અમદાવાદ, ગુજરાત | ૧૨મી જુલાઈ ૨૦૨૬ | HCG Aastha Cancer Centre દ્વારા નરોડામાં HCG Aastha Day Care Centreનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનાથી પૂર્વ અમદાવાદના દર્દીઓને અદ્યતન અને સુલભ કેન્સર સારવાર વધુ નજીક ઉપલબ્ધ બનશે. આ સેન્ટરમાં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, સપોર્ટિવ કેર, બ્લડ ટ્રાન્સફ્યુઝન સહિત વિવિધ ડે કેર ઓન્કોલોજી સેવાઓ ઉપરાંત સર્જિકલ ઓન્કોલોજી અને રેડિએશન ઓન્કોલોજીની નિષ્ણાત સલાહ (Consultation) …
Read More »ગુજરાત
ગોબલજ ચીટ ફંડ સ્કેમના 23 વર્ષ જૂના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડિતોને ન્યાય અપાવવાની કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિની માંગ
અમદાવાદ, ગુજરાત | ૧૧મી જુલાઈ ૨૦૨૬ | કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણ અનંતરાય ભટ્ટ દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડા જિલ્લાના ગોબલજ ગામ ખાતે વર્ષ 2003 દરમિયાન “વોટર પાર્ક”ના નામે ચલાવવામાં આવેલી મની સર્ક્યુલેશન/ચીટ ફંડ યોજનાના 23 વર્ષથી લંબિત કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને લાખો પરિવારોને ન્યાય અપાવવાની રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી હતી. શ્રી …
Read More »“ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x 2026”માં 500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
અમદાવાદ, ગુજરાત | ૧૧મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે આયોજિત *“ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x 2026”*ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. આ ઐતિહાસિક વર્કશોપમાં 500થી વધુ ઉદ્યોગપતિઓ, પ્રોફેશનલ્સ, રોટરી સભ્યો, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિભાગીઓ ઉત્સાહપૂર્વક જોડાયા. be10xના સહ-સ્થાપકો આદિત્ય ગોએંકા અને આદિત્ય કચાવે દ્વારા અનેક અદ્યતન AI ટૂલ્સનું જીવંત (Live) પ્રદર્શન …
Read More »રેડબસ દ્વારા ભારત પ્રવાસ એવોર્ડ્સ 2026માં પીપલ્સ ચોઇસ એવોર્ડ્સના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું
આ પ્રસંગે માનનીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના બસ ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવામાં ખાનગી અને રાજ્ય ઓપરેટરોની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતે તમામ ઝોનલ ફેવરિટ બસ ઓપરેટર એવોર્ડ અને બેસ્ટ આરટીસી એવોર્ડ જીત્યા ગાંધીનગર, ગુજરાત | ૧૧મી જુલાઈ ૨૦૨૬ | અગ્રણી ઓનલાઈન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ રેડબસે ભારત પ્રવાસ એવોર્ડ્સ 2026માં રેડબસ …
Read More »ઇન્ટેલીસ્માર્ટ દ્વારા ડીજીવીસીએલ પ્રોજેક્ટ અંતર્ગત પાલસાણા, ગુજરાત ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન
– સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન ડીજીવીસીએલના એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી એન. જી. પટેલ દ્વારા કરવામાં આવ્યું – આ પહેલનો હેતુ ભવિષ્ય માટે તૈયાર ઊર્જા ક્ષેત્રના કુશળ વ્યાવસાયિકો તૈયાર કરવાનો અને ભારતના ડિજિટલ વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો છે પલસાણા (સુરત) | ૧૦મી જુલાઈ ૨૦૨૬ | ભારતની અગ્રણી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વીજ વિતરણ ક્ષેત્રમાં આગામી વર્ષોમાં અપેક્ષિત USD 30 …
Read More »ભારતમાં યોજાયેલા પ્રાઇમ ડેની 10મી આવૃત્તિ અત્યાર સુધીનો સૌથી ઝડપી પ્રાઇમ ડે બન્યો!
