નવી દિલ્હી, 08 જુલાઈ 2024 : મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી, વિદેશી વેપાર કરારો પર ઝડપથી હસ્તાક્ષર, ટેક્સટાઇલ નિકાસમાં વધારો અને ભારતને ‘ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ’ બનાવવા પર સરકારનું ધ્યાન ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગમાં તમામ હિતધારકો માટે આશાસ્પદ તકો ખોલે છે. આ તમામ સકારાત્મક પહેલોમાંથી ઉદ્ભવતા ટેક્સટાઇલ ટેક્નોલોજી અને એપેરલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનો આશાવાદ 1લી થી 3જી ઓગસ્ટ દરમિયાન દ્વારકા સ્થિત યશોભૂમિ (IICC), નવી દિલ્હી …
Read More »ગુજરાત
મીડનાઇટ સન-ની ભૂમિ નોર્વે પર ક્ષમાયાત્રાનું સાતમું ડગલું માંડતા મોરારિબાપુ.
નોર્વેની કથા નોળવેલ છે:મોરારિબાપુ. “આપણી માતૃભાષા આપણી નોળવેલ છે” અષાઢસ્ય પ્રથમ દિને કાલિદાસનું સ્મરણ થયું. “જ્યાં સુધી આપણી વાણી પરમ તત્વને અર્પણ ન કરીએ ત્યાં સુધી સરસ્વતી બેસતી નથી” બીજ પંક્તિઓ મહામંત્ર જોઇ જપત મહેસૂ; કાસીં મુકુતિ હેતુ ઉપદેસુ. મંત્ર મહામનિ બિષય બ્યાલ કે; મેટત કઠિન કુઅંક ભાલ કે. ઘણા લાંબા સમય પછી વિદેશની ધરતી ઉપર બાપુનું આગમન …
Read More »ગ્લેમરથી આગળ: અનંત અંબાણીએ તેમની સત્યતાથી લોકોને પ્રભાવિત કર્યા
ગુજરાત 06 જુલાઈ 2024: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વારસદાર અનંત અંબાણી તેમની વૈભવી જીવનશૈલી અને વ્યવસાયિક સિદ્ધિઓને કારણે અવારનવાર સમાચારમાં રહે છે. તાજેતરમાં, તેઓ એક અલગ કારણોસર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે અને તે છે તેમની નબળાઈ. પરિવર્તનની શરૂઆત એક વિડિયો સંદેશથી થઈ હતી, જેમાં અનંતે તેની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે અને તેના માતાપિતાએ તેને મુશ્કેલ સમયમાં કેવી રીતે ટેકો આપ્યો તે …
Read More »ટાટા મોટર્સની સર્વગ્રાહી આફ્ટર-સેલ્સ સર્વિસિસ ગુજરાતમાં ટ્રકોની ગતિશીલતા માટે મહત્વપૂર્ણ
ગુજરાત જુલાઈ 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે તેની સર્વિસ ઇકોસિસ્ટમને સતત મજબૂત કરીને અને વાહનોના ઉચ્ચ અપટાઇમ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને ભારતીય ટ્રકિંગ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે આજની કઠીન ફ્રેઇટ ડિલિવરી સમયરેખાને પહોંચી વળવામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. મજબૂત સર્વિસ નેટવર્ક, શ્રેણીબદ્ધ મૂલ્ય-વર્ધિત સેવાઓ, જેન્યુઇન સ્પેર પાર્ટ્સની સરળ એક્સેસ ઓફર કરવા ઉપર ધ્યાન …
Read More »બીએનઆઇ પ્રોમિથિયસે ચેપ્ટર અને પર્સનલ ગ્રોથ માટે પ્રોમિથિયસ બિઝનેસ લીગની શરૂઆત કરી
અમદાવાદ: બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) અમદાવાદ દ્વારા એક લિડિંગ ચેપ્ટર બીએનઆઈ પ્રોમિથિયસે ચેપ્ટરની પ્રવૃત્તિઓની અસરકારકતાને પ્રોત્સાહન આપવા અને ચેપ્ટરના સભ્યો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પ્રોમિથિયસ બિઝનેસ લીગ (PBL)ની શરૂઆત કરી છે. પીબીએલને અધિકૃત રીતે ચેપ્ટર લીડરશિપ ટીમ ૧૯ અંતગર્ત લોન્ચ કરવામાં આવી. જેમાં પ્રેસિડેન્ટ તેજસ જોષી, વાઇસ પ્રેસિડેન્ટ ભૌમિક પાઠક અને સેક્રેટરી/ખજાનચી ડૉ. અંકુર કોટડિયાનો સમાવેશ થાય છે. એક્સપીરિયન્સ …
