ચોકલેટઅનેતાજાફૂલોના વેચાણમાં 1.4ગણી વાર્ષિક વૃદ્ધિ સાથે ટોચના ભેટ વિકલ્પો તરીકે ઉભરી આવ્યા લક્ઝરીચોકલેટઅનેક્યુરેટેડહેમ્પર્સજેવાપ્રીમિયમસેગમેન્ટમાં 1.3 ગણીવાર્ષિક વૃદ્ધિ રુફસએઆઈ-એ ગ્રાહકોને વેલેન્ટાઇન ડેની ગિફ્ટની શોધ કરવા, કિંમતોની તુલના કરવા, ઉત્પાદન સમીક્ષાઓ અને વધુ જાણકારી મેળવવામાં મદદ કરી તેજદિવસે, બીજા દિવસે અને એમેઝોન નાઉની અતિ-ઝડપી ડિલિવરી સંચાલિત છેલ્લી ઘડીની ઉજવણી બેંગલોર | ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ — એમેઝોન ઇન્ડિયાએ આજે જણાવ્યું હતું કે ગ્રાહકોએ વેલેન્ટાઇન્સ ડે પહેલા પ્રીમિયમ …
Read More »ગુજરાત
અપચાથી લઈને નિદાન સુધી: પિત્તાશયના કેન્સરની શંકા ક્યારે કરવી?
ડૉ. પિનાકી મહાતો, ડિરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ – મેડિકલ ઓન્કોલોજી, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા. ઘણા ભારતીયોમાં નિયમિત રીતે પાચન સંબંધિત અસ્વસ્થતા જોવા મળે છે. ભારે ભોજન, અનિયમિત સમયપત્રક અને ઉતાવળમાં લેવાયેલું ખોરાક અપચાને પ્રોત્સાહન આપે છે. ભારતમાં પેટની મોટાભાગની તકલીફો ઘરગથ્થુ ઉપચારથી સંભાળવામાં આવે છે, તાત્કાલિક માનીને અવગણવામાં આવે છે અથવા શાંતિથી સહન કરવામાં આવે છે. પિત્તાશયનું કેન્સર આવી અવગણનાના …
Read More »એપિલેપ્સી અને મેન્ટલ હેલ્થ : ચિંતા, ડિપ્રેશન અને ભાવનાત્મક સુખાકારી નું નિવારણ
ડો. ભક્તિ ગજ્જર, કન્સલ્ટન્ટન્યુરો ફિઝિશિયન, એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ. એપીલેપ્સી ફક્ત મગજની વિદ્યુત પ્રવૃત્તિ કરતાં વધુ અસર કરે છે – તે શાંતિથી, છતાં સતત, વ્યક્તિના ભાવનાત્મક સુખાકારી, આત્મવિશ્વાસ, સંબંધો અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જ્યારે હુમલા અને તબીબી સારવાર ઘણીવાર કેન્દ્ર સ્થાને હોય છે, ત્યારે એપીલેપ્સીનોભાવનાત્મક પ્રભાવ ઘણીવાર અકથિત રહે છે, જેના કારણે વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યો અનિશ્ચિતતા, …
Read More »ધસ્માર્ટર ઈ ઈન્ડિયા 2026 બન્યું ગુજરાતનું ‘એનર્જીનું મહાકુંભ’
ગુજરાત | ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારતની સ્વચ્છ ઊર્જા યાત્રા હવે માત્ર લક્ષ્યો સુધી સીમિત રહી નથી, પરંતુ અમલીકરણના નવા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આવા સમયમાં ટેક્નોલોજી, ઉત્પાદન અને નીતિ સાથે જોડાયેલા સંવાદોને એક મંચ પર લાવતાં પ્લેટફોર્મ્સનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. આ જ પરિપ્રેક્ષ્યમાંગુજરાત — ઊભરતા ઊર્જા કેન્દ્ર તરીકે — ફરી એકવાર 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાનગાંધીનગરખાતે ધ …
Read More »ટીસીઆઈ અને ફ્લાઈંગ વ્હેલ્સ એ ભારતમાં સંકલિત લોજિસ્ટિક્સ સોલ્યુશન્સને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી
ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની સત્તાવાર સમિટના અવસર પર, ફ્લાઈંગ વ્હેલ્સ સર્વિસીસ અને ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભારતમાં સંકલિત લોજિસ્ટિક્સ સોલ્યુશન્સને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ એમઓયુ પર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત અગ્રવાલ અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રી રાજકિરણ કનાગાલા તથા ફ્લાઈંગ વ્હેલ્સના પ્રેસિડેન્ટ …
