ભારતીય સૈન્ય સાથે ભાગીદારીમાં હાથ ધરાયેલી 1,900 કિ.મી.ની યાત્રા કારગિલના શહીદોને વારસાને સન્માન કરે છે તથા સેવા અને બલિદાનની ભાવના સાથે નાગરિકોને જોડે છે. દ્રાસ | ૨૬મી જુલાઈ ૨૦૨૬ | ભારતીય સૈન્ય સાથે સહકારમાં ઉજવવામાં આવેલો જાવા યેઝદી મોટરસાઇકલ શૌર્ય વિજય દિવસ 1,900 કિ.મી.ની સફર પૂર્ણ કરીને કારગિલ વિજય દિવસના રોજ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે સંપન્ન થયો હતો. નવી દિલ્હીમાં …
Read More »ગુજરાત
ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા એસ.જી. હાઇવે પર ‘કેન્સર વોરિયર્સ’ દ્વારા તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
અમદાવાદ, ગુજરાત | ૨૬ જુલાઈ ૨૦૨૬ | આ રવિવારે એસ.જી. હાઇવે (સાયન્સ સિટી નજીક એમ્પાયર ડોક્ટર હાઉસ) પર નવા ONCOWIN કેન્સર સેન્ટરના ઉદઘાટન સાથે શહેરના આરોગ્ય સંભાળ ક્ષેત્રને નોંધપાત્ર વેગ મળ્યો. એક અનોખા પગલામાં, સ્થાનિક ‘કેન્સર વોરિયર્સ’ એ યુનિટનું સત્તાવાર રીતે ઉદઘાટન કરવા માટે વિશેષ મહેમાનો તરીકે સેવા આપી. આ પ્રસંગે બોલતા, ONCOWIN કેન્સર સેન્ટરના મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને સહ-સ્થાપક ડૉ. …
Read More »કોર કનેક્ટ સર્કલે ઉદ્યોગસાહસિકો માટે ‘બ્રાન્ડ મેટર્સ’ નોલેજ સિરીઝનું આયોજન કર્યું
અમદાવાદ, ગુજરાત | ૨૫મી જુલાઈ ૨૦૨૬ | કોર કનેક્ટ સર્કલ (CCC) તેના સભ્યો માટે “બ્રાન્ડ મેટર્સ” પર નોલેજ સિરીઝનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતુ, જેનો હેતુ ઉદ્યોગસાહસિકોને સફળ વ્યવસાયો બનાવવા માટે બ્રાન્ડિંગનું મહત્વ સમજવામાં મદદ કરવાનો હતો. જેમાં બ્રાન્ડિંગ નિષ્ણાત સંજય ચક્રવર્તી દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમણે બ્રાન્ડિંગ લોગો અથવા વિઝ્યુઅલ ઓળખથી આગળ કેવી રીતે જાય છે તે અંગે …
Read More »રામનો રથ દિવ્ય, રાવણનો ભવ્ય અને આંતરિક રથ સેવ્ય રથ છે.
ધર્મરથને ચાર ઘોડા-બળ,વિવેક,દમ અને પરહિત જોડ્યા છે. ઈષ્ટભજન આંતર રથનો સારથી છે. બ્રાહ્મણ અને સદગુરુની પૂજા-અભેદ કવચ છે. કથામાં રામ જન્મનું મંગલ ગાન થયું. કેન્યાનાં કેરિચોમાં ચાલતી સંવાદ યાત્રાનો ગુરુવારે છઠ્ઠો દિવસ,બે વિશેષ મહાનુભાવો-અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત,સરળચિત દિલીપદાસજી બાપુ અને નિર્મોહી અખાડાના મંત્રી રાજેન્દ્રદાસ બાપુની ઉપસ્થિતિને પ્રણામ કરતાં બાપુએ કહ્યું કે માનસ રથયાત્રા લક્ષ્ય સુધી પહોંચે એની પહેલા જ ફળ …
Read More »છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ
વડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત દુર્લભ અને પડકારજનક પરિસ્થિતિ છે. પરંતુ HCG કેન્સર સેન્ટર વડોદરાના નિષ્ણાતોની બહુપક્ષીય (Multidisciplinary) સારવાર દ્વારા હાલોલની 39 વર્ષીય, છ મહિનાની ગર્ભવતી મહિલાની સફળતાપૂર્વક મોઢાના કેન્સરની સર્જરી કરવામાં આવી, જેમાં માતા અને ગર્ભસ્થ શિશુ – બંને સુરક્ષિત રહ્યા. દર્દીને શરૂઆતમાં જમણા ગાલ પર સોજો જોવા મળ્યો હતો. શરૂઆતમાં …
Read More »સાધુનો પુરુષાર્થ અને પ્રારબ્ધ એ મનોરથ-રથનાં બે પૈડાઓ છે.
