ગુજરાતના સાણંદમાં અદ્યતન સુવિધા માઇક્રોનની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ છે તથા ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ ધપાવે છે સાણંદ, ભારત | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — માઇક્રોન ટેક્નોલોજી, ઇન્ક. (NASDAQ: MU)એ આજે ગુજરાતના સાણંદમાં તેની સેમિકન્ડક્ટર અને ટેસ્ટ સુવિધાનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ અત્યાધુનિક સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી એડવાન્સ્ડ DRAM અને NAND વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ પ્રોડક્ટ્સમાં પરિવર્તિત કરે છે. એકવાર …
Read More »ગુજરાત
શ્રદ્ધા અને મુક્તિની યાત્રા: લાલો – કૃષ્ણ સદા સહાયતે સોની LIV પર આવી રહ્યું છે
ગુજરાત, અમદાવાદ | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — વિશ્વસનીય ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ 6 માર્ચે સોની LIV પર તેના વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર માટે તૈયાર થઈ રહી છે ત્યારે શ્રદ્ધા, શરણાગતિ અને આંતરિક જાગૃતિની વાર્તા સ્ક્રીન પર આવી રહી છે. બોક્સ ઓફિસ પર ₹100 કરોડનો સીમાચિહ્ન પાર કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ, લાલો માત્ર સિનેમેટિક સફળતા જ નહીં, પણ …
Read More »કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ‘નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન-2026’ નો ભવ્ય પ્રારંભ
સ્પર્ધામાં આ વર્ષનો વિષય ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR)’ વચ્ચેના બદલાતા સંબંધો પર આધારિત હતો ગાંધીનગર, ગુજરાત | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — કર્ણાવતી યુનિવર્સિટીની ‘સ્કૂલ ઓફ લો’ (UWSL) દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ના સહયોગથી તારીખ 26 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન-2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. …
Read More »કાફે અકાસા દ્વારા તહેવારોના વિશેષ ભોજન સાથે ઓનબોર્ડ હોળીની ઉજવણીનો પ્રારંભ
રાષ્ટ્રીય | ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — અકાસા એરની ઓનબોર્ડ મીલ સર્વિસ ‘કાફે અકાસા’એ ખાસ રંગોના વાઇબ્રન્ટ તહેવારની ઉજવણી માટે તૈયાર કરવામાં આવેલા અને સ્વાદનો અનેરો આનંદ આપતા તેના હોળી સ્પેશિયલ ભોજનનું ચોથુંસંસ્કરણ રજૂ કર્યું છે. સમગ્ર ભારતમાં માણવામાં આવતી પરંપરાગત હોળીની સ્વાદિષ્ટ વાનગીઓથી પ્રેરિત, આ ખાસ ઓફરમાં દમ આલુ સાથે ક્લબ કચોરી પીરસવામાં આવે છે અને સાથેઠંડાઈ ગુજિયા અને પસંદગીનું પીણું …
Read More »ચાર્ટર્ડ ચેમ્પિયન્સ કપ 2026 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે લીડરશીપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે
અમદાવાદ, ગુજરાત | ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — ચાર્ટર્ડ ચેમ્પિયન્સ કપ 2026 એ ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ માટે એક નિર્ણાયક માઈલસ્ટોન બન્યું – એક સ્પોર્ટીંગ ઇવેન્ટને એક પાવરફુલ પ્રોફેશનલ મુવમેન્ટમાં પરિવર્તિત કરી. 12 સ્પર્ધાત્મક ટીમોમાં 100થી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ભાગીદારી સાથે, આ ટૂર્નામેન્ટે CA કમ્યુનિટી માં રચનાત્મક અને હાઈ-વેલ્યુ કમ્યુનિટી પ્લેટફોર્મ માટે વધતી માંગને સ્પષ્ટ રીતે દર્શાવી. મુખ્ય અતિથિ તરીકે ICAI ના …