એમેઝોન નાઉ ઉપલબ્ધ હોય તેવાં શહેરોમાં ડીલ હેઠળ ખરીદવામાં આવેલી દર બેમાંથી એક વસ્તુની ડીલિવરી ફક્ત થોડી જ મિનિટોમાં કરવામાં આવી હતી. અગાઉના પ્રાઇમ ડેની સરખામણીએ થોડાં જ કલાકોમાં અથવા તે જ દિવસે 3ગણા કરતાં વધુ પ્રોડક્ટ્સની ડીલિવરી કરવામાં આવી હતી. પ્રાઇમની મેમ્બરશિપ માટેના 70% કરતાં વધુ સાઇન-અપ્સ ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી થયાં હતાં. પ્રાઇમ ડે 2026માં અત્યાર …
Read More »આરએસબી ટ્રાન્સમિશન્સ અને સેટકો ઓટો સિસ્ટમ્સએ તેમના સહિયારા ભવિષ્યની શરૂઆત કરી
આ સંપાદન સેટકો ઓટો સિસ્ટમ્સના મજબૂત ઉત્પાદન વારસાને વધુ આગળ ધપાવશે અને સિસ્ટમ્સ-સંચાલિત, મલ્ટિ-પ્રોડક્ટ ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ પ્લેટફોર્મ તરીકે આરએસબી ના વિકાસને પ્રોત્સાહન આપશે. કલોલ, ગુજરાત | ૧૦મી જુલાઈ ૨૦૨૬ | આરએસબી ટ્રાન્સમિશન્સ (આઈ) લિમિટેડ અને સેટકો ઓટો સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ (એસએએસપીએલ) એ ગુજરાતના કલોલ ખાતે સેટકોની ઉત્પાદન સુવિધામાં એક નવા અધ્યાયની શરૂઆત કરી.આ પ્રસંગે બંને સંસ્થાઓની નેતૃત્વ ટીમોને એક સાથે …
Read More »ગુજરાતે સૌથી મોટા અને સૌથી ઝડપી એમેઝોન પ્રાઇમ ડેની ઉજવણી કરી, જેમાં વિવિધ કેટેગરીમાં મજબૂત માગ, ઝડપી ડિલિવરી અને વધુ બચત થઈ
ગુજરાતમાં પ્રાઇમ સભ્યોએ સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, હોમ અને કિચન, રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ વગેરેમાં વ્યાપક પસંદગીઓમાંથી ખરીદી કરી હતી પ્રાઇમ ડે 2026 વિક્રેતા ભાગીદારો માટે એમેઝોન ઈન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી ઝડપી પ્રાઇમ ડે હતો, જેમાં નાના અને મધ્યમ કારોબારો (એસએમબી)ની સહભાગિતા સૌથી ઊંચી રહી હતી, વિક્રમજનક સંખ્યામાં વિક્રેતાઓએ રૂ. 10 લાખથી વધુનું વેચાણ કર્યું હતું અને સહભાગી …
Read More »વિડા ઇવૂટર વીએક્સ2 પ્લસ 4.4 kWhના લોન્ચ સાથે વિડાનો એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રવેશ
પ્રભાવશાળી187 કિમી ભારતીય ડ્રાઇવિંગ સાઇકલ (આઇડીસી) શ્રેણીની સાથે, આ લાંબી શ્રેણીનું વેરિઅન્ટ મુશ્કેલી રહિત, ચિંતામુક્ત અને લાંબા અંતરની સફરને સક્ષમ કરવા માટે બનાવવામાં આવ્યું છે. ‘ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા લાંબા ગાળાની સફર’ માટે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું. નવી દિલ્હીમાં રૂ. 1,43,990*ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ. નવી દિલ્હી | ૧૦મી જુલાઈ ૨૦૨૬ | હીરો મોટોકોર્પ દ્વારા સંચાલિત વિડાએ તેના …
Read More »SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 14 જુલાઈ, 2026 ના રોજ ખૂલશે પ્રાઇસ બેન્ડ રૂ. 545 – રૂ. 574 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ
મુંબઈ | ૦૯ જુલાઈ ૨૦૨૬ | SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે ₹1/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે ₹545 થી ₹574 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) મંગળવાર, 14 જુલાઈ, 2026 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને ગુરુવાર, 16 જુલાઈ, 2026 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં …
Read More »
Aajna Samachar