*મનોરથનું પ્રાણ તત્વ વૈરાગ્ય છે.* *ગુરુ અને ગ્રંથ તટસ્થ રહી,દૂર રહીને માર્ગદર્શન કરે છે,પરંતુ સદગુરુ અને સદગ્રંથ સાથે-સાથે ચાલે છે.* *ગુરુ-રથ નહીં સારથી છે.* *ગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.* *રથી તો પરમાત્મા છે.* *હિંમત કરીને પરમાત્મા પાસે ઐશ્વર્ય નહીં આંસુ માંગજો.* ભૂમિની સાથે અહીં ઉપસ્થિત તમામ લોકોને વંદન નમન અને યાદ કરીને કેન્યાની ખૂબસૂરત હરિયાળી …
Read More »ભારતમાં સેમિકન્ડક્ટર સપ્લાયર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માઈક્રોન અને કેન્સ વચ્ચે ભાગીદારી
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના અધિકારીઓની હાજરીમાં માઇક્રોન અને કેન્સ પ્રતિનિધિઓ દ્વારા સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સાણંદ, ભારત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | માઈક્રોન ટેકનોલોજી, ઇન્ક. એ આજે ભારતના સેમિકન્ડક્ટર સપ્લાયર ઇકોસિસ્ટમના વિકાસને ટેકો આપવા માટે કેન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ સહયોગ દ્વારા, માઇક્રોન અને કેન્સ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM), સરકારી એજન્સીઓ, …
Read More »‘રંગ બના રહે’: બર્જર પેઈન્ટ્સનું નવું કેમ્પેઈન, આપણી અંદરના રંગોની ઉજવણી
‘રંગ બના રહે’ નવું કેમ્પેઈન બર્જરના એ વારસાથી પ્રેરિત છે, જે કંપની હંમેશા એવા ઉચ્ચ ગુણવત્તાવાળા પેઈન્ટ બનાવતી આવી છે જેનો રંગ ક્યારેય ઝાંખો પડતો નથી. આ જ ભાવનાને કંપનીએ માણસની એ શક્તિ સાથે જોડી છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાનો રંગ – એટલે કે પોતાનું અસ્તિત્વ – જીવંત રાખે છે. કેમ્પેઈન લાઈવ છે: YouTube LinkedIn Instagram નેશનલ | …
Read More »BNI અમદાવાદ દ્વારા 1 ઓગસ્ટે ઉદયપુરમાં ‘સિસિલિયન આઉટબાઉન્ડ ગાલા’નું આયોજન
બિઝનેસ નેટવર્કિંગ, સહયોગ અને કોમ્યુનિટીના એન્યુઅલ સેલિબ્રેશનમાં આશરે 1,000 મેમ્બર્સ ભાગ લેશે અમદાવાદ, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | BNI અમદાવાદ 1 ઓગસ્ટના રોજ ઉદયપુર ખાતે તેના વાર્ષિક સિસિલિયન આઉટબાઉન્ડ ગાલાનું આયોજન કરશે, જેમાં આશરે 1,000 ઉદ્યોગસાહસિકો, વ્યવસાય માલિકો અને પ્રોફેશનલ્સ નેટવર્કિંગ, ઓળખ અને સેલિબ્રેશનની સાંજ માટે ભેગા થશે. આ ગાલા BNI અમદાવાદના તેની ફ્લેગશિપ ઈવેન્ટ્સમાંની એક છે અને તેનો …
Read More »મારૂતિ સુઝૂકીએ પાવરપેક પરફોર્મન્સ સાથે New Brezza Turbo Boosterjet લૉન્ચ કરી
જુદા-જુદા વ્યક્તિત્વને અપીલ કરવા માટે પરિકલ્પના કરાયેલી New Brezzaને આજના વૈવિધ્યપૂર્ણ અને યુવાન ગ્રાહકોને અપીલ કરવા માટે બનાવવામાં આવી છે, જે ઇચ્છે છે કે તેમની SUV તેમના વિવિધ પાસાંઓ ધરાવતી જીવનશૈલી માટે અનુકૂળ બની રહે સતત ઊભરી રહેલા, મહત્ત્વાકાંક્ષી અને સતત આગળ વધી રહેલા ભારતના યુવાનો માટે ડિઝાઇન કરેલી New Brezza વધુ બોલ્ડ, વધુ યુથફૂલ એક્ટિરિયર ડિઝાઇન સાથે ભારતની ફેવરિટ …
Read More »
Aajna Samachar