Read More »એપીલેપ્સીને સમજવું: કારણો, લક્ષણો અને સામાન્ય ગેરમાન્યતાઓ
પાર્થ લાલચેતા , કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ભારતમાં એક સામાન્ય ન્યુરોલોજીકલ સ્થિતિ હોવા છતાં, એપિલેપ્સી ઘણીવાર રહસ્ય, કલંક અને ગુસપુસ વાતોમાં લપેટાયેલી રહે છે. પહેલીવાર ખેંચ આવવી એ એક આઘાતજનક અનુભવ હોઈ શકે છે, જે પરિવારોને ભયભીત, મૂંઝવણમાં અને જવાબો શોધવા માટે મજબૂર કરે છે. ત્યારબાદ પ્રશ્નોનો પૂરેપૂરું પૂર આવે છે: શું તે જીવલેણ છે? શું આ જીવનભરનો …
Read More »Three O’Clock Café એ ગાંધીનગરમાં ફ્લેગશિપ આઉટલેટ શરૂ કર્યું, ભારતમાં આઠમું કેફે શરૂ
ગાંધીનગર, ગુજરાત | ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — પ્રખ્યાત વિયેતનામી કોફી બ્રાન્ડ Three O’Clock Café, જે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા બ્રાન્ડ્સ લિમિટેડ સાથે ભાગીદારીમાં કાર્યરત છે, ગર્વ સાથે ભારતનું પોતાનું આઠમું કાફે ગુજરાતના ગાંધીનગર ખાતે પીડીપીયુ રોડ પર પ્રાઇમ લોકેશનમાં શરૂ કરે છે. ગુરુગ્રામમાં પ્રથમ આઉટલેટની સફળ શરૂઆત બાદ અને દિલ્હી એનસીઆર તેમજ અન્ય શહેરોમાં વિસ્તરણ કર્યા પછી, આ ફ્લેગશિપ સ્થળ બ્રાન્ડની ખાસ …
Read More »આજ કુછ તૂફાની કરતે હૈં : હનુમાનકાઈન્ડ અને થમ્સ અપ ભારત વિ. પાકિસ્તાન આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપનો રોમાંચને નવી ઊંચાઈએ લઈ જાય છે
ભારતની અબજો ડોલરની બ્રાન્ડ થમ્સ અપ સ્ટેડિયમમાં ટેસ્ટ અને ઠંડરનું એન્થમ લાવી નેશનલ | ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમુક દિવસો જોશ વધારવાની માગણી કરે છે તો અન્ય દિવસો સંપૂર્ણ ઠંડરની માગણી કરે છે. આવા સંજોગોમાં ભારત વિ. પાકિસ્તાન ક્રિકેટ મેચ હોય ત્યારે તે દર્શાવવાની એક જ રીત હોય. છે અને તે છે તૂફાની. આજ કુછ તૂફાની કરતે હૈની તેની એન્થમની ફિલોસોફીને …
Read More »કેન્સવિલે ખાતે વેલેન્ટાઇન ડે સ્ક્રેમ્બલ
અમદાવાદ, ગુજરાત | ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — આજે વેલેન્ટાઇન ડે ના દિવસે અમદાવાદના કેન્સવિલે ખાતે 2 બોલ ટીમ સ્ક્રેમ્બલ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં મિત્રતા અને રમતગમતની ભાવના સાથે આ ગોલ્ફ ટુર્નામેન્ટની અદ્ભુત રીતે ઉજવણીકરવામાં હતી, જેમાં હેન્ડીકેપ કેટેગરી 0-9 માં, એચ.એસ. સંધુ અને એકે સિંઘની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 43 પોઈન્ટ સાથે વિજય મેળવ્યો હતો, આ ટુર્નામેન્ટમાં વધુ વાત …
Read More »તડકો દ્વારા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન – ભારતીય હસ્તકલા અને વારસાની ઉજવણી
અમદાવાદ, ગુજરાત | ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૬ — “ટતડકો – ધ એસેન્શિયલ”, ગર્વથી મેડ ઇન ભારતબ્રાન્ડ, ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલા પ્રત્યેના પોતાના સમર્પણને આગળ વધારતા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પહેલ દ્વારા બ્રાન્ડે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાનું સંરક્ષણ અને પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી કારીગરોની કળાને યોગ્ય માન-મર્યાદા અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તડકોના સ્થાપક …
Read More »
Aajna Samachar