અવંતોરની તેના સહયોગીઓના આરોગ્ય, સલામતી અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે આ સન્માનો પ્રાપ્ત થયા છે ગુરુગ્રામ, ભારત 18 ડિસેમ્બર 2024 – જીવન વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજી ઉદ્યોગોમાં ગ્રાહકોને મિશન-ક્રિટિકલ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડતી અગ્રણી વૈશ્વિક પ્રદાતા અવંતોર એ આજે જાહેરાત કરી હતી કે ગુજરાતના પાનોલી અને ઉત્તરાખંડના દહેરાદૂનમાં તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટોને વ્યવસાયિક આરોગ્ય અને સલામતી માટે ગોલ્ડ એવોર્ડ મળ્યો છે.એપેક્સ …
Read More »જીવનશૈલી
Amazon.inના ફેસ્ટિવ સ્ટોરની સાથે ક્રિસમસની ખુશીની ઉજવણી કરો
એમેઝોનની એક દિવસ/એ જ દિવસની ડિલિવરીની સાથે પોતાની છેલ્લી ઘડીની હોલિડે ભેટોની યોજનાઓ બનાવો ગ્રાહકો ક્રિસમસની સજાવટ, ભેટો, ફેશન, બ્યુટી, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ અમને ઇલેક્ટ્રોનિક્સની વિભિન્ન શ્રેણીઓમાં 25%થી 70% સુધીની છૂટની સાથે અવિકલ્પનીય બચત મેળવી શકે છે બેંગલુરુ 18 ડિસેમ્બર 2024: આ ક્રિસમસ પર Amazon.inની વિશેષ રીતે તૈયાર કરેલા ક્રિસમસ સ્ટોરની સાથે પોતાના પ્રિયજનો માટે યોગ્ય ભેટ શોધો – રજાઓની …
Read More »સિસિલિયન ગેમ્સ 2024 ની અમદાવાદમાં ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે શરૂઆત થઈ
અમદાવાદ 17મી ડિસેમ્બર 2024: અમદાવાદમાં સૌથી રોમાંચક અને સૌથી મોટી પ્રાઈવેટ રીતે યોજાતી સ્પોર્ટીંગ ઈવેન્ટ સિસિલિયન ગેમ્સ 2024ની શરૂઆત અદભૂત ઓપનિંગ સેરેમનીથી થઈ હતી, જેમાં ખેલદિલી, ફિટનેસ, બોન્ડિંગ અને અવિસ્મરણીય યાદોની એક મહિના સુધી ચાલનારી ઉજવણીનો સૂર વહેતો થયો હતો. બીએનઆઈ અમદાવાદ દ્વારા સિસિલિયન વેન્ચર્સના સહયોગથી આયોજિત આ ઈવેન્ટ શહેરની બિઝનેસ કોમ્યુનિટી માટે સ્પર્ધા, ઉજવણી અને જોડાણનું રોમાંચક મિશ્રણ બની …
Read More »કાઈનેટિક ગ્રીને કૌશલ્ય આધારિત તાલીમ અને સંશોધન આપવા માટે વિશ્વકર્મા ઈન્સ્ટિટ્યૂટ્સ એન્ડ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (એમઓય) પર સહીસિક્કા કર્યા
પુણે 17મી ડિસેમ્બર 2024: ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સંકલ્પના વિકાસ, કૌશલ્ય આધારિત તાલીમ, અત્યાધુનિક સંશોધન અને શિક્ષણ આગળ વધારવા માટે લાંબા ગાળાની ભાગીદારી સ્થાપિત કરવા વિશ્વકર્મા ઈન્સ્ટિટ્યૂટ્સ એન્ડ યુનિવર્સિટી (વીઆઈએન્ડયુ) સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા છે. આ જોડાણ ભાવિ તૈયાર પ્રતિભાના વિકાસને કેળવવા સાથે શિક્ષણ અને ઉદ્યોગ …
Read More »GIIS અમદાવાદ દ્વારા GIIS ઇન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024 સાથે નવા સ્પોર્ટ્સ એરેનાના સફળ પ્રારંભની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ 17મી ડિસેમ્બર 2024 – ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GIIS) અમદાવાદે તેના અત્યાધુનિક સ્પોર્ટ્સ એરેનાના સફળ અનાવરણની ગર્વભેર જાહેરાત કરી છે, જે સુગ્રથિત વ્યક્તિઓના વિકાસની તેની પ્રતિબદ્ધતામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. નવી સુવિધાની ભવ્ય ઉજવણીમાં શરૂઆત કરવામાં આવી હતી, જે શારીરિક તંદુરસ્તી, માનસિક સ્થિતિસ્થાપકતા અને વિદ્યાર્થીઓમાં ટીમવર્ક અને ખેલદિલીના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નવનિર્મિત સ્પોર્ટ્સ એરેના …
