ગુજરાત

અદાણી રિયલ્ટીના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા ફોક ફ્યુઝન ગરબા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા સંજય દત્તે અદાણી રિયલ્ટીના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા આયોજીત ફોક ફ્યુઝન ગરબામાં હાજરી આપી ગુજરાત, અમદાવાદ | 29 સપ્ટેમ્બર 2025: રવિવારે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના હજારો સભ્યો, મહેમાનો અને ગરબા પ્રેમીઓ ફોક ફ્યુઝન ગરબા 2025માં ભાગ લઈ ગરબા કરી માં ની ભક્તિ કરી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી. જેમ જેમ આ …

Read More »

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

રામ નથી એ ભવન,વન બની જાય છે. રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે. “હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથાઇષ્ટ,પરમપ્રિય માધ્યમ છે.” ખજાનો અંદર છે પણ એની ચાવીનો ઝૂડો આપણા ગુરુ પાસે,મા પાસે છે. બુદ્ધપુરુષ અને આચાર્યોને મોક્ષ,મુક્તિ કે સ્વર્ગ નહીં પણ આશ્રિતનાં દિલ સુધી પહોંચવું હોય છે.   બીજ પંક્તિઓ: જેહિ જેહિ દેસ ધેનુ …

Read More »

સંજુ બાબા એ અમદાવાદની ગર્લ “પલાશ”ને આપી “જાદુ કી ઝપ્પી”

બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા સંજય દત્તે અમદાવાદના નવરાત્રી મહોત્સવને માણ્યો ગુજરાત, અમદાવાદ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રીના સાતમાં નોરતે B ટાઉનનાં પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત અમદાવાદના મહેમાન બન્યા હતા. ગુજરાતનો નવરાત્રી મહોત્સ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. ત્યારે ગુજરાતની નવરાત્રી નિહાળવા અને માં અંબા ની ઉપાસના કરવા સંજુ બાબા અમદાવાદમાં પધાર્યા હતા. એમની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ માં તેમનો ડાયલૉગ અને “જાદુકી ઝપ્પી” …

Read More »

મેટર અને બોલ્ટ.અર્થ મળીને ભારતભરમાં EV ચાર્જિંગને સરળ બનાવશે

અમદાવાદ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની પ્રથમ ટેકનોલોજી સ્ટાર્ટઅપ, મેટર મોટર, જે ગિયરવાળી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લાવી છે, આજે બોલ્ટ.અર્થ સાથે સહયોગની જાહેરાત કરી છે. બોલ્ટ.અર્થ ભારતમાં સૌથી મોટી EV ચાર્જિંગ નેટવર્ક છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ બે-વ્હીલર EVs માટે સૌથી મોટું પડકાર—વિશ્વસનીય ચાર્જિંગ—દૂર કરવું છે. મોટરસાઇકલ ચાલકો માટે સરળતા પ્રથમ છે. મેટરની સિસ્ટમ બોલ્ટ.અર્થના ૧,૦૦,૦૦૦થી વધુ ચાર્જર્સ અને ૧૮૦૦+ શહેરોમાં …

Read More »

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાના કથામાં કહ્યું: રામકથાથી આખો દેશ રામમય બની જાય છે

બરસાના (ઉ.પ્ર.) | ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાવપૂર્ણ સંબોધન કર્યું. પૂજ્ય બાપુએ તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. રાધા રાણીની આ પવિત્ર ભૂમિને નમન કરતાં બિરલાએ કહ્યું, “આ બ્રજની ભૂમિ છે, રાધા રાણીની ભૂમિ છે અને ગૌ સેવાની વિશિષ્ટ ભૂમિ છે. આ ભૂમિને હું પ્રણામ કરું છું. …

Read More »

આદિત્ય એ. શ્રીરામ AMAIના પ્રમુખ અને પ્રશાંત જે. મહાલે ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા

નવી દિલ્હી | ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: DCM શ્રીરામ લિ.ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરને દેશમાં રૂ.36,000 કરોડનું મૂલ્ય ધરાવતી અકાલી એન્ડ ક્લોરો-વિનાઇલ ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત સંગઠન અકાલી મેન્યુફેક્ચરર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયા (AMAI)ના પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિ.ના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રશાંત જે. મહાલેએ નવી દિલ્હી ખાતે યોજાયેલી AMAIની 48મી વાર્ષિક સામાન્ય સભાના નવા ઉપ-પ્રમુખ તરીકે કાર્યભાર …