Read More »સેમસંગ ઈન્ડિયા દ્વારા સોલ્વ ફોર ટુમોરોની 100 ટીમોની પ્રથમ શોર્ટલિસ્ટ જાહેર
સ્કૂલ ટ્રેક અને યુથ ટ્રેકમાં પ્રત્યેકી 50 ટીમો શોર્ટલિસ્ટ કરાઈ. આ ટીમો જુલાઈના મધ્યમાં શરૂ થનારા પ્રાદેશિક રાઉન્ડ્સમાં સ્પર્ધા કરશે. નવી દિલ્હી, 5 જુલાઈ, 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની ફ્લેગશિપ સીએસઆર પહેલ માટે 100 ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે, જે દેશમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ ફૂલેફાલે તે માટે તૈયાર કરવામાં આવી છે. આ શોર્ટલિસ્ટમાં …
Read More »ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે
ગુજરાત 05 જુલાઈ 2024: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે. આ નવા કોર્સમાં જર્નાલીઝમ અને માસ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં લેટેસ્ટ અપડેટ સાથે ડિજિટલ જર્નાલીઝમ સુધીના વિષયને આવરી લેવામાં આવશે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કોર્સ શરૂ કરી રહી છે. આ કોર્સ એક વર્ષ( બે સેમેસ્ટર)ના છે. વ્યવસાયે પત્રકાર હોય …
Read More »એબોટ્ટ તેના નવા સર્વે અને “ચક્કર પે ચક્કર” કેમ્પેન સાથે વર્ટીગો અંડરસ્ટેન્ડીંગને આગળ ધપાવે છે
વર્ટીગો સાથે જીવતા લોકો દ્વારા જે સંઘર્ષ અનુભવવામાં આવે છે તેને વધુ સારી રીતે સમજવા માટે ભારતમાં 1,250 લોકોમાં IQVIA સર્વે શરૂ કર્યો હતો ભારતમાં આશરે 70 મિલીયન લોકો વર્ટીગોને લગતા લક્ષણો ધરાવે છે આ સ્થિતિ પર વધુ જાગૃત્તિને વેગ આપવા અને વહેલાસર નિદાનને પ્રોત્સાહન આપવા મટે બોલિવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના વર્ટીંગોનું અસરકારક રીતે સંચાલન કરવા માટેની પોતાની યાત્રા વિશે …
Read More »યામાહા દ્વારા વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન
વડોદરા, ગુજરાત: ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) દ્વારા તેની અધિકૃત ડીલરશિપ હર્ષિલ મોટર્સ, ડાયનેમિક મોટર્સ અને યતી વ્હીલ્સ સાથે આજે વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીમાં 46 યામાહાના ગ્રાહકોએ ભાગ લીધો હતો, જ્યારે આશરે 100 ગ્રાહકોએ બ્રાન્ડ દ્વારા આયોજિત અનેક સહભાગી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટી આયોજન કરવાનો ઉદ્દેશ ખાસ …
Read More »હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય
ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી હોય તેવી આ કરુણાંતિકામાં અનેક લોકોનાં દુઃખદ મૃત્યુ નિપજયાં છે. પૂજ્ય મોરારીબાપુને આ ઘટના વિશે માહિતી મળતા તેમણે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા …
Read More »
Aajna Samachar