Read More »એમેઝોન બજારમાં 299 રૂપિયાથી ઓછામાં હોળી માટેની જરૂરી ચીજવસ્તુઓ સાથે રંગોનો તહેવાર ઉજવો
બેંગલુરુ | ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — આ હોળી, એમેઝોન બજાર દરેક ભારતીય માટે ગુણવત્તા અને પોષણક્ષમતાને એકસાથે લાવીને ખૂબ જ ઓછી કિંમતે હોળીની ઉજવણી કરવાનું સરળ બનાવે છે. ગ્રાહકો ખુબ જ ઓછા ભાવે હોળી માટેની અને તહેવારો માટેની વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી શકે છે. ગ્રાહકો 299 રૂપિયાથી ઓછી કિંમતે વધારાના કેશબેક અને બધા ઓર્ડર પર ફ્રી ડિલિવરી અને મેગા ડિસ્કાઉન્ટ …
Read More »Amazon.in નું AI દ્વારા સંચાલિત હોળી સ્ટોર હવે લાઇવ છે
હોળીની તૈયારી કેવી રીતે કરવી તે સમજાઈ નથી રહ્યું? યાદગાર ઉજવણી માટે જરૂરી બધું શોધવા માટે હવે રુફસને પૂછો – અજમાવી જુઓ “હોળી પાર્ટી એસેન્શિયલ્સ સૂચવો” અથવા “હોળી માટે શ્રેષ્ઠ ઓર્ગેનિક રંગો કયાં છે” કરિયાણા અને રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુઓ, ફેશન, બ્યુટી, હોમ ડેકોર વગેરેમાં હોળી માટેની વિવિધ આવશ્યક ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ્સ મેળવો છેલ્લી ઘડીની હોળીની તૈયારી માટે, એમેઝોન …
Read More »Yi અમદાવાદના પ્રોજેક્ટ માસૂમ દ્વારા ફેબ્રુઆરીમાં 6,000 થી વધુ બાળકોને સંવેદનશીલ બનાવવામાં આવ્યા
અમદાવાદ, ગુજરાત | ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદના નેતૃત્વ હેઠળ ચાઈલ્ડ સેફ્ટી અવેરનેસ પહેલ, પ્રોજેક્ટ માસૂમ, ફેબ્રુઆરી દરમિયાન શહેરમાં 100 થી વધુ માળખાગત સેશન્સ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા 6,000 થી વધુ બાળકો સુધી પહોંચ હાંસલ કરી. Yi અમદાવાદ એ રન ફોર એવરી ચાઇલ્ડ મેરેથોનમાં ભાગ લીધો હતો, જ્યાં પ્રોફેશનલ ટ્રેનર્સની ટીમે લાઇવ એન્ગેજમેન્ટ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી …
Read More »ટ્રાઈડેન્ટ ગ્રુપ દ્વારા ‘વિકસિત ભારત મિશન’ અંતર્ગત અખિલ ભારતીય સ્તરે ભરતી અભિયાનનો પ્રારંભ
રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્ય સાથે 3,000 થી વધુ ‘કર્મયોગીઓ’ની નિમણૂક કરવામાં આવશે રાષ્ટ્રીય | ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — ટ્રાઈડેન્ટ ગ્રુપની મુખ્ય કંપની અને ભારતની અગ્રણી બિઝનેસ ગ્રુપ પૈકીની એક એવી ટ્રાઈડેન્ટ લિમિટેડ દ્વારા તેના મેન્યુફેક્ચરિંગ એકમોમાં 3,000 થી વધુ કર્મયોગીઓની નિમણૂક કરવા માટે એક વ્યાપક ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ કાપડ ઉત્પાદન …
Read More »અમદાવાદમાં ૨૮ ફેબ્રુઆરીએ UFIT ફ્લો ફેસ્ટનું આયોજન
અમદાવાદ, ગુજરાત | ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમદાવાદમાં આગામી 28મી ફેબ્રુઆરીએ સાંજે 04:00 વાગ્યાથી કવિશા UFIT ફ્લો ફેસ્ટ2026 યોજાવા જઈ રહ્યો છે. શનિવાર, 28 ફેબ્રુઆરીના રોજ ગુલમોહરગ્રીન્સ ખાતે ગુજરાતનો આ પ્રથમ મોટા પાયાનો સ્પિનરેવ ફિટનેસ ફેસ્ટિવલ યોજાશે, જેનો ઉદ્દેશ્ય ફિટનેસ, વેલનેસ, કોમ્યુનિટીસ અને મ્યુઝિકને એક મંચ પર લાવવાનો છે. પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર પૂજા આહુજા દ્વારા સ્થાપિત UFIT સ્પિનોવેશન દ્વારા આયોજિત …
Read More »
Aajna Samachar