મનોરંજન

ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો

ઓલિમ્પિક ચેમ્પિયન અને દુનિયાના સૌથી દમદાર આઇસ શોની નિર્માત્રી, દિગ્દર્શક, કોરિયોગ્રાફર અને મુખ્ય પ્રદર્શનકર્તા તાતિયાના નવકા, તેમની નવી પ્રોડક્શન “શેહેરઝાદે – આઇસ શો” સાથે ભારતીય દર્શકોને મંત્રમુગ્ધ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આઇસ સ્કેટિંગની અદ્વિતીય કળાને અરેબિયન નાઇટ્સની જાદુઈ વાર્તાઓ સાથે સંકળતાં, આ શો એક અનોખું દૃશ્ય અને ભાવનાત્મક અનુભવ આપવાનું વચન આપે છે. તાતિયાના પહેલીવાર તેમના વિશ્વ-સ્તરીય સ્કેટર્સની …

Read More »

પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

અમદાવાદ 27 સપ્ટેમ્બર 2024: અમદાવાદમા 27-9-24ના રોજ પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો.. બંને મહાનુભાવોએ પોતાનાં સંઘર્ષના દિવસો યાદ કર્યા, કેવી રીતે નૃત્ય થકી આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો એના વિશે પણ એમણે રજુઆત કરી હતી.‌ કોઇપણ વ્યક્તિ નૃત્ય સંગીતને કલાથી નાના ગામડાથી આખાં વિશ્વમાં પોતાનું નામ કરી શકે છે એવી વાતો જાણવા મળી હતી.

Read More »

BNI ગરબા નાઈટ: અમદાવાદની સૌથી ભવ્ય શેરી ગરબા ઈવેન્ટ તેની 11મી આવૃત્તિ માટે પરત ફરે છે

અમદાવાદ: BNI ગરબા નાઇટ, અમદાવાદની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ખાનગી શેરી ગરબા ઉજવણી, તેની 11મી આવૃત્તિ માટે પાછી ફરી છે, જે ભક્તિ, નૃત્ય અને ઉત્તેજનાની અવિસ્મરણીય રાત્રિનું વચન આપે છે. અમદાવાદની સમૃદ્ધ નવરાત્રિ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી, આ વર્ષની BNI ગરબા નાઇટ BNI સભ્યો, તેમના પરિવારો, મિત્રો અને સમગ્ર શહેરને નવરાત્રિની પ્રથમ રાત્રિની ઉજવણી કરવા માટે …

Read More »

“સોની લાઈવ પર ઓરિજિનલ માનવત મર્ડર્સમાં પ્રસિદ્ધ ડિટેક્ટિવ રમાકાંત એસ. કુલકર્ણીની ભૂમિકામાં આશુતોષ ગોવારીકર ચર્ચાનો વિષય બન્યા છે “

સોની લાઈવ રોચક ક્રાઈમ થ્રિલર સિરીઝ માનવત મર્ડર્સ લાવવા માટે સુસજ્જ છે, જે 1970માં રાષ્ટ્રઆખાને હચમચાવી દેનારી અત્યંત ભયાવહ ઘટનામાંથી એક છે. શોનું દિગ્દર્શન આશિષ બેંડેએ કર્યું છે, જેમાં આશુતોષ ગોવારીકર પ્રતિષ્ઠિત સીઆઈડી ડિટેક્ટિવ રમાકાંત એસ કુલકર્ણીની ભૂમિકામાં જોવા મળશે, જેને ભારતનો શેરલોક હોમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુલકર્ણી અત્યંત શાંત અને સીધો છતાં ઉચ્ચ પરિપ્રેક્ષ્ય ધરાવનારો છે. તેનું …

Read More »

“હું મારી પોતાની વાર્તાના અંશ વાંચતો હતો”: રાત જવાન હૈમાં ભૂમિકા સાથે જોડાણ સંબંધમાં બરુન સોબતી

સોની લાઈવ પર આગામી સિરીઝ રાત જવાન હૈમાં બરુન સોબતી અવિનાશની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પાત્ર પિતા તરીકે તેને સાથે ઊંડાણથી સુમેળ સાધે છે. 11 ઓક્ટોબરથી પ્રસારિત થવા માટે સુસજ્જ આ કોમેડી- ડ્રામા ત્રણ ફ્રેન્ડ્સ રાધિકા (અંજલી આનંદ), અવિનાશ (બરુન સોબતી) અને સુમન (પ્રિયા બાપટ)ની વાર્તા છે. તેઓ પોતાની વ્યક્તિગત ઓળખ અને સંબંધો જાળવવા માટે સંઘર્ષ કરે છે ત્યારે …

Read More »

ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વયા મજમુદારની યશકલગીમાં ઓર એક પીછાં ઉમેરાયુ

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થતિમાં એશ્વર્યાએ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાષ્ટ્રગીત પણ ગાયુ વિદેશ પ્રધાન એસ. જયશાંકરે સોશિયલ મીડિયા પર ઐશ્વયાનો વિડિયો શેર કયો ન્યુયોર્ક 23 સપ્ટેમ્બર 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વોર્ડ દેશોની બેઠકમાં હાજરી આપી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે. સમગ્ર દુનિયા ની નજર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ પર છે. અમેરિકા ની ત્રણ દિવસીય મુલાકાત દરમ્યાન નરેન્દ્ર …

Read More »

કહાં શુરુ કહાં ખતમની તાજી વાર્તા અને તાજી જોડી લોકોને આકર્ષી રહી છે – એક લાખથી વધુ ટિકિટ વેચાઈ હતી.

અમદાવાદ 22 સપ્ટેમ્બર 2024: પોપ સ્ટાર ધ્વની ભાનુશાળીની ફિલ્મ કહાં શુરૂ કહાં ખતમને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે, ફિલ્મની 1 લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. અને બોલિવૂડ ડેબ્યુટન્ટ માટે આ કોઈ સફળતાથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, આ ફિલ્મમાં આશિમ ગુલાટી તેને સપોર્ટ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટાર કાસ્ટે આ …

Read More »

ટીએમસી ફેશન વીક એડીશન-૧ માં મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ હાજરી આપી

મોડલિંગ એક્ટિંગ માં પોતાનું આગવું સ્થાન ધરાવતી આ અભિનેત્રી એ જયપુર આ ફેશન વીક માં ભાગ લીધો હતો અમદાવાદ 22 સપ્ટેમ્બર 2024: ટીએમસી ફેશન વીક એડીશન-૧ નું ૨૧ સપ્ટેમ્બરના રોજ જીમખાના ક્લબ એન્ડ રિસોર્ટ જયપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રખ્યાત મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ વિશેષ હાજરી આપી હતી. કોમલ સિંધી એ બાળપણ થી જ મોડલીંગ કરવામાં રસ …

Read More »

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ‘ ફળિયું ગામઠી ગરબા’ ફેવરિટ ડેસ્ટિનેશન બનશે

એસજી હાઇવે પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર સુધી ‘ફળિયુ ગામઠી’ ગરબા થીમ પર ટ્રેડિશનલ ગરબા મહોત્સવનું આયોજન નવરાત્રી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓ અને ગરબાના આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારથી ખૈલૈયાઓમાં નવરાત્રીને લઈ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ખૈલૈયાઓ દ્વારા બજારમાં અવનવા ટ્રેડીશનલ ડ્રેસની પણ ખરીદી શરૂ કરી દીધી …

Read More »

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

અમદાવાદ, સપ્ટેમ્બર, 2024: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી રહ્યું છે. 3થી11 ઓક્ટોબર, 2024 દરમિયાન પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓને ભક્તિ અને આનંદના નવ દિવસમાં સહભાગી બનવા આમંત્રિત કરે છે. આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ …

Read More »