Read More »પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ
અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ સમાચારે પીડા અનુભવી. તલગાજરડા તરફનો એમનો અતિશય સદ્દભાવ જાહેર છે. હજુ આવતી હનુમાન જયંતીએ તબલાવાદન માટે આવવાની વાત થઈ રહી હતી અને અચાનક વિદાય આંચકો આપી ગઈ. પૃથ્વી પરના ઇન્સાન માટે જે જે સદ્દગુણો જરૂરી …
Read More »એરિયલ આર્ટસ ઈન્ડિયા દ્વારા લેવિટેર એસેન્ડે અમદાવાદને મંત્રમુગ્ધ કરી દીધું
અમદાવાદ 16 ડિસેમ્બર 2024: લેવિટેર એસેન્ડ: એરિયલ આર્ટ્સ ઇન્ડિયા દ્વારા પ્રસ્તુત વ્હિસ્પર્સ ઇન ધ હાઇટ્સે રવિવારે અમદાવાદમાં દમદાર એરિયલ સિલ્ક્સના પ્રોડક્શન દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ શોમાં પંદર મંત્રમુગ્ધ કરી દે તેવા એક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે દરેક માનવીય લાગણીઓના વર્ણપટમાં ઊતરી રહ્યા હતા – યુફોરિયાના આનંદથી માંડીને વાયલન્સની કાચી તીવ્રતા અને મૂંઝવણના પ્રપંચથી માંડીને રોમાન્સની ભાવના …
Read More »આબરા કા ડાબરા કિડ્સ કાર્નિવલ: ફન અને સોશિયલ ઇમ્પેક્ટનું જાદુઈ મિશ્રણ
અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન, ઉન્નતિ સ્ટોરી હાઉસના સહયોગથી ” આબરા કા ડાબરા – કિડ્સ કાર્નિવલ 1.0″ પ્રસ્તુત કરવા જઇ રહી છે, જે એક પાવરફુલ હેતુ સાથે સુપરહીરો-થીમ આધારિત એક્સ્ટ્રાવેન્ગઝા કાર્યક્રમ છે. 4 અને 5 જાન્યુઆરીએ યોજાનારી આ ઇવેન્ટમાં દરરોજ 5,000-7,000 લોકો આવે તેવી અપેક્ષા છે. કાર્નિવલમાં એક નિમજ્જન અનુભવનું વચન આપવામાં આવ્યું છે કારણ કે …
Read More »દુબઈ2024 માં તહેવારોની મોસમ
ગુજરાત, અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: દુબઈના સન-કિસસિટીમાંરજાઓનીમોસમની ઉજવણી કરો – શિયાળા માટે એક વૈકલ્પિક વન્ડરલેન્ડ જે અનન્ય તહેવારોની ઘટનાઓ તેમજ રહેઠાણ અને જમવાનાવિકલ્પોની શ્રેણી ઓફર કરે છે. પછી ભલે તે ભેટો માટે ખરીદી હોય, આઇકોનિકસીમાચિહ્નોની શોધખોળ હોય, બીચ પર દિવસો વિતાવતા હોય અથવા રણના જાદુનો આનંદ માણતા હોય, દુબઈમાંતહેવારોની મોસમ એક અનફર્ગેટેબલ અનુભવ બનવાનું વચન આપે છે. મુલાકાતીઓ સન્ની હવામાન …
Read More »લાઈમલાઈટ ડાયમંડ્સે એક જ દિવસે અમદાવાદમાં 2 નવા સ્ટોર્સ લોન્ચ કર્યા, પ્રખ્યાત અભિનેત્રી ઇશા કંસારાના હસ્તે શુભારંભ
ખૂબ ઝડપથી વિકસી રહેલી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની આ બ્રાન્ડ વર્ષના અંત પહેલા 8 વધારાના સ્ટોર ખોલી દેશમાં આ જ્વેલરીની વધતી જતી માંગને સંતોષવા માગે છે અમદાવાદ 15મી ડિસેમ્બર 2024 – ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ બ્રાન્ડ -લાઈમલાઈટ ડાયમન્ડ્સે- હાલમાં જ દેશમાં કુલ 20-સ્ટોર્સના માઇલસ્ટોન પર પહોંચ્યા પછી એક જ દિવસે અમદાવાદમાં 2 નવા સ્ટોર્સનું લોન્ચિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી …
Read More »
Aajna Samachar