જીવનશૈલી

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંકલ્પ આયુર્વેદિક હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એએમટીએસ) ના ડ્રાઈવરો તથા કંડકટરો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ લાલ દરવાજા નવા એએમટીએસ ઓફિસ ભવન ખાતે યોજવામાં આવ્યો

અમદાવાદ 23મી સપ્ટેમ્બર 2024: રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંકલ્પ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એએમટીએસ) ના ડ્રાઈવરો તથા કંડકટરો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ લાલ દરવાજા નવા એએમટીએસ ઓફિસ ભવન ખાતે યોજવામાં આવ્યો. સવારે 9:00 થી બપોરે 12:30 સુધી યોજાયેલા આ કેમ્પમાં 240 લોકોની સઘન આરોગ્ય તપાસ કરવામાં આવી. દરેક …

Read More »

ટીએમસી ફેશન વીક એડીશન-૧ માં મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ હાજરી આપી

મોડલિંગ એક્ટિંગ માં પોતાનું આગવું સ્થાન ધરાવતી આ અભિનેત્રી એ જયપુર આ ફેશન વીક માં ભાગ લીધો હતો અમદાવાદ 22 સપ્ટેમ્બર 2024: ટીએમસી ફેશન વીક એડીશન-૧ નું ૨૧ સપ્ટેમ્બરના રોજ જીમખાના ક્લબ એન્ડ રિસોર્ટ જયપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રખ્યાત મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ વિશેષ હાજરી આપી હતી. કોમલ સિંધી એ બાળપણ થી જ મોડલીંગ કરવામાં રસ …

Read More »

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું

અમદાવાદ 21 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે પાવરફુલ ગ્રૂપ દ્વારા ‘ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગ સાહસિક બનો’ પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. જેમાં ઉદ્યોગ સાહસિકોને ફંડિંગ, ઈન્ક્યુબેશન, મેન્ટરિંગ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાઓ જેવા મહત્ત્વ પૂર્ણ વિષયો પર ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમમાં ‘કેન્ડોર લીગલ એન્ડ ઈન્ડસ મેન્ટર્સ’ ના સ્થાપક મનસ્વી થાપર, ઈઈન્ફો ચિપ્સના સહ-સ્થાપક સુધીર નાઈક, અયમા ક્રિએશન્સનાં ડિરેક્ટર …

Read More »

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનની માર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનો આરંભ થયો

શ્રાધ્ધનાં દિવસોમાં પાંચની સ્મૃતિ કરીએ આપણે હંસ નહીં બની શકીએ, થોડુંક કાગભુશુંડી પણું આવી જાય તો પણ ધન્ય છીએ. “જપ કરવો પડે છે પણ સ્મૃતિ આવી જાય છે” કથાબીજ પંક્તિઓ: કરી નૃપ ક્રિયા સંગ પુરબાસી; ભરત ગયે જંહ પ્રભુ સુખરાસી. પુનિ પ્રભુ ગીધ ક્રિયા જિમિ કિન્હિ; બધિ કબંધ સબરિહિ ગતિ દીન્હિ. કથા આરંભે મનોરથી પરિવારની દીકરીઓ દ્વારા સ્વાગત બાદ બીજ …

Read More »

મેક્સ ફેશને પોતાના નવા ‘ન્યૂન્યૂયૂ’ અભિયાનની સાથે કલ્કી કોચલિનને સ્ટાઇલમાં લોન્ચ કરી

દુબઈ સ્થિત લેન્ડમાર્ક ગ્રૂપની સૌથી પ્રિય ફેશન બ્રાન્ડ મેક્સ ફેશન પ્રખ્યાત અભિનેત્રી અને સ્ટાઈલ આઈકન કલ્કી કોચલીનની સાથે ‘ન્યૂન્યૂયૂ’ અભિયાન માટે વિશેષ સહયોગની સાથે બ્રાન્ડ માટે એક નવા અધ્યાયની શરૂઆત કરવા તૈયાર છે. આ અભિયાન નવેસરથી આત્મવિશ્વાસના ક્ષેત્રમાં પ્રવેશ કરેી વિકાસની ભાવના ઉભી કરે છે જે ગ્રાહકને તદ્દન નવો અનુભવ કરાવે છે, સ્ટાઇલની પરિવર્તનકારી શક્તિ માટે આભાર. આ અભિયાનમાં એક …

Read More »

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન નવા લોન્ચ, અદભુત ડીલ્સ, ઑફર્સ અને વધુનો લાભ લો

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 27મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે બેંગલુરુ 20 સપ્ટેમ્બર 2024: ભારતમાં સૌથી મોટા તહેવાર, એટલે કે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 ની ઉજવણી, 27મી સપ્ટેમ્બર, 2024થી, પ્રાઇમ મેમ્બર્સ માટે 24 કલાક વહેલા એક્સેસ સાથે શરૂ થશે. Amazon.in પર અદભુત ડીલ્સ, વધારે બચત, બ્લોકબસ્ટર મનોરંજન અને 25,000 થી વધુ નવા પ્રોડક્ટ લોન્ચ થયાની સાથે આ ફેસ્ટિવ સીઝનની ઉજવણી …

Read More »

LDLC સ્તરોને લક્ષ્યાંક બનાવતા: 40% દર્દીઓ ઊંચુ કોલેસ્ટરલ ધરાવે છે એમ અમદાવાદના નિષ્ણાત કહે છે

હૃદય રોગો વૈશ્વિક સ્તરે મૃત્યુનું અગ્રણી કારણ છે અને ભારત તેમાંથી બાકાત નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના અહેવાલ અનુસાર ભારતમાં એક પંચમાશ જેટલા મૃત્યુઓ હૃદય રોગ સંબંધિત હોય છે.[1]કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD)માં સતત વધારો થતો હોવાથી, તમારા કોલેસ્ટરલ સ્તરો પરની દેખરેખ વધુને વધુ અગત્યની બની ગઇ છે. ત્યારે નિયમિત કોલેસ્ટરલ સ્ક્રીનીંગ અને અંગત LDLC (ખરાબ કોલેસ્ટરલ) લક્ષ્યાંકો સ્થાપિત કરવા આપણા …

Read More »

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ‘ ફળિયું ગામઠી ગરબા’ ફેવરિટ ડેસ્ટિનેશન બનશે

એસજી હાઇવે પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર સુધી ‘ફળિયુ ગામઠી’ ગરબા થીમ પર ટ્રેડિશનલ ગરબા મહોત્સવનું આયોજન નવરાત્રી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓ અને ગરબાના આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારથી ખૈલૈયાઓમાં નવરાત્રીને લઈ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ખૈલૈયાઓ દ્વારા બજારમાં અવનવા ટ્રેડીશનલ ડ્રેસની પણ ખરીદી શરૂ કરી દીધી …

Read More »

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

અમદાવાદ, સપ્ટેમ્બર, 2024: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી રહ્યું છે. 3થી11 ઓક્ટોબર, 2024 દરમિયાન પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓને ભક્તિ અને આનંદના નવ દિવસમાં સહભાગી બનવા આમંત્રિત કરે છે. આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ …

Read More »

કવિ કમલ વોરાને વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી કવિને એમના સમગ્ર સર્જનના ઉપલક્ષ્યમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે અને એ રીતે કવિ કર્મની વંદના કરવામાં આવે છે. આ એવોર્ડમાં ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાલા અને રૂ. એક લાખ એકાવન હજારની સન્માન રાશિનો સમાવેશ થાય છે. વર્ષ …

Read More »