબુ ધાબી) દ્વારા આજે ફરીથી સમર્થન આપવામાં આવ્યું હતું કે તેની સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ 2025માં પૂર્ણ થશે. સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ વૈશ્વિક મંચ છે, જે પરંપરાઓ અને આધુનિક સમાન સંસ્કૃતિઓની ઉજવણી કરતા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાંથી સાકાર થઈ રહ્યો છે. તે વૈવિધ્યપૂર્ણ વૈશ્વિક સાંસ્કૃતિક ક્ષિતિજને પ્રોત્સાહિત કરતા પ્રદેશના …
Read More »અલ્ટીમેટ સમર વેકેશનનો અનુભવ કરો: દુબઈમાં ટોપ ફેમિલી-ફ્રેન્ડલી એક્ટિવિટી
રાષ્ટ્રીય, 23 મે 2024: ઉનાળાની ઋતુ એ પરિવાર સાથે મોજ-મસ્તી કરવાનો શ્રેષ્ઠ સમય છે અને આ બધું અનુભવવા માટે દુબઈથી વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. અહીં ઇન્ડોર સ્નો એડવેન્ચરથી લઈને હૃદયને ધબકતા વોટર પાર્કના રોમાંચ સુધી એડવેન્ચર અને ફેમિલી-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓથી ભરપૂર છે. દુબઈ ઉત્તેજના, સંસ્કૃતિ અને રાંધણ આનંદથી ભરપૂર એક અનફર્ગેટેબલ પ્રવાસ પ્રદાન કરે છે. જ્યારે બહાર તાપમાન …
Read More »આઇકોનિકફર્સ્ટ: માયટ્રાઇડેન્ટે શર્મિલા ટાગોર અને કરીના કપૂર ખાનને એક સાથે લાવીને હોમ ડેકોરના ક્ષેત્રમાં ફરીથી પરિભાષિત કર્યું
– ધર્મા 2.0 દ્વારા નિર્મિત એક કેમ્પેઇનમાં પોતાની રીતનો પ્રથમ સહયોગ -કેમ્પેઇનમાં માયટ્રાઇડેન્ટના સંપૂર્ણ હોમડેકોર સોલ્યુશન ઓફરિંગ્સનું અનાવરણ થયુ [દિલ્હી, 15મી મે, 2024] – હોમ ડેકોર ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરવાની સાથે માયટ્રાઇડેન્ટ પોતાનું ન્યૂ કેમ્પેઇન રજૂ કરવા માટે ઉત્સાહિત છે, જેમાં બ્રાન્ડ એમ્બેસેડર કરીના કપૂર ખાન પ્રતિષ્ઠિત શર્મિલા ટાગોર સાથે જોવા મળશે. આ એક મહત્વપૂર્ણ સહયોગ છે, જેમાં સાસુ …
Read More »રોટરી અમદાવાદના 8 ક્લબો એ ભેગા મળી ને લીડરશીપ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કર્યું
રોટરી અમદાવાદ ક્લબના આ પ્રોગ્રામ માં મુખ્ય વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાઈફ કોચ અને મોટીવેશનલ સ્પીકર પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી એ લીડરશિપ વિશે પોતાનું જ્ઞાન રોટરીયન સમક્ષ રજુ કર્યું હતું અને જીવનના અનુભવો શેર કર્યા હતા. પોતાના વ્યક્તવ્યમાં તેમણે સફળ લીડરમાં મુખ્ય કયા ગુણો હોવા જોઈએ તેના વિષે સમજ આપી હતી. સફળ લીડરમાં આશા, હિંમત, પ્રામાણિકતા, સર્વસમાવેશકતા આ 4 …
Read More »આ ઉનાળામાં પૌષ્ટિક નાસ્તો ખાઓ અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવો
ડૉ ગીતિકા મિત્તલ, સ્કિન એક્સપર્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ઉનાળો ઘણીવાર ત્વચાના સ્વાસ્થ્ય પર અસર કરે છે, તેથી આ ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. એક સ્કિન એક્સપર્ટ હોવાના નાતે હું સલાહ આપીશ કે ત્વચાની બાહ્ય સંભાળની સાથે વ્યક્તિએ તેની આંતરિક રીતે પણ કાળજી લેવી જોઈએ. આ માટે સંતુલિત આહાર લો, જો તમે અંદરથી સ્વસ્થ હશો તો બહારથી પણ સુંદર લાગશો. …
Read More »વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકો માટે આનંદોત્સવ યોજાયો
અમદાવાદ 08મી મે 2024: આજરોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર અને સવલતો મેળવતા થેલેસેમિયા મેજર બાળકો અને તેમના માતા-પિતા માટે આ દિવસને યાદગાર બનાવવા માટે ક્લબ બેબીલોન ખાતે આનંદોત્સવ યોજાયો. સવારે 10:00 કલાકે બાળકોનું આગમન થયું ત્યારબાદ નાસ્તો અને પ્રાસંગિક સમારંભ યોજાયો જેમાં થેલેસેમિયા ડે કેર સેન્ટરની …
Read More »સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું
અમદાવાદ 21 જુલાઈ 2024: સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુરુકુલના તમામ સંતવૃંદ તેમજ યુનિવર્સિટી ગુરુકુળ પરિવારના સભ્યો દ્વારા અતિ હર્ષ સાથે ભાગ લેવામાં આવ્યો હતો .ગુરૂ પૂજન કાર્યક્રમ નિમિત્તે સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી એ સર્વે ગુરુકુળ પરિવારને ખૂબ જ હેત …
Read More »