Read More »

લેસર વર્લ્ડ ઓફ ફોટોનિક્સ ઇન્ડિયા 2025 વૈશ્વિક ફોટોનિક્સ વેપાર અને ઉદ્યોગ વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે

ગુજરાત, અમદાવાદ | ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫: લેસર વર્લ્ડ ઓફ ફોટોનિક્સ ઇન્ડિયા 2025, એક રાષ્ટ્રીય વેપાર મેળો, બેંગલુરુ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પૂર્ણ થયો. તે ભારતમાં વૈશ્વિક વ્યૂહરચના અને બજાર ઍક્સેસ માટે એક મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે. ભારત વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વિકાસશીલ અર્થતંત્રોમાંનું એક છે, જ્યાં આ ઇવેન્ટ મહત્વાકાંક્ષી ઔદ્યોગિક અને ઉત્પાદન વિકાસમાં અદ્યતન ફોટોનિક્સ અને લેસર ટેકનોલોજીના વધતા સંકલનનું …

Read More »

“ગાય બચાવવા માટે કોઈ ઠોશ નિર્ણય આવશ્યક છે, આપણે ગૌ પ્રધાન દેશ છીએ.”: બાપુ

સાધુ નિર્ભય એટલે કે નિર્ભીક હોય,નિષ્પક્ષ હોય અને નિર્વેર હોય છે. પશુ એ ગાયનું નામ છે,પણ ગાય પશુ નથી વેદો ની અંદર ૭૪ વખત ગૌ માતાના નામનો ઉલ્લેખ છે. ઉંચીઅટારી વાળી રાધાજીનીપ્રેમનગરીબરસાનામાં વહી રહેલી રામકથાના આઠમા દિવસે આજે વલ્લભ કુળના વિવિધ આચાર્ય મહારાજશ્રીઓ આવ્યા અને તેઓએ પોત-પોતાના વક્તવ્ય રજૂ કર્યા તેઓએ કહ્યું કે શ્રીકૃષ્ણ બિહારી અને રાધાજીની લીલા નિત્ય હોય …

Read More »

રાજહંસ ગ્રુપે ઇવાના ખાતે ‘વેલ પ્લેડ’ ઇવેન્ટનું ભવ્ય આયોજન કર્યું : સચિન તેંડુલકરની પ્રેરક ઉપસ્થિતિમાં પહેલાં 10 વિલા માલિકો અને અગ્રણી ભાગીદારોનું સન્માન કરવામાં આવ્યું

ખોપોલી, મહારાષ્ટ્ર | ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: રિયલ એસ્ટેટ અને લાઇફસ્ટાઇલ બિઝનેસ ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાજહંસ ગ્રુપ દ્વારા હાલમાં જ તેના સુપર-લક્ઝરી વિલા પ્રોજેક્ટ, રાજહંસ ઇવાના ખાતે એક ઐતિહાસિક ‘વેલ પ્લેડ’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં આ ભવ્ય પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે ખાસ હાજરી આપી હતી. તેમણે ખોપોલીના રાજહંસ ઈવાના ખાતે 300 થી વધુ વિશેષ અતિથિઓ સમક્ષ …

Read More »

‘શક્તિ સંધ્યા સીઝન3’માં ખેલૈયાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ : દિવ્યા ચૌધરીના તાલે ૧૦,૦૦૦થી વધુની જનમેદની ગરબે ઘૂમી!

ગુજરાત, અમદાવાદ | સપ્ટેમ્બર ૨૦૨૫: સુપ્રસિદ્ધ લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા ‘શક્તિ સંધ્યા સીઝન3’ માં હાલ ખેલૈયાઓનો ભારે ઝમાવડો થઈ રહ્યો છે. આશરે 10હજારથી પણ વધારે ખેલૈયાઓ ચોથા અને પાંચમાં નોરતે ગરબે ઝુમવા પહોંચી ગયા હતા. દિવ્યા ચૌધરીના સુર દ્વારા  ‘શક્તિ સંધ્યા સીઝન3’ના ગરબા સફળ રીતે પ્રયાણ કરી રહ્યાં છે. અને ખેલૈયાઓ મનમુકીને મોડી રાત સુધી ગરબે ઝુમતા થાકતા નથી. …

Read More »