મનોરંજન

અદ્ભૂત ગુજરાતી ફિલ્મ ‘જલેબી રૉક્સ’નું ટ્રેલર લૉન્ચ

» ‘ભલે એક જ દિવસ બાકી હોય જિંદગીનો, પણ જીવી લેવું છે’ : ‘જલેબીરૉક્સ’ ફિલ્મનો સંવાદ » 27મી જુને રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘જલેબી રૉક્સ’ની વાર્તા માતા, બહેન, પત્ની અને દીકરીના સ્વરૂપમાં રહેલી એ દરેક સ્ત્રીની છે, જેના એક ઉંમર પછીના ગમા-અણગમા, શોખ અને સપનાઓ વિશે કોઈ વિચારતું નથી. યુવાનીમાં આકાશમાં ઊડવાના સપના જોતી એ છોકરી કેમ સ્ત્રી બની …

Read More »

અખંડા 2: તાંડવમ બાલકૃષ્ણ અને બોયાપાટી શ્રીનુ ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર!

ગુજરાત, અમદાવાદ ૧૧ જૂન ૨૦૨૫: નંદમુરી બાલકૃષ્ણ અને ડિરેક્ટર બોયાપાટી શ્રીનુ ચોથી વાર સાથે આવી રહ્યા છે તેમની નવી ફિલ્મ ‘અખંડા 2: તાંડવમ’ સાથે આ ફિલ્મ 25 સપ્ટેમ્બર, દશેરા પર રિલીઝ થશે. ‘અખંડા’ ફિલ્મનો આ બીજો ભાગ છે અને વધુ એક્શન, ભાવના અને આધ્યાત્મિક અનુભવ સાથે આવી રહી છે. ફિલ્મનું ટીઝર બાલકૃષ્ણના જન્મદિને રિલીઝ થયું છે અને તેઓનો લુક ખૂબ …

Read More »

વર્ચ્યુઅલ ટચસ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની એક્ચ્યુઅલ દુનિયામાં ડોકિયું કરાવતી પારિવારિક ફિલ્મ ‘ગોતી લો’ ૨૭મી જૂને થશે રિલીઝ

⇒ બાળપણના દિવસો અને મિત્રોનીસ્મૃતિ યાત્રામાંસફરકરાવતી ગુજરાતી ફિલ્મ એટલે ‘ગોતી લો’ ⇒ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ સ્વ. રમેશ પારેખનું જાણીતું બાળગીત ‘હું ને ચંદુ છાનામાના..’ રજૂ કરવામાં આવશે : ૨૭મી જૂને રિલીઝ અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: ૨૭મી જુને અષાઢી બીજ, કચ્છી નવું વર્ષ છે. એ દિવસે અમદાવાદમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. અને એ …

Read More »

પરિવાર સાથે માણવાલાયક ‘જલસો’

આખા પરિવારને જલસો કરાવી દેતી ગુજરાતી ફિલ્મ 13મી જુને થશે રિલીઝ ગુજરાત, અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: 1૩મી જુને ઔર એક અદભૂત ગુજરાતી ફિલ્મ ‘જલસો’ રિલીઝ થઈ રહી છે. લોટસઈન્ટરનેશનલફિલ્મ્સનાબેનર હેઠળ બનેલી આ ફિલ્મ, જાણીતા ફિલ્મ ક્રિટીક કોમલ નાહટાએ પ્રસ્તુત કરી છે. ફિલ્મમાં જાણીતા કલાકારોનોજમાવડો છે. ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારોઅરુણાઈરાની, ધર્મેશ વ્યાસ, ભાવિનભાનુશાલી, પૂજા જોશી, હેમંત પંડ્યા, હિતેનતેજવાણી, …

Read More »

વિક્રાંત મેસી અને શનાયા કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને આકર્ષી રહી છે – ‘આંખો કી ગુસ્તાખિયાં’નું પહેલું પોસ્ટર રિલીઝ

ગુજરાત, અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: અભિનેતા વિક્રાંત મેસી અને શનાયા કપૂર આ ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ દ્વારા દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. આ એક સંગીતમય પ્રેમકથા પણ છે જે ચોક્કસપણે દર્શકોના દિલને સ્પર્શી જશે. તમને જણાવી દઈએ કે માનસી બાગલા દ્વારા લખાયેલી આ ફિલ્મથી શનાયા બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું હતું, જેમાં …

Read More »

મેક્સ ફેશને આ ઉનાળઆમાં ડિઝનીના ‘લિલો એન્ડ સ્ટિચ’થી પ્રેરિત એક ટ્રોપિકલ કલેક્શન લૉન્ચ કર્યું

મુંબઈ ૨૬ મે ૨૦૨૫: ડિઝનીની લિલો એન્ડ સ્ટિચના ખૂબ જ અપેક્ષિત મજબૂત રિલીઝ પહેલા, મેક્સ ફેશને બાળકો, ટીનેજર્સ અને યુવાનો માટે તેમના લેટેસ્ટ કલેકશન લોન્ચ કર્યું છે. આ રોમાંચક નવી લાઇન આઇલેન્ડ સ્પિરિટ અને ટ્રોપિકલ ચાર્મને દર્શાવે છે, જે પ્રશંસકો માટે તાજી અને પ્લેફુલ સ્ટાઇલ રજૂ કરે છે. પોતાના ટ્રેન્ડી અને એક્સેસેબલ વસ્ત્રો માટે જાણીતી અગ્રણી ફેશન બ્રાન્ડ મેક્સ ફેશન …

Read More »

બોલિવૂડ ફિલ્મ કેસરી વીરનું સ્ક્રીનિંગ અમદાવાદમાં યોજાયું અને સ્ક્રીનિંગમાં રાજપૂત સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરાયું

ગુજરાત, અમદાવાદ ૨૪ મે ૨૦૨૫: બોલિવૂડ ફિલ્મ કેસરી વીરનું અમદાવાદમાં સ્ક્રીનિંગ યોજાઈ ગયું. જે સ્ક્રીનિંગ માટે ફિલ્મના મુખ્ય કલાકારો સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી, ભવ્ય ગાંધી અને આકાંક્ષા શર્મા અમદાવાદના મહેમાન બન્યા હતા. કેસરી વીર ગુજરાતનાં એવા સાહસી હમીરજી ગોહિલની વાત છે જેમને સમય જતા લોકો ભૂલી ગયા છે. ફિલ્મમાં હમીરજી ગોહિલનું પાત્ર સૂરજ પંચોલીએ ભજવ્યું છે જ્યારે સુનીલ શેટ્ટી વેગડાજીનું …

Read More »

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ડૉ. એપીજે અબ્દુલ કલામની બાયોપિકની મોટી જાહેરાત, ધનુષ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરી રહ્યા છે અને તેનું નિર્માણ અભિષેક અગ્રવાલ અને ભૂષણ કુમાર કરશે

ગુજરાત, અમદાવાદ 22 મે 2025: ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ અને દેશના સૌથી આદરણીય અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ડૉ. એપીજે અબ્દુલ કલામ, જેમને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના પર એક ભવ્ય બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક ઓમ રાઉત કરશે, જેમણે તાનાજી: ધ અનસંગ વોરિયર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી છે. અને સૌથી મોટા સમાચાર …

Read More »

ટેલેન્ટ અને કમ્યુનિટી સેલિબ્રેશન સાથે BNI સિમ્પોઝિયમ 2025 નો પ્રારંભ

ગુજરાત, અમદાવાદ 22 મે 2025: ભારતના સૌથી મોટા BNI રિજન, BNI અમદાવાદ એ તેમની ફ્લેગશિપ ઇવેન્ટ, બ્રોઘર પ્રસ્તુત સિમ્પોઝિયમ 2025નો પ્રારંભ સ્પાર્કલ હોલિડેઝ દ્વારા પ્રાયોજિત “સિસિલિયન્સ ગોટ ટેલેન્ટ” દ્વારા સર્જનાત્મકતા અને જોડાણના શક્તિશાળી પ્રદર્શન સાથે કર્યો. 60 ચેપ્ટર્સના 3,000 થી વધુ સભ્યોના નેટવર્ક સાથે, BNI અમદાવાદ એન્ટરપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ વિશ્વાસ, સહયોગ અને સુસંગતતા દ્વારા અર્થપૂર્ણ સંબંધો કેવી રીતે બનાવે છે …

Read More »

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

ગુજરાત, અમદાવાદ ૧૬ મે ૨૦૨૫: જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’માં ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ ફિલ્મ પેન-ઇન્ડિયા રિલીઝ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે અને તે ભારતીય સિનેમાની શરૂઆત તથા વિકાસ પર આધારિત બાયોપિક રૂપે રજૂ કરવામાં આવશે. વર્ષ 2023માં એસ.એસ. રાજમૌલીએ આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેને વરુણ ગુપ્તા (મૅક્સ સ્ટૂડિયો) …